ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Priyanka Murder Case trending In Begusarai Bihar

  પ્રેમીએ દગો દઈ છોકરીને ખવડાવી હતી અબોર્શનની દવા, આ રીતે મળ્યો મૃતદેહ

  divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 12:58 PM IST

  ઘરવાળા સાથે ઝઘડીને પ્રેમી કૃણાલ સાથે લગ્ન કર્યા હોવાથી પિયરે સંબંધ તોડી નાખ્યા હતા
  • પ્રેમી પતિએ દગો આપીને ખવડાવી હતી અબોર્શનની દવા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રેમી પતિએ દગો આપીને ખવડાવી હતી અબોર્શનની દવા

   બેગૂસરાય (બિહાર). પ્રિયંકા ઉર્ફે પીહૂ મર્ડર કેસમાં તેનો પ્રેમી પતિ કુણાલ પર હત્યા કરાવવાની આશંકા પ્રબળ થતી જાય છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મુફસિલ પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર મહિનામાં પ્રિયંકા દ્વારા કરવામાં આવેલી દહેજના કારણે ત્રાસ અને યૌન શોષણની એફઆઈઆર બાદ પણ કુણાલ પ્રિયંકાના સંપર્કમાં હતો. પોલીસ મુજબ, રાંચીમાં જ્યારે પ્રિયંકા પ્રેગનન્ટ થઈ હતી ત્યારે કુણાલે છેતરીને એબોર્શનની ગોળી ખવડાવી દીધી હતી. પછી કુણાલ પ્રિયંકાને ડોક્ટરને ત્યાં લઈ ગયો હતો ત્યાં ડોક્ટરના રજિસ્ટરમાં પીહૂ અને પતિના નામમાં કુણાલ નોંધેલું છે.

   પ્રિયંકા તથા કુણાલના સંબંધોના મળ્યા છે મહત્વપૂર્ણ પુરાવા

   - કુણાલે પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા તેના અનેક પુરાવા પોલીસને મળ્યા છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે દિલ્હીમાં પ્રિયંકાને કુણાલે એક વખતે 9 હજાર પેટીએમથી આપ્યા હતા.
   - તેની સાથોસાથ અનેકવાર પેટીએમથી પ્રિયંકાને રુપિયા આપવાની જાણકારી પોલીસને મળી છે. આ ઉપરાંત દહેજના કારણે ત્રાસ આપવાના કેદ બાદ કુણાલ અનેકવાર પ્રિયંકા સાથે વાતચીતથ કરી રહ્યો હતો તેની પુષ્ટિ થઈ છે.
   - ઉપરાંત, બંનેની અનેક તસવીરો પણ પોલીસને મળી છે. કુણાલની ધરપકડ બાદ જ હત્યાકાંડ ઉપરથી રહસ્યનો પડદો ઉઠશે.

   એસપીએ કહ્યું- ટૂંક સમયમાં થશે ખુલાસો

   - એસપી આદિત્ય કુમારે જણાવ્યું કે પ્રિયંકાની હત્યા કુણાલ અને તેના નિકટના લોકો દ્વારા થઈ હોય હોવાની આશંકા પ્રબળ થઈ રહી છે.
   - તેની ધરપકડ માટે પોલીસની ટીમ સતત અનેક ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે.
   - મળતી માહિતી મુજબ એસપીએ કહ્યું કે ટૂંક સમયમાં પ્રિયંકા હત્યાકાંડનો ખુલાસો થઈ જશે. હાલ કુણાલ તથા તેનો પરિવાર ફરાર છે.

   આગળની સ્લાઇડમાં જાણો, શું છે પ્રિયંકા મર્ડર કેસ?

  • પ્રિયંકાની હત્યા કરીને જમીનમાં દાટી દેવામાં આવી હતી
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રિયંકાની હત્યા કરીને જમીનમાં દાટી દેવામાં આવી હતી

  • પ્રિયંકાની હત્યાની જાણ થતાં રોતા-કકળતા માતા-પિતા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રિયંકાની હત્યાની જાણ થતાં રોતા-કકળતા માતા-પિતા

  • જમીનમાં 3 ફૂટ ઉંડી દાટી દેવામાં આવી હતી પ્રિયંકાની લાશ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   જમીનમાં 3 ફૂટ ઉંડી દાટી દેવામાં આવી હતી પ્રિયંકાની લાશ

  • પતિ કૃણાલ અને તેના પરિવારે પ્રિયંકાની હત્યા કરી હોવાની શંકા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિ કૃણાલ અને તેના પરિવારે પ્રિયંકાની હત્યા કરી હોવાની શંકા

  • પ્રિયંકા અને કૃણાલ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રિયંકા અને કૃણાલ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Priyanka Murder Case trending In Begusarai Bihar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `