Divya Bhaskar

Home » National News » Latest News » National » પંજાબી ગાયક અને મોડલને મારવામાં આવી ગોળી| Punjabi singer and model shot dead Paramesh Verma

પંજાબી ગાયક પરમીશને ગોળી મારી હત્યાનો પ્રયાસ, ગેંગસ્ટરે લીધી જવાબદારી

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 12:55 PM

પંજાબી ગાયક અને મોડલ પરમીશ વર્માને મોહાલીમાં તેન ઘરે અમુક લોકોએ ગોળી મારી દીધી, ગંભીર રીતે ઘાયલ

  • પંજાબી ગાયક અને મોડલને મારવામાં આવી ગોળી| Punjabi singer and model shot dead Paramesh Verma
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મોહાલીઃ પંજાબી ગાયક અને મોડલ પરમીશ વર્માની અહીં સેક્ટર 91માં કેટલાક અજાણ્યા લોકોએ ગોળી મારી દીધી છે. પરમીશ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને મોહાલીના પ્રાઇવેટ દવાખાનમાં ઈલાજ ચાલી રહ્યો છે અને તબિયત ખતરાથી બહાર કહેવામાં આવી રહી છે. ઘટના શુક્રવાર રાત્રે થઈ હતી. ગેંગસ્ટર દિલપ્રિત સિંહ ઢાહાંએ આ હુમલો કરાવવાનો દાવો કર્યો છે.

    બોડિગાર્ડ જતા રહ્યા ને મિનિટોમાં જ થયો હુમલો


    - મળતી જાણકારી મુજબ, પરમીશ વર્મા મોડી રાત્રે ચંદીગઢના એલાંતે મોલથી મોહાલીના સેક્ટર 91 સ્થિત પોતાના ઘરે પહોંચ્યો.
    - ઘર પહોંચ્યા બાદ તેણે પોતાના બોડિગાર્ડને તેમના ઘરે મોકલી દીધા.
    - બોડિવાર્ડ ગયાના થોડા સમય બાદ જ પરમીશ પર હુમલો થયો.
    - કેટલાક અજાણ્યા લોકોએ પરમીશ પર ફાયરિંગ કર્યું. તેના કારણે તે ઘાયલ થઈ ગયો.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • પંજાબી ગાયક અને મોડલને મારવામાં આવી ગોળી| Punjabi singer and model shot dead Paramesh Verma
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending