ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» તેજ પ્રતાપના સંગીતમાં રબડી દેવીએ કર્યો ડાન્સ| Tej Pratap sangeet, Rabri devi dance

  તેજપ્રતાપના સંગીતમાં કાલા ચશ્મા પર રાબડી દેવીએ કર્યો ડાન્સ, VIDEO VIRAL

  divyabhaskar.com | Last Modified - May 11, 2018, 11:55 AM IST

  સંગીત સેરેમનીનમાં રાબડી દેવી સહિત દરેક લોકો કાલા ચશ્મા પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   પટના: આરજેડી અધ્યશ્ર લાલુ યાદવના મોટા દીકરા તેજપ્રતાપ યાદવ અને પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યાના લગ્નની તૈયારી પટનામાં જોરશોરથી ચાલી રહી છે. ગુરુવારે તેમની સંગીત સેરેમની રાખવામાં આવી હતી. તેમાં બને પરિવારના સભ્યોએ ખૂબ ડાન્સ કર્યો હતો. આ સંગીત સેરેમનીનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં રાબડી દેવી સહિત દરેક લોકો કાલા ચશ્મા પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાતં બધા શાહરુખની ફિલ્મ 'દિલવાલે'ના ટુકુર-ટુકુર ઉપર પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

   મહેંદીમાં સંગીત અને શરણાઈ ગુંજતી રહી

   - બુધવારે સાંજે 8 વાગ્યા પછી પૂર્વ સીએમ રાબડી દેવી, બંને દીકરાઓ, સાત દીકરીઓ અને જમાઈ ઐશ્વર્યાના ઘરે પહોંચ્યા હતા.
   - લાલુના વેવાઈ અને પૂર્વ મંત્રી ચંદ્રીકા રાયના ઘરે સવારથી જ મહેંદીની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. ઘરને એક અનોખા અંદાજથી જ સજાવવામાં આવ્યું હતું.
   - આમંત્રિત મહેનમાનો માટે ખાસ પકવાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તૈયારીઓમાં ચંદ્રીકા રાયની સાથે તેમના ચારેય ભાઈઓ પણ સામેલ હતા.
   - મહેંદીની વિધિમાં ઐશ્વર્યાએ ગ્રીન કલરની સાડી પહેરી હતી. આ દરમિયાન તેની માતા પૂર્ણિમા રાય, માસી નિરુપમા અને તેમની બહેનપણીઓ હતી.
   - સંગીત અને શરણાઈ સાથે આ વિધિ પૂરી થઈ હતી. લાલુ પ્રસાદ યાદવ ગુરુવાર પટના પહોંચી જવાની વાતથી પણ દરેક લોકો ખુશ દેખાતા હતા.

   સગાઈમાં નહતા લાલુ, લગ્નમાં રહેશે હાજર

   આ પહેલાં તેજ પ્રતાપ અને ઐશ્વર્યાની સગાઈ અને મહેંદી પણ ખૂબ ચર્ચામાં રહી હતી. સગાઈમાં તેજપ્રતાપ યાદવ બ્લુ રંગની શેરવાનીમાં હતા અને ઐશ્વર્યાએ મેચિંગ ડ્રેસિંગ કર્યું હતું. લાલુ તેમના દીકરાની સગાઈ અને મહેંદીમાં તો હાજર નહતા રહી શક્યા પરંતુ લગ્નમાટે તેમને 3 દિવસના પેરોલ મળ્યા છે. આમ, હવે લાલુ તેજ પ્રતાપના લગ્નમાં સામેલ થઈ શકશે.

   જેલના અધિકારીઓ કેમેરાથી લાલુ પર રાખશે નજર

   ચારા કૌભાંડમાં દોષિત બિરસા મુંડા કેન્દ્રીય જેલમાં સજા કાપી રહેલા લાલુ પ્રસાદ યાદવને તેમના દીકરાના લગ્ન માટે ત્રણ દિવસ સશર્ત પેરોલ મંજૂર કરવામાં આવી છે. આ શર્તો અંતર્ગત તેઓ તેમની પાર્ટીના નેતાઓ, મીડિયાકર્મી સાથે મુલાકાત કે વાતચીત નહીં કરી શકે અને તેમને દરેક પ્રકારની રાજકીય ગતિવિધિઓથી દૂર રહેવું પડશે. જેલના અધિકારીઓ તેમના પર કેમેરાથી નજર રાખશે.

   આગળની સ્લાઈડમાં જુઓ મહેંદી અને સગાઈની તસવીરો

  • રાબડી દેવી અને દીકરીઓએ કર્યો કાલા ચશ્મા પર ડાન્સ
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાબડી દેવી અને દીકરીઓએ કર્યો કાલા ચશ્મા પર ડાન્સ

  • બુધવારે થઈ ઐશ્વર્યાની મહેંદી સરેમની
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   બુધવારે થઈ ઐશ્વર્યાની મહેંદી સરેમની

  • તેજપ્રતાપની સગાઈ દરમિયાનની તસવીર
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેજપ્રતાપની સગાઈ દરમિયાનની તસવીર

  • તેજપ્રતાપની સામે જ ઐશ્વર્યાને મુકાઈ મહેંદી
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેજપ્રતાપની સામે જ ઐશ્વર્યાને મુકાઈ મહેંદી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: તેજ પ્રતાપના સંગીતમાં રબડી દેવીએ કર્યો ડાન્સ| Tej Pratap sangeet, Rabri devi dance
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top