ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Pregnant women exposed illegal sonography of doctors and brokers racket

  ગર્ભપાત કૌભાંડ પકડાવવા માટે પોતાનો ગર્ભ ખતરામાં નાખ્યો

  Bhaskar News,Kota | Last Modified - Mar 11, 2018, 02:02 AM IST

  ગર્ભવતી મહિલાઓની ગેરકાયદેસર સોનોગ્રાફી કરનારા ડોક્ટરો અને દલાલોના રેકેટનો પર્દાફાશ કરવા માટે મહિલાઓ આગળ આવી
  • પ્રતિકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતિકાત્મક તસવીર

   કોટા: ગર્ભવતી મહિલાઓની ગેરકાયદેસર સોનોગ્રાફી કરનારા ડોક્ટરો અને દલાલોના રેકેટનો પર્દાફાશ કરવા માટે મહિલાઓ આગળ આવી રહી છે. પીસીપીએનડીપીની કાર્યવાહીમાં ગર્ભવતી મહિલાઓ દલાલો અને ગેરકાયદેસર સોનોગ્રાફી કરનારા ડોક્ટરોનો સામનો કરી તેમને જેલ સુધી પહોંચાડી રહી છે. રાજસ્થાનમાં ગત વર્ષે સૌથી વધુ 42 એવાં ઓપરેશન કરાયાં. તેમાં ગર્ભવતી મહિલાઓ પીસીપીએનડીટીની ટીમના માધ્યમથી સોનોગ્રાફી સેન્ટર્સ પર ગર્ભના લિંગની તપાસ કરાવવા પહોંચી અને જાળ રચીને આવા રેકેટનો પર્દાફાશ કર્યો.

   વધુ માહિતી માટે આગળ વાંચો... ત્રણ મહિલાઓનું સાહસ : જાળ રચવામાં મદદરૂપ થઇ રહી છે

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pregnant women exposed illegal sonography of doctors and brokers racket
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top