ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Pranab Mukherjee Said: I Will Say Whatever I Want To Say In Nagpur Program

    પ્રણવે કહ્યું- મારે જે કહેવું હશે તે નાગપુરના કાર્યક્રમમાં જ કહીશ

    Santoshkumar, Mukesh Kaushik, New Delhi | Last Modified - Jun 03, 2018, 04:07 AM IST

    RSSએ પ્રતિષ્ઠા સુધારવા 10 હજાર પત્રકારો સહિત 40 હજાર પ્રોફેશનલ્સનો સંપર્ક કર્યો
    • પ્રણવે કહ્યું- મારે જે કહેવું હશે તે નાગપુરના કાર્યક્રમમાં જ કહીશ
      પ્રણવે કહ્યું- મારે જે કહેવું હશે તે નાગપુરના કાર્યક્રમમાં જ કહીશ

      નવી દિલ્હી: સંઘના કાર્યક્રમમાં વક્તવ્ય આપવાના મુદ્દે માજી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મૌન તોડતા કહ્યું છે કે તેમને જે કહેવું હશે તે નાગપુરમાં કહેશે. તેમને જયરામ રમેશ, જાફર શરીફ સહિતના ઘણાના પત્રો મળ્યા છે, ઘણા લોકોના ફોન આવ્યા છે પણ કોઈને જવાબ આપ્યા નથી. એક બંગાળી અખબારને આપેલી મુલાકાતમાં મુખર્જીએ ઉપર મુજબ કહ્યું હતું.

      સંઘે 10 હજાર પત્રકારોનો સંપર્ક કર્યો

      આરએસએસ છેલ્લા એક વર્ષથી પોતાની પ્રતિષ્ઠા સુધારવા પ્રયત્નશીલ છે. લગભગ 10 હજાર પત્રકારો સહિત 40 હજાર પ્રોફેશનલ્સનો સંપર્ક કરાયો છે. સંઘ વિશે હકારાત્મક અહેવાલ આપતાં 1300 પત્રકારોનું સન્માન પણ કરાયું છે. સંઘના આંતરિક અહેવાલમાં જણાવાયું છે કે 112 કોલેજોના 11 હજારથી વધુ વિદ્યાર્થીઓની પણ મુલાકાત કરાઈ છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Pranab Mukherjee Said: I Will Say Whatever I Want To Say In Nagpur Program
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `