ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Pyarelal Wadali singers of legendary Sufi set Wadali Brothers, passes away

  વડાલી બ્રધર્સના સુફી ગાયક પ્યારેલાલનું હાર્ટ અટેકથી નિધન

  divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 12:18 PM IST

  પ્યારેલાલ કેટલાક સમયથી બીમાર હતા અને ગઈકાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો
  • પ્યારેલાલ વડાલી (ફાઈલ ફોટો)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્યારેલાલ વડાલી (ફાઈલ ફોટો)

   અમૃતસર: સમગ્ર દુનિયામાં સુફી ગાયક તરીકે જાણીતા વડાલી બ્રધર્સમાં નાના ભાઈ પ્યારેલાલનું હાર્ટ એટેક બાદ નિધન થયું છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી છે.

   થોડા સમયથી હતા બીમાર

   - પ્યારે લાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર જ હતા. તેથી પૂરણચંદ તેમના દીકરા લખવિંદર વડાલી સાથે સ્ટેજ શેર કરતાહતા.
   - વડાલી બ્રધર્સ પહેલેથી જ સંગીતમાં રસ ધરાવતા હતા. તેમના ઘરમાં પણ સંગીતનો જ માહોલ હતો. તેઓ તે સંગીત ઘરાનાથી હતા જ્યાંથી ઉસ્તાદ મોટા ગુલામ અલી હતી. તે સંગીત ક્ષેત્રને પટિયાલા ઘરાના કહેવામાં આવે છે.
   - માનવામાં આવે છે કે, વડાલી બ્રધર્સને ફિલ્મોમાં ગાવુ ઓછુ પસંદ હતું, પરંતુ રંગરેઝ ગીતની જ્યારે તેમને ઓફર મળી તો તેમણે ના નહતી પાડી. આ ગીત ખૂબ જ હીટ થયું હતું.

   અવોર્ડ મળ્યો તો વિશ્વાસ નહતો થયો

   - પૂરણચંદે જણાવ્યું કે, 1992માં કેન્દ્ર સરકારે સંગીત નાટક અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તો તેમને વિશ્વાસ નહતો થયો કે તેઓ કદી સ્કૂલ નથી ગયા તેમ છતા તેમને સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
   - 1998માં વડાલી બંધુઓને તુલસી અવોર્ડ, 2003માં પંજાબ સંગીત અવોર્ડ આપવામાં આવ્યો હતો. 2005માં પૂરણચંદને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

   મારી બોલી પર ન જાઓ, સિંધી-પંજાબી બોલું તો ચાલશે

   - હિન્દી મારી જરા નબળી છે. મારી બોલી પર ન જાઓ. હું સિંધી-પંજાબી બોલું તો ચાલશે. પૂર્ણચંદ વડાલીએ આવુ કહીને બધાનું મન જીતી લીધું હતું. ત્યારપછી તેમણે દરેક સવાલનો જવાબ સિંધી અને પંજાબીમાં આપ્યો હતો.
   - તેમણે કહ્યું હતું કે,સૂફી ગાયનની એક વિશેષતા એ છે કે, ભલે એ ફિલ્મનું સોંગ હોય તો પણ તમને એવુ લાગશે કે તમે પ્રાર્થના સાંભળી રહ્યા છો. અસલમાં સૂફી ગીતો એક પ્રાર્થના જ છે. આ સંગીતની એવી સાધના છે જે તમને પરમાત્મા સાથે જોડે છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • પ્યારેલાલને ગઈ કાલે હાર્ટ એટેક આવ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્યારેલાલને ગઈ કાલે હાર્ટ એટેક આવ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

   અમૃતસર: સમગ્ર દુનિયામાં સુફી ગાયક તરીકે જાણીતા વડાલી બ્રધર્સમાં નાના ભાઈ પ્યારેલાલનું હાર્ટ એટેક બાદ નિધન થયું છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી છે.

   થોડા સમયથી હતા બીમાર

   - પ્યારે લાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર જ હતા. તેથી પૂરણચંદ તેમના દીકરા લખવિંદર વડાલી સાથે સ્ટેજ શેર કરતાહતા.
   - વડાલી બ્રધર્સ પહેલેથી જ સંગીતમાં રસ ધરાવતા હતા. તેમના ઘરમાં પણ સંગીતનો જ માહોલ હતો. તેઓ તે સંગીત ઘરાનાથી હતા જ્યાંથી ઉસ્તાદ મોટા ગુલામ અલી હતી. તે સંગીત ક્ષેત્રને પટિયાલા ઘરાના કહેવામાં આવે છે.
   - માનવામાં આવે છે કે, વડાલી બ્રધર્સને ફિલ્મોમાં ગાવુ ઓછુ પસંદ હતું, પરંતુ રંગરેઝ ગીતની જ્યારે તેમને ઓફર મળી તો તેમણે ના નહતી પાડી. આ ગીત ખૂબ જ હીટ થયું હતું.

   અવોર્ડ મળ્યો તો વિશ્વાસ નહતો થયો

   - પૂરણચંદે જણાવ્યું કે, 1992માં કેન્દ્ર સરકારે સંગીત નાટક અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તો તેમને વિશ્વાસ નહતો થયો કે તેઓ કદી સ્કૂલ નથી ગયા તેમ છતા તેમને સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
   - 1998માં વડાલી બંધુઓને તુલસી અવોર્ડ, 2003માં પંજાબ સંગીત અવોર્ડ આપવામાં આવ્યો હતો. 2005માં પૂરણચંદને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

   મારી બોલી પર ન જાઓ, સિંધી-પંજાબી બોલું તો ચાલશે

   - હિન્દી મારી જરા નબળી છે. મારી બોલી પર ન જાઓ. હું સિંધી-પંજાબી બોલું તો ચાલશે. પૂર્ણચંદ વડાલીએ આવુ કહીને બધાનું મન જીતી લીધું હતું. ત્યારપછી તેમણે દરેક સવાલનો જવાબ સિંધી અને પંજાબીમાં આપ્યો હતો.
   - તેમણે કહ્યું હતું કે,સૂફી ગાયનની એક વિશેષતા એ છે કે, ભલે એ ફિલ્મનું સોંગ હોય તો પણ તમને એવુ લાગશે કે તમે પ્રાર્થના સાંભળી રહ્યા છો. અસલમાં સૂફી ગીતો એક પ્રાર્થના જ છે. આ સંગીતની એવી સાધના છે જે તમને પરમાત્મા સાથે જોડે છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pyarelal Wadali singers of legendary Sufi set Wadali Brothers, passes away
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `