ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Murdred Priest said he has no regrets for murder

  તિલક લગાવી પુજારીએ જણાવી હત્યાની સ્ટોરી, ચૌપાઈ સંભળાવી કહ્યું- મને અફસોસ નથી

  divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 12:04 AM IST

  પંડિત નેત્રપાલે મીડિયા સામે વાત કહેતા પહેલાં પોલીસના કેમેરામાં ચહેરો જોઈને તિલક લગાવ્યું હતું
  • મીડિયા સાથે હત્યાની વાત કરતા પહેલા પુજારીએ પોલીસના મોબાઈલ કેમેરામાં જોઈ તિલક કર્યું
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મીડિયા સાથે હત્યાની વાત કરતા પહેલા પુજારીએ પોલીસના મોબાઈલ કેમેરામાં જોઈ તિલક કર્યું

   યમુનાનગર: કેરોસીનના વેપારી સરદારા સિંહ સૈનીની હત્યાનું કોકડું પોલીસે ઉકેલી લીધું છે. જે પુજારી હત્યાના દિવસે પોલીસને સૌથી આગળ આવીને બધી માહિતી આપી રહ્યો હતો તે જ હત્યાનો માસ્ટર માઈન્ડ છે. પંડિત નેત્રપાલ સિંહે મીડિયા સામે સમગ્ર હત્યાની વાત કહેતા પહેલાં પોલીસના મોબાઈલ કેમેરામાં જોઈને તિલક કર્યું હતું. ત્યારપછી તેણે પોલીસને જણાવ્યું કે, મે શુભમ સુદ સાથે મળીને સરદારા સિંહની હત્યા કરી હતી. હત્યારા પુજારીએ ડિટેક્ટિવ સ્ટોક ઓફિસમાં રામચરિત માનસની ચૌપાઈ સંભળાવીને કહ્યું હતું કે, તેને હત્યાનો કોઈ અફસોસ નથી. દુષ્ટ લોકોનું આવું જ પરિણામ આવે છે.

   રામચરિત માનસની ચૌપાઈ સંભળાવીને પોતાની જાતને ગણાવી સાચી

   -પુજારીએ કહ્યું- 'विनय न मानत जलधजड़, गए तीन दिन बीत। बोले राम सकोच तब भय बिन हो न प्रीत।।, लक्ष्मन बान सरासर ...।
   - તેમણે ચૌપાઈનો અર્થ સમજાવતા કહ્યું કે, જ્યારે ત્રણ દિવસ તપસ્યા કર્યા પછી પણ સમુદ્રએ રસ્તો ન આપ્યો તો ભગવાને અગ્નિબાણ ચડાવ્યું હતું. ત્યારે દરિયાએ માફી માગીને રસ્ચો બનાવવાની તરકીબ કરી હતી.
   - આ જ રીતે તેણે સરદારા સિંહને સમજાવ્યો હતો પણ તે ન માન્યો એટલે તેની હત્યા કરવી પડી હતી.
   - નેત્રપાલે જણાવ્યું કે, ભલે આ તેના માટે ગુનો હોય પરંતુ ઘણી મહિલાઓ અને બહેનો માટે તે ન્યાય છે.

   ધાર્મિક પ્રવચન આપીને મિત્રને હત્યામાં મદદ કરવા કર્યો તૈયાર

   - પુજારી નેત્રપાલે શુભમ સુદ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો છે. શુભમને પહેલાં મે ધાર્મિક પ્રવચન આપીને રાક્ષસની હત્યા કરવાની વાત કહીને હત્યામાં મદદ કરવા માટે તૈયાર કર્યો હતો.
   - મે તેનું બ્રેઈન વોશ કરતા કહ્યું હતું કે, આપણે એક રાક્ષસને મારવાનો છે.
   - તે માણસ મહિલાઓ અને દીકરીઓ પર ખરાબ નજર રાખે છે. આ કામ કરવાથી આપણને બંનેને પૂણ્ય મળશે. શુભમને મારા ઉપર ખૂબ વિશ્વાસ છે તે મને પેહેલેથી જ ખબર હતી. તેથી તે મારી વાત માની ગયો.
   - હત્યા પછી સરદારા સિંહના અંતિમ સંસ્કાર કરતા પહેલાં મે તેના મોઢામાં મંત્રો બાલીને તુલસીના પાન મુક્યા હતા. શાસ્ત્રોમાં એવુ કહેવામાં આવ્યું છે કે, મર્યા પછી મોઢામાં તુલસીના પાન મુકવાથી કોઈ વ્યક્તિ પાપી નથી રહેતું. તુલસી મુકીને મે પણ સરદારા સિંહની માફી માગી જેથી હું પાપ મુક્ત થઈ જઉં.

   શું છે સમગ્ર ઘટના...

   - પુજારી નેત્રપાલે જણાવ્યું કે, સરદારા સિંહે શાકુંભરી દેવીનું મંદિર બનાવ્યું હતું. તેમાં તે છેલ્લા ચાર વર્ષથી પૂજા-પાઠ કરતો હતો.
   - સરદારા સિંહે અંદાજે આઠ મહિના પહેલાં પુજારીની પત્નીને કામ કરવા માટે ઓફિસમાં રાખી હતી.
   - તેનો આરોપ છે કે, એક દિવસ સરદારા સિંહ ઓફિસમાં મારી પત્ની સાથે કઈંક અડપલાં કરી રહ્યો હતો અને હું તેને જોઈ ગયો.
   - તેણે 15 દિવસ સુધી તેની પત્નીને ઓફિસ ન બોલાવી અને પછી ફરી તેને ઓફિસ બોલાવવા માટે ધમકાવતો હતો. તેના કારણથી પુજારી પરેશાન થઈ ગયો હતો અને અંતે તેણે સરદારા સિંહની હત્યાનું કાવતરું બનાવી લીધું હતું.

   આ રીતે કરી હત્યા

   - રવિવારે રાતે સરદારા સિંહ સાંડે સાડા વાત વાગે દારૂની બોટલ લઈને તેના રૂમમાં ગયોતો પુજારીએ કહ્યું કે, મારો ફોન અંદર રહી ગયો છે.
   - તે મોબાઈલ લેવાના બહાને સરદારા સિંહના રૂમમાં ઘુસ્યો અને ત્યારે પાછળ પાછળ શુભમ પણ આવી ગયો હતો. શુભમે તીક્ષ્ણ હથિયારથી સરદારા સિંહ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન સરદારાએ વિરોધ કર્યો, પરંતુ જ્યારે બીજો હુમલો તેના માથા ઉપર કરવામાં આવ્યો ત્યારે તે નીચે પડી ગયો હતો.
   - ત્યારપછી બંનેએ વારંવાર ઘણાં હુમલા કર્યા. ત્યારપછી તેઓ એક કલાક સુધી તે રૂમમાં રહ્યા અને પછી હાથ-પગ ધોઈને ત્યાંથી જતા રહ્યા. શુભમ ટ્રેનથી લુધિયાણા તેના ઘરે જતો રહ્યો હતો.

   આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

  • પુજારીને હત્યાનો કોઈ અફસોસ નથી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પુજારીને હત્યાનો કોઈ અફસોસ નથી

  • સરદારા સિંહે શાકુંભરી દેવીનું મંદિર બનાવ્યું હતું
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સરદારા સિંહે શાકુંભરી દેવીનું મંદિર બનાવ્યું હતું

  • રવિવારે થઈ હતી સરદારા સિંહની હત્યા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   રવિવારે થઈ હતી સરદારા સિંહની હત્યા

  • ઘટના સ્થળેથી મળ્યાં ઘણાં પુરાવા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટના સ્થળેથી મળ્યાં ઘણાં પુરાવા

  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

  • સહયોગી શુભમની મદદથી પુજારીએ કરી હતી હત્યા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સહયોગી શુભમની મદદથી પુજારીએ કરી હતી હત્યા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Murdred Priest said he has no regrets for murder
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `