ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PM expresses condolences over Sridevis death, President writes - I am shocked

  શ્રીદેવીની અંતિમ ઈચ્છા મુજબ દરેક વસ્તુ રાખવામાં આવી છે સફેદ

  divyabhaskar.com | Last Modified - Feb 26, 2018, 11:13 AM IST

  રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને કહ્યું- હું સ્તબદ્ધ થઈ ગયો છું, પીએમએ પણ વ્યક્ત કરી શોકની લાગણી
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   મુંબઈ: બોલિવૂડની લેજન્ડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થઈ ગયું છે. શ્રીદેવી 54 વર્ષની હતી. તેમણે દુબઈમાં તેમના અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીદેવી એક લગ્ન સમારોહમાં સામેલ થવા ગઈ હતી. ત્યાં હાર્ટ એટેક આવતા શ્રીદેવીની તબિયત અચાનક લથડી હતી અને તેમનું મોત થઈ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે એક્ટ્રેસના પાર્થિવ દેહને કાર્ગો અથવા પ્રાઈવેટ જેટથી મુબંઈ લાવવામાં આવે તેવી શક્યતા છે. શ્રીદેવાના દેહનું દુબઈમાં પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું છે અને તેના અંતિમ સંસ્કાર આવતી કાલે કરવામાં આવે તેવી શક્યતા છે.

   ઘરની બહાર ભેગી થઈ ફેન્સની ભીડ

   એક્ટ્રેસના ઘરની બહાર ફેન્સની ભીડ ભેગી થઈ ગઈ છે. શ્રીદેવી દીકરી જ્હાનવીની ડેબ્યૂ ફિલ્મ ધડક ન જોઈ શકી. આ ફિલ્મ આ વર્ષે જુલાઈમાં જ રિલીઝ થવાની હતી.

   પરિવાર સાથે લગ્ન સમારોહમાં દુબઈ ગઈ હતી શ્રીદેવી

   શ્રીદેવી સાથે તેમના પતિ બોની કપૂર અને નાની દીકરી ખુશી પણ હાજર હતી. તેઓ પરિવારના એક સંબંઘીના લગ્ન સમારોહમાં સામેલ થવા માટે દુબઈ પહોંચ્યા હતા. હાલ શ્રીદેવીના ઘરની બહાર ફેન્સની ખૂબ ભીડ ભેગી થઈ ગઈ છે અને દુબઈથી તેમના પાર્થિવ દેહને મુંબઈ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

   સંજય કપૂર મુંબઈ આવી પાછા પરત ગયા દુબઈ

   શ્રીદેવીની સાથે લગ્નમાં સંજય કપૂર પણ દુબઈ ગયા હતા. રાતે 12 વાગે સંજય દુબઈથી મુંબઈ પરત આવી ગયા હતા પરંતુ મુંબઈ પહોંચતા જ તેમને શ્રીદેવીના નિધનની ખબર પડી હતી. તેથી તેમણે ફરી દુબઈની ફ્લાઈટ પકડીને તેઓ દુબઈ પરત ગયા હતા. હાલ શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઈ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી એ ખબર નથી પડી કે શ્રીદેવીનો પાર્થિવ દેહ કેટલા વાગ્યા સુધીમાં મુંબઈ લાવવામાં આવશે. બોલિવૂડના અભિનેતાઓ સહિત રાજકીય નેતાઓએ પણ દુખ વ્યક્ત કર્યું

   શ્રીદેવીના નિધનથી સ્તબ્ધ થઈ ગયો છું- રાષ્ટ્રપતિ

   રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને કહ્યું છે કે, ફિલ્મ સ્ટાર શ્રીદેવીના નિધનથી ખૂબ દુખ થયું છે. તેઓ લાખો ફેન્સના દિલ તોડીને ગઈ છે. તેમની લમ્હે અને ઈંગ્લિશ વિંગ્લિશજેવી ફિલ્મો બીજા કલાકાર માટે પ્રેરણાદાયક થે. તેમના પરિવારજનો માટે મારી ખૂબ સંવેદના છે.

   PMએ દુખ વ્યક્ત કર્યું

   PMOએ શોકની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, પ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીની કસમયે અને અચાનક નિધન થવાથી હું ખૂબ દુખી છું. લાંબા કેરિયરમાં તેમણે અલગ અલગ ઘણાં રોલ નિભાવ્યા છે. હું આ દુખની ઘડીમાં તેમને પરિવાર સાથે છું. તેમના આત્મના શાંતિ મળે.

   રેલ મિનિસ્ટર પિયૂષ ગોયલ ટ્વિટ કરીને કહ્યું કે, આપણે એક બહુ પ્રતિબાશાળી અભિનેત્રી ગુમાવી છે. તેમનું હિન્દી સીનેમામાં કોન્ટ્રીબ્યુશન મારી જનરેશનથી અત્યારની જનરેશન સુધી દરેકના લોકો માટે ખૂબ યાદગાર છે. મારી તેમના પરિવારના લોકો માટે ખૂબ સંવેદના છે.

   પ્રખ્યાત અભિનેતા અને રાજનેતા કમલ હસન કહ્યું કે, મે શ્રીદેવીને કિશોરીથી લઈને પ્રભાવશાળી બનવા સુધી જોઈ છે. તે સ્ટારડમને હકદાર છે. તેમની સાથે પસાર કરેલી શાનદાર ક્ષણો મારી યાદમાં છે. તેમને છેલ્લી વાર મળ્યો હતો તે પણ હજુ મને યાદ છે. હવે સદમાની લોરી યાદ મને સતાવી રહી છે. અમે તેમને ખૂબ મિસ કરીશું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PM expresses condolences over Sridevis death, President writes - I am shocked
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `