ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Emmanuel Macron President of France visit Agra Taj Mahel

  ફ્રાંસના રાષ્ટ્રપતિ આજે જશે આગ્રા કરશે તાજ મહેલના દીદાર

  Divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 12:57 PM IST

  ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેમની પત્ની બ્રિગિટ સાથે રવિવારે સાંજે તાજ મહેલનો દીદાર કરવા માટે આગ્રા જશે.
  • ફ્રાંસના પ્રેસિડન્ટ મેક્રોન અને તેમના પત્ની તાજમહેલ જોવા જશે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફ્રાંસના પ્રેસિડન્ટ મેક્રોન અને તેમના પત્ની તાજમહેલ જોવા જશે

   આગ્રાઃ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેમની પત્ની બ્રિગિટ સાથે રવિવારે સાંજે તાજ મહેલનો દીદાર કરવા માટે આગ્રા જશે. રાષ્ટ્રપતિ મેક્રોન સાંજે 4-45 વાગ્યે આગ્રાના ખેરિયા એરપોર્ટ પહોંચ્શે. આ દરમિયાન તેમની આગેવાની માટે યુપીના ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા આગ્રા પહોંચી ગયા છે. તાજમાં લગભગ એક કલાકનો સમય વિતાવ્યાં બાદ મેક્રોન દિલ્હી જવા રવાના થશે. મેક્રોનની મુલાકાતને લઈને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાંજે 4 વાગ્યાથી સામાન્ય પર્યટકો માટે તાજમાં એન્ટ્રી બંધ થઈ જશે. આ વર્ષે ઇઝરાયેલ અને કેનેડાના વડાપ્રધાન પણ તાજમહેલ જોઈ ચુક્યાં છે.

   ફેબ્રુઆરીઃ તાજમહેલ પહોંચ્યા હતા જસ્ટિન ટ્રુડો

   - કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ફેબ્રુઆરીમાં ફેમિલીના સાથે 7 દિવસની મુલાકાતે ભારત આવ્યાં હતા. આ દરમિયાન તેઓએ 18 ફેબ્રુઆરીએ તાજમહેલ જોયો હતો.
   - ટ્રુડોની ફેમિલીએ તાજની સાથે ફોટો ખેંચાવી તેને અવિસ્મરણીય ઈમારત ગણાવી હતી. ટ્રુડોએ વિઝિટર બુકમાં લખ્યું હતું કે, "તાજમહેલ દુનિયાની સૌથી સુંદર જગ્યા છે."

   જાન્યુઆરીઃ નેત્યનયાહૂ પણ તાજ જોવા ગયા હતા

   - ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેત્નયાહૂ જાન્યુઆરીમાં પત્નીની સાથે ભારત આવ્યાં હતા. તેઓ 17 જાન્યુઆરીએ તાજમેહલ જોવા આગ્રા ગયા હતા. આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે આગ્રા એરપોર્ટ પર તેમની આગેવાની કરી હતી. નેતન્યાહૂનું પારંપરિક રીતે સ્વાગત કરાયુ હતું.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સહપરિવાર 18 ફેબ્રુઆરીએ તાજમહેલની મુલાકાત કરી તાજને દુનિયાની સૌથી સુંદર જગ્યા ગણાવી હતી (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સહપરિવાર 18 ફેબ્રુઆરીએ તાજમહેલની મુલાકાત કરી તાજને દુનિયાની સૌથી સુંદર જગ્યા ગણાવી હતી (ફાઈલ)

   આગ્રાઃ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેમની પત્ની બ્રિગિટ સાથે રવિવારે સાંજે તાજ મહેલનો દીદાર કરવા માટે આગ્રા જશે. રાષ્ટ્રપતિ મેક્રોન સાંજે 4-45 વાગ્યે આગ્રાના ખેરિયા એરપોર્ટ પહોંચ્શે. આ દરમિયાન તેમની આગેવાની માટે યુપીના ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા આગ્રા પહોંચી ગયા છે. તાજમાં લગભગ એક કલાકનો સમય વિતાવ્યાં બાદ મેક્રોન દિલ્હી જવા રવાના થશે. મેક્રોનની મુલાકાતને લઈને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાંજે 4 વાગ્યાથી સામાન્ય પર્યટકો માટે તાજમાં એન્ટ્રી બંધ થઈ જશે. આ વર્ષે ઇઝરાયેલ અને કેનેડાના વડાપ્રધાન પણ તાજમહેલ જોઈ ચુક્યાં છે.

   ફેબ્રુઆરીઃ તાજમહેલ પહોંચ્યા હતા જસ્ટિન ટ્રુડો

   - કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ફેબ્રુઆરીમાં ફેમિલીના સાથે 7 દિવસની મુલાકાતે ભારત આવ્યાં હતા. આ દરમિયાન તેઓએ 18 ફેબ્રુઆરીએ તાજમહેલ જોયો હતો.
   - ટ્રુડોની ફેમિલીએ તાજની સાથે ફોટો ખેંચાવી તેને અવિસ્મરણીય ઈમારત ગણાવી હતી. ટ્રુડોએ વિઝિટર બુકમાં લખ્યું હતું કે, "તાજમહેલ દુનિયાની સૌથી સુંદર જગ્યા છે."

   જાન્યુઆરીઃ નેત્યનયાહૂ પણ તાજ જોવા ગયા હતા

   - ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેત્નયાહૂ જાન્યુઆરીમાં પત્નીની સાથે ભારત આવ્યાં હતા. તેઓ 17 જાન્યુઆરીએ તાજમેહલ જોવા આગ્રા ગયા હતા. આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે આગ્રા એરપોર્ટ પર તેમની આગેવાની કરી હતી. નેતન્યાહૂનું પારંપરિક રીતે સ્વાગત કરાયુ હતું.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેત્નયાહૂ અને તેમના પત્નીએ 17 જાન્યુઆરીએ તાજમહેલના દીદાર કર્યાં હતા (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેત્નયાહૂ અને તેમના પત્નીએ 17 જાન્યુઆરીએ તાજમહેલના દીદાર કર્યાં હતા (ફાઈલ)

   આગ્રાઃ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેમની પત્ની બ્રિગિટ સાથે રવિવારે સાંજે તાજ મહેલનો દીદાર કરવા માટે આગ્રા જશે. રાષ્ટ્રપતિ મેક્રોન સાંજે 4-45 વાગ્યે આગ્રાના ખેરિયા એરપોર્ટ પહોંચ્શે. આ દરમિયાન તેમની આગેવાની માટે યુપીના ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા આગ્રા પહોંચી ગયા છે. તાજમાં લગભગ એક કલાકનો સમય વિતાવ્યાં બાદ મેક્રોન દિલ્હી જવા રવાના થશે. મેક્રોનની મુલાકાતને લઈને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાંજે 4 વાગ્યાથી સામાન્ય પર્યટકો માટે તાજમાં એન્ટ્રી બંધ થઈ જશે. આ વર્ષે ઇઝરાયેલ અને કેનેડાના વડાપ્રધાન પણ તાજમહેલ જોઈ ચુક્યાં છે.

   ફેબ્રુઆરીઃ તાજમહેલ પહોંચ્યા હતા જસ્ટિન ટ્રુડો

   - કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ફેબ્રુઆરીમાં ફેમિલીના સાથે 7 દિવસની મુલાકાતે ભારત આવ્યાં હતા. આ દરમિયાન તેઓએ 18 ફેબ્રુઆરીએ તાજમહેલ જોયો હતો.
   - ટ્રુડોની ફેમિલીએ તાજની સાથે ફોટો ખેંચાવી તેને અવિસ્મરણીય ઈમારત ગણાવી હતી. ટ્રુડોએ વિઝિટર બુકમાં લખ્યું હતું કે, "તાજમહેલ દુનિયાની સૌથી સુંદર જગ્યા છે."

   જાન્યુઆરીઃ નેત્યનયાહૂ પણ તાજ જોવા ગયા હતા

   - ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેત્નયાહૂ જાન્યુઆરીમાં પત્નીની સાથે ભારત આવ્યાં હતા. તેઓ 17 જાન્યુઆરીએ તાજમેહલ જોવા આગ્રા ગયા હતા. આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે આગ્રા એરપોર્ટ પર તેમની આગેવાની કરી હતી. નેતન્યાહૂનું પારંપરિક રીતે સ્વાગત કરાયુ હતું.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • શનિવારે રાત્રે ફ્રાંસના રાષ્ટ્રપતિએ ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં મહેમાનગતિ માણી હતી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   શનિવારે રાત્રે ફ્રાંસના રાષ્ટ્રપતિએ ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં મહેમાનગતિ માણી હતી

   આગ્રાઃ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેમની પત્ની બ્રિગિટ સાથે રવિવારે સાંજે તાજ મહેલનો દીદાર કરવા માટે આગ્રા જશે. રાષ્ટ્રપતિ મેક્રોન સાંજે 4-45 વાગ્યે આગ્રાના ખેરિયા એરપોર્ટ પહોંચ્શે. આ દરમિયાન તેમની આગેવાની માટે યુપીના ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા આગ્રા પહોંચી ગયા છે. તાજમાં લગભગ એક કલાકનો સમય વિતાવ્યાં બાદ મેક્રોન દિલ્હી જવા રવાના થશે. મેક્રોનની મુલાકાતને લઈને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાંજે 4 વાગ્યાથી સામાન્ય પર્યટકો માટે તાજમાં એન્ટ્રી બંધ થઈ જશે. આ વર્ષે ઇઝરાયેલ અને કેનેડાના વડાપ્રધાન પણ તાજમહેલ જોઈ ચુક્યાં છે.

   ફેબ્રુઆરીઃ તાજમહેલ પહોંચ્યા હતા જસ્ટિન ટ્રુડો

   - કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ફેબ્રુઆરીમાં ફેમિલીના સાથે 7 દિવસની મુલાકાતે ભારત આવ્યાં હતા. આ દરમિયાન તેઓએ 18 ફેબ્રુઆરીએ તાજમહેલ જોયો હતો.
   - ટ્રુડોની ફેમિલીએ તાજની સાથે ફોટો ખેંચાવી તેને અવિસ્મરણીય ઈમારત ગણાવી હતી. ટ્રુડોએ વિઝિટર બુકમાં લખ્યું હતું કે, "તાજમહેલ દુનિયાની સૌથી સુંદર જગ્યા છે."

   જાન્યુઆરીઃ નેત્યનયાહૂ પણ તાજ જોવા ગયા હતા

   - ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેત્નયાહૂ જાન્યુઆરીમાં પત્નીની સાથે ભારત આવ્યાં હતા. તેઓ 17 જાન્યુઆરીએ તાજમેહલ જોવા આગ્રા ગયા હતા. આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે આગ્રા એરપોર્ટ પર તેમની આગેવાની કરી હતી. નેતન્યાહૂનું પારંપરિક રીતે સ્વાગત કરાયુ હતું.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવ્યાં છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવ્યાં છે

   આગ્રાઃ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેમની પત્ની બ્રિગિટ સાથે રવિવારે સાંજે તાજ મહેલનો દીદાર કરવા માટે આગ્રા જશે. રાષ્ટ્રપતિ મેક્રોન સાંજે 4-45 વાગ્યે આગ્રાના ખેરિયા એરપોર્ટ પહોંચ્શે. આ દરમિયાન તેમની આગેવાની માટે યુપીના ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા આગ્રા પહોંચી ગયા છે. તાજમાં લગભગ એક કલાકનો સમય વિતાવ્યાં બાદ મેક્રોન દિલ્હી જવા રવાના થશે. મેક્રોનની મુલાકાતને લઈને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાંજે 4 વાગ્યાથી સામાન્ય પર્યટકો માટે તાજમાં એન્ટ્રી બંધ થઈ જશે. આ વર્ષે ઇઝરાયેલ અને કેનેડાના વડાપ્રધાન પણ તાજમહેલ જોઈ ચુક્યાં છે.

   ફેબ્રુઆરીઃ તાજમહેલ પહોંચ્યા હતા જસ્ટિન ટ્રુડો

   - કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ફેબ્રુઆરીમાં ફેમિલીના સાથે 7 દિવસની મુલાકાતે ભારત આવ્યાં હતા. આ દરમિયાન તેઓએ 18 ફેબ્રુઆરીએ તાજમહેલ જોયો હતો.
   - ટ્રુડોની ફેમિલીએ તાજની સાથે ફોટો ખેંચાવી તેને અવિસ્મરણીય ઈમારત ગણાવી હતી. ટ્રુડોએ વિઝિટર બુકમાં લખ્યું હતું કે, "તાજમહેલ દુનિયાની સૌથી સુંદર જગ્યા છે."

   જાન્યુઆરીઃ નેત્યનયાહૂ પણ તાજ જોવા ગયા હતા

   - ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેત્નયાહૂ જાન્યુઆરીમાં પત્નીની સાથે ભારત આવ્યાં હતા. તેઓ 17 જાન્યુઆરીએ તાજમેહલ જોવા આગ્રા ગયા હતા. આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે આગ્રા એરપોર્ટ પર તેમની આગેવાની કરી હતી. નેતન્યાહૂનું પારંપરિક રીતે સ્વાગત કરાયુ હતું.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Emmanuel Macron President of France visit Agra Taj Mahel
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `