દિલ્હી: અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ, સરકારના 4 વર્ષોનો આપ્યો હિસાબ

divyabhaskar.com

May 22, 2018, 05:21 PM IST
અમિત શાહ (ફાઇલ)
અમિત શાહ (ફાઇલ)
અમિત શાહે કહ્યું, ગ્રામ સ્વરાજ એક અનોખો પ્રયોગ સરકારે કર્યો.
અમિત શાહે કહ્યું, ગ્રામ સ્વરાજ એક અનોખો પ્રયોગ સરકારે કર્યો.

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે કેન્દ્ર સરકારના ચાર વર્ષોનો હિસાબ કિતાબ આપ્યો. તેમણે કહ્યું સરકારે ગ્રામ સ્વરાજનો એક અનોખો પ્રયોગ કર્યો અને આ માટે બીજેપીના કાર્યકર્તાઓ બે દિવસ ગામોમાં રહ્યા. 1200 અધિકારીઓએ ગામોમાં રાત્રિનિવાસ કર્યો.

નવી દિલ્હી: બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે કેન્દ્ર સરકારના ચાર વર્ષોનો હિસાબ કિતાબ આપ્યો. તેમણે કહ્યું સરકારે ગ્રામ સ્વરાજનો એક અનોખો પ્રયોગ કર્યો અને આ માટે બીજેપીના કાર્યકર્તાઓ બે દિવસ ગામોમાં રહ્યા. 1200 અધિકારીઓએ ગામોમાં રાત્રિનિવાસ કર્યો.

5 લાખ પરિવારનો પહેલીવાર મળી વીજળી

અમિત શાહે કહ્યું, "ગ્રામ સ્વરાજ એક અનોખો પ્રયોગ સરકારે કર્યો. આ હેઠળ બીજેપીના કાર્યકર્તાઓએ બે દિવસ ગામોમાં વીતાવ્યા. 1200 અધિકારીઓએ ગામોમાં રાત્રિનિવાસ કર્યો."

- "ગામોમાં તમામ બાળકોનું રસીકરણ કરાવ્યું."
- "સરકારના પ્રયાસોથી દરેક ઘરમાં વીજળી પહોંચી. 16850 ગામોમાં વીજળી પહોંચી. 16682 ગામોમાં 25.3 લાખ LED બલ્બ નાખવામાં આવ્યા. 5 લાખ પરિવારનો પહેલીવાર વીજળી મળી."

X
અમિત શાહ (ફાઇલ)અમિત શાહ (ફાઇલ)
અમિત શાહે કહ્યું, ગ્રામ સ્વરાજ એક અનોખો પ્રયોગ સરકારે કર્યો.અમિત શાહે કહ્યું, ગ્રામ સ્વરાજ એક અનોખો પ્રયોગ સરકારે કર્યો.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી