ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» દેશના હવામાન વિભાગની પ્રી મોનસૂનને લગતી ધારણા ફરી ખોટી પડી | IMD fails to predict pre monsoon disturbance in UP and Rajasthan

  IMDએ પૂર્વોત્તરમાં તોફાનની કરી હતી આગાહી, વિનાશ થયો ઉત્તરી રાજ્યોમાં

  Divyabhasakr.com | Last Modified - May 03, 2018, 03:17 PM IST

  દેશનું હવામાન વિભાગ પ્રી મોનસૂનની ધારણા બાંધવામાં ફરી નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે.
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ દેશમાં પ્રી મોનસૂન સીઝનની શરૂઆત માર્ચમાં થઈ જતી હોય છે અને મે માસ દરમિયાન તેની શક્યતાઓ જોવા મળે છે. પ્રી મોનસૂનમાં તોફાન, રેતીલી આંધી, ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડુ જેવા જીવલેણ વાતાવરણ જોવા મળે છે. બુધવારે દિલ્હી, રાજસ્થાન,યુપી અને આંધ્રના ક્ષેત્રોમાં તોફાન અને વરસાદની આવી જ પ્રી મોનસૂનની સ્થિતિ જોવા મળી હતી. જો કે હવામાન ખાતાએ આવી સ્થિતિનું નિર્માણ થશે તેની ચેતવણી આપી હતી, પરંતુ પૂર્વોત્તર રાજયોને લઈને આ ચેતવણી આપી હતી, જ્યારે વાતાવરણ બગડ્યું હતું ઉત્તરી રાજ્યોમાં.

   દેશનું હવામાન ખાતું ફરી ફેઈલ?

   - મેના પ્રથમ અઠવાડિયામાં ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલાં એક અનુમાન મુજબ 1લી મેથી 4 મે સુધીમાં પૂર્વી ભારત અને ઉત્તર-પૂર્વી ભારતમાં તોફાનની સ્થિતિનું નિર્માણ થશે તેમ જણાવ્યું હતું.
   - પરંતુ આ અનુમાનમાં રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં ઓછું દબાણ સર્જાશે, તોફાન કે વરસાદની સંભાવનાનો ઉલ્લેખ કરાયો ન હતો.
   - ત્યારે ફરી એક વખત સવાલ થયા કે શું પ્રી મોનસૂન લક્ષ્ણો પકડવામાં ફરી એકવખત દેશનું હવામાન ખાતું ફેઈલ થઈ ગયું છે?

   સ્કાઈમેટ સામે પણ સવાલ

   - ભારતીય હવામાન વિભાગના અનુમાન ઉપરાંત દેશની પ્રમુખ ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટ દ્વારા પણ મેના પ્રથમ અઠવાડિયાનું અનુમાન 1લી મેનાં રોજ જાહેર કર્યું હતું.
   - સ્કાઇમેટના અનુમાન મુજબ દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં 1લી મે સુધીમાં કેટલીક જગ્યાએ ધૂળની ડમરીઓ જોવા મળશે. તો 2 મેનાં રોજ પ્રી મોનસૂન ફરી શરૂ થશે.
   - આ પ્રી મોનસૂન દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન, દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશના ક્ષેત્રોમાં પ્રી મોનસૂનની અસર જોવા મળશે.
   - સ્કાઇમેટ મુજબ આ દરમિયાન ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ પણ જોવા મળશે જેના કારણે જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ અને આંધી-તોફાન જોવા મળશે.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દેશના હવામાન વિભાગની પ્રી મોનસૂનને લગતી ધારણા ફરી ખોટી પડી | IMD fails to predict pre monsoon disturbance in UP and Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top