ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Property dispute case in Delhi: 3 members of the same family murdered

  17 વર્ષોથી ચાલતો'તો પ્રોપર્ટી વિવાદ, પછી પાર્કિંગ જેવી નાની બાબતે થઇ 3 હત્યાઓ

  divyabhaskar.com | Last Modified - Apr 27, 2018, 04:06 PM IST

  દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી છે
  • મોટા ભાઈ જસપાલ (54) તેમની પત્ની પ્રભજોત કૌર ઉર્ફે સ્વીટી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોટા ભાઈ જસપાલ (54) તેમની પત્ની પ્રભજોત કૌર ઉર્ફે સ્વીટી.

   નવી દિલ્હીઃ દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી છે, જેમાં બે સગા ભાઈ અને એક મોટાભાઈની પત્ની છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને ભાઈઓની વચ્ચે ઘણા લાંબા સમયથી પ્રોપર્ટી વિવાદ ચાલી રહ્યો હતો.

   ગાડીઓ પાર્ક કરવાને લઈ બંને ભાઈ ઝઘડી પડ્યા

   - ગુરુવાર રાત્રે 11.20 વાગ્યાની આસપાસ બંને ભાઈઓની વચ્ચે અચાનક બહાર ઊભેલી ગાડીઓના પાર્કિંગને લઈને બહુ મોટો ઝઘડો થયો. બંને ભાઈ એક જ બિલ્ડિંગમાં રહેતા હતા.

   - ત્યારબાદ મોટા ભાઈ જસપાલે ગુરજીત પર ધારદાર હથિયારથી હુમલો કરી દીધો.
   - જસપીત ગંભીર રીતે ઘાયલ ગઈ ગયો અને જમીન પર પડી ગયો.
   - આ દરમિયાન પાસે ઊભેલા બે પીએસઓ જે ગુરજીત સાથે મળેલા હતા તેઓએ જસપાલ અને તેની પત્ની ઉપર તાબડતોડ ગોળીઓ ચલાવી.

   18 વર્ષના કડવા સંબંધો, આવ્યો કરૂણ અંજામ

   - મૃતકોમાં મોટા ભાઈ જસપાલ (54) તેમની પત્ની પ્રભજોત કૌર ઉર્ફે સ્વીટી અને નાના ભાઈ ગુરજીત (52) સામેલ છે.

   - બંને ભાઈઓનો પરિવાર મોડલ ટાઉન ડી-13Aમાં એક જ બિલ્ડિંગમાં ઉપર-નીચેના ફ્લોર પર રહે છે.
   - મોટા ભાઈને બિઝનેસ અને પ્રોપર્ટીનો કારોબાર છે. નાના ભાઈની મોડલ ટાઉનમાં જાણીતી રેસ્ટોરાં છે.
   - બંને પરિવાર ઝડપથી આર્થિક સદ્ધર થઈ રહ્યા હતા અને બીજી તરફ બંને વચ્ચે લગભગ છેલ્લા 17-18 વર્ષોથી પ્રોપર્ટી વિવાદના કારણે સંબંધમાં કડવાશ આવી ગઈ હતી.
   - આ કડવાશ એ હદે વધી ગઈ કે તેનો આવો કરૂણ અંજામ આવ્યો.

   પિતા પાસેથી વારસમાં મળી હતી પ્રોપર્ટી

   - મળતી માહિતી મુજબ જસપાલ અને ગુરજીતના પિતા હરમાન સિંહે પોતાના સમયમાં ઘણી પ્રોપર્ટી અને પૈસા કમાયા હતા.

   - તેમના મોત બાદ બંને ભાઈઓમાં પ્રોપર્ટીને લઈને વિવાદ વધતો ગયો હતો.

   પોલીસ સીસીટીવી ફુટેજ તલાશી રહી છે, બંને પીએસઓ ફરાર
   - આ દુર્ઘટનામાં બંને ભાઈઓના મોત થયા અને જસપાલની પત્ની સ્વીટીનું પણ મોત થયું. બંને ભાઈ મોટા બિઝનેસમેન છે.
   - પોલીસ સીસીટીવી ફુટેજ તલાશી રહી છે કારણ કે સમગ્ર ઘટના ઘરની બહાર રસ્તા પર બની છે.
   - ઘટના બાદ બંને પીએસઓ ભાગી ગયા. બંને પીએસઓ પ્રાઇવેટ છે.

  • નાનો ભાઈ ગુરજીત (52).
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાનો ભાઈ ગુરજીત (52).

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Property dispute case in Delhi: 3 members of the same family murdered
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top