ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» વિપ્લવ દેવએ કહ્યું કે રવિન્દ્ર ટાગોરે નોબેલ પુરસ્કાર પરત કરી દીધો હતો | Tripura CM Biplab Deb said Rabindranath Tagore returned the Nobel Prize

  ત્રિપુરાના CM વિપ્લવ દેવ ફરી વિવાદમાં, કહ્યું ટાગોરે પરત કર્યો હતો નોબલ પુરસ્કાર

  Divyabhaskar.com | Last Modified - May 11, 2018, 01:14 PM IST

  ત્રિપુરાના CM ફરી એકવખત પોતાના કથિત નિવેદનને લઈને ચર્ચામાં આવ્યાં છે.
  • ત્રિપુરાના CM વિપ્લવ દેવ ફરી કથિત નિવેદન કરી વિવાદમાં ફસાયા છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રિપુરાના CM વિપ્લવ દેવ ફરી કથિત નિવેદન કરી વિવાદમાં ફસાયા છે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ ભાજપના નેતા અને ત્રિપુરાના નવા મુખ્યમંત્રી વિપ્લવકુમાર દેવ પોતાના નિવેદનો કારણે સતત ચર્ચા છવાયેલાં રહે છે. ત્યારે હવે ફરી એકવખત તેઓ કથિત રીતે વિવાદિત નિવેદન આપ્યું છે. વિપ્લવ દેવએ કહ્યું કે રવિન્દ્ર ટાગોરે નોબેલ પુરસ્કાર પરત કરી દીધો હતો. ત્રિપુરા CMનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહેતાં નજરે પડે છે કે ટાગોરે અંગ્રેજોના ખરાબ શાસનના વિરોધમાં પોતાનો નોબલ પુરસ્કાર પરત કરી દીધો હતો.

   ત્રિપુરાના CM ફરી કથિત નિવદેનને લઈને ચર્ચામાં

   - એક અંગ્રેજી અખબારના અહેવાલથી મળતી માહિતી મુજબ વિપ્લવ દેવે ટાગોર જયંતિના પ્રસંગે ઉદયપુર એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
   - જયાં ત્રિપુરાના CMએ ટાગોરે અંગ્રેજી શાસનથી કંટાળી નોબલ પુરસ્કાર પરત આપી દીધો હોવાનું કથિત નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.
   - વિપ્લવ દેવના નિવેદન પર સોશિયલ મીડિયાના યુઝર્સે તેમને ટ્રોલ કરી રહ્યાં છે.

   સોશિયલ મીડિયા પર લોકોએ વ્યક્ત કર્યો ગુસ્સો

   - ત્રિપુરાના CMના નિવદેન બાદ સોશિયલ મીડિયા પર તેમના વિરૂદ્ધ અનેક કોમેન્ટ લોકો કરી રહ્યાં છે.
   - એક કોમેન્ટમાં લખવામાં આવ્યું કે, ટાગોરને નોબલ પુરસ્કાર 1913માં મળ્યો હતો. મૂર્ખ કહે છે કે રવિન્દ્રનાથ ટાગોરે નોબલ પુરસ્કારનો અસ્વીકાર કરી દીધો હતો.
   - એક કોમેન્ટમાં લખવામાં આવ્યું કે ટાગોરને સ્વીડિશ એકેડમીથી નોબલ પુરસ્કાર મળ્યો અને વિપ્લવ દેવ કહે છે કે તેઓએ બ્રિટિશ સરકારને પુરસ્કાર પરત કરી દીધો.
   - શુવાંકર મુખર્જી નામના એક શખ્સ લખે છે કે ન તો તેઓ ઈતિહાસ જાણે છે કે ન સાહિત્યનું જ્ઞાન રાખે છે. ભણવું-ગણવું કંઈ નહીં... પુતળું તોડ્યું આઠ આના.
   - મોહમ્મદ ખાલિદ નામના એક શખ્સે લખ્યું કે, પરત ફર્યાં વિપ્લવ દેવ... ટાગોરે બ્રિટિશ શાસનના વિરોધમાં અસ્વીકાર કર્યો હતો નોબલ. ત્રિપુરાના CMને નર્સરીની કલાસ લેવાની જરૂર છે.

   વિવાદના દેવ વિપ્લવ દેવ
   - વિપ્લવ દેવ આ પહેલાં પણ અનેક વખત પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યાં છે.
   - આ પહેલાં તેઓએ ઈન્ટરનેટ મહાભારત કાળથી હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે કુરુક્ષેત્રમાં જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતુ ત્યારે હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રને તેના મંત્રી સંજય યુદ્ધની લાઈવ કોમેન્ટ્રી સંભળાવી રહ્યાં હતા. જે તે સમયે ઈન્ટરનેટ હોવાનું પ્રમાણ છે.
   - આ પહેલાં તેઓ વિશ્વસુંદરી ડાયના હેડન પર પણ વિવાદિત નિવેદન કર્યું હતું.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • PM મોદીએ હાલમાં જ ભાજપના નેતાઓને વિવાદિત નિવેદનો ન કરવાનું સુચન કર્યું હતું (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   PM મોદીએ હાલમાં જ ભાજપના નેતાઓને વિવાદિત નિવેદનો ન કરવાનું સુચન કર્યું હતું (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વિપ્લવ દેવએ કહ્યું કે રવિન્દ્ર ટાગોરે નોબેલ પુરસ્કાર પરત કરી દીધો હતો | Tripura CM Biplab Deb said Rabindranath Tagore returned the Nobel Prize
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top