ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Power is not anybodys asset which can stop us says Hardik Patel

  સત્તા કોઇના બાપની નથી, જે અમને આવતા રોકી લેશે- હાર્દિક પટેલ

  divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 04:58 PM IST

  ચર્ચા આમ તો ઓળખના રાજકારણ પર થવાની હતી, પરંતુ કન્હૈયા કુમારના ભણતરથી લઇને હાર્દિક પટેલની બહેનના લગ્ન સુધી પહોંચી ગઇ
  • હાર્દિકે કહ્યું, સત્તામાં બીજેપી બેઠી છે. તેમણે કહ્યું કે અમારી પણ અપેક્ષા હોય છે કે સરકાર અમારા માટે કશું કરે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાર્દિકે કહ્યું, સત્તામાં બીજેપી બેઠી છે. તેમણે કહ્યું કે અમારી પણ અપેક્ષા હોય છે કે સરકાર અમારા માટે કશું કરે. (ફાઇલ)

   નવી દિલ્હી: મીડિયા ગ્રુપ દ્વારા આયોજિત કોન્ક્લેવના બીજા દિવસના એક સત્રમાં ગરમા-ગરમીભરી ચર્ચા દરમિયાન ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલે કહ્યું કે સત્તા કોઇના બાપની નથી જે અમને તેમાં આવતા રોકી લેશે.

   ચર્ચા કન્હૈયા કુમારના ભણતરથી લઇને હાર્દિક પટેલની બહેનના લગ્ન સુધી પહોંચી ગઇ

   - ઇન્ડિયા ટુ઼ડે કોન્ક્લેવના બીજા દિવસના એક મહત્વના સત્ર 'ધ યંગ તુર્ક્સ: ધ ફ્યુચર ઑફ આઇડેન્ટિટી પોલિટિક્સ' માં સામાજિક-રાજકીય કાર્યકર્તા, હાર્દિક પટેલ, JNUના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, JNUના પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદ, BJYMના રાષ્ટ્રીય મીડિયા ઇન્ચાર્જ રોહિલ ચહલ અને લેખિકા તેમજ સ્તંભકાર શુભ્રસ્થાની વચ્ચે જબરદસ્ત ગરમા-ગરમીયુક્ત ચર્ચા થઇ.

   - ચર્ચા આમ તો ઓળખના રાજકારણ પર થવાની હતી, પરંતુ તેના બદલે ચર્ચા કન્હૈયા કુમારના ભણતરથી લઇને હાર્દિક પટેલની બહેનના લગ્ન સુધી પહોંચી ગઇ.
   - શુભ્રસ્થાએ કહ્યું કે, સો વાતની એક વાક છે, આ એન્ટિ સરકાર ગેંગ છે. તેમની પાસે પોતાનું કરવાનું કશું નથી એટલે સત્તામાં આવી ન શકે.
   - તેના પર નારાજ થઇને હાર્દિક પટેલે કહ્યું કે, "સત્તા કોઇના બાપની નથી જે અમને આવતા રોકે."
   - આ બાબતે જ્યારે ભાષાની ગરિમાની વાત કહેવામાં આવી તો હાર્દિકે કહ્યું, "ગરિમા ફક્ત તમારા માટે છે. તમે કંઇ પણ મોજ-મજા કરો. અમે કરીએ તો ચોરી, તમે કરો તો લીલા."

   હાર્દિકે કહ્યું- અમારી પણ અપેક્ષા હોય છે કે સરકાર અમારા માટે કશું કરે

   હાર્દિકે કહ્યું, "સત્તામાં બીજેપી બેઠી છે. તેમણે કહ્યું કે અમારી પણ અપેક્ષા હોય છે કે સરકાર અમારા માટે કશું કરે. અમે તેના માટે લડીએ છીએ, પરંતુ જો સરકાર અમારા માટે કંઇ નથી કરતી, તો અમારી એ જવાબદારી છે કે અમે આંદોલન કરીએ."

   - કન્હૈયા કુમારે કહ્યું કે આઇડેન્ટિટી અલગ-અલગ જગ્યાના હિસાબે બદલાતી રહે છે. તેમણે કહ્યું કે આઇડેન્ટિટીને અપરાધ ત્યારે બનાવવામાં આવે છે જ્યારે પછાત લોકોની સરનેમ સામે દેખાય છે. સૌનો સાથ સૌનો વિકાસ જો કરવો હોય તો કોઇ જાતિ વિશેષ કે પછાતપણાને દૂર કરવું એ કંઇ ખોટું નથી.

  • કન્હૈયા કુમારે કહ્યું કે આઇડેન્ટિટી અલગ-અલગ જગ્યાના હિસાબે બદલાતી રહે છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કન્હૈયા કુમારે કહ્યું કે આઇડેન્ટિટી અલગ-અલગ જગ્યાના હિસાબે બદલાતી રહે છે. (ફાઇલ)

   નવી દિલ્હી: મીડિયા ગ્રુપ દ્વારા આયોજિત કોન્ક્લેવના બીજા દિવસના એક સત્રમાં ગરમા-ગરમીભરી ચર્ચા દરમિયાન ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલે કહ્યું કે સત્તા કોઇના બાપની નથી જે અમને તેમાં આવતા રોકી લેશે.

   ચર્ચા કન્હૈયા કુમારના ભણતરથી લઇને હાર્દિક પટેલની બહેનના લગ્ન સુધી પહોંચી ગઇ

   - ઇન્ડિયા ટુ઼ડે કોન્ક્લેવના બીજા દિવસના એક મહત્વના સત્ર 'ધ યંગ તુર્ક્સ: ધ ફ્યુચર ઑફ આઇડેન્ટિટી પોલિટિક્સ' માં સામાજિક-રાજકીય કાર્યકર્તા, હાર્દિક પટેલ, JNUના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, JNUના પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદ, BJYMના રાષ્ટ્રીય મીડિયા ઇન્ચાર્જ રોહિલ ચહલ અને લેખિકા તેમજ સ્તંભકાર શુભ્રસ્થાની વચ્ચે જબરદસ્ત ગરમા-ગરમીયુક્ત ચર્ચા થઇ.

   - ચર્ચા આમ તો ઓળખના રાજકારણ પર થવાની હતી, પરંતુ તેના બદલે ચર્ચા કન્હૈયા કુમારના ભણતરથી લઇને હાર્દિક પટેલની બહેનના લગ્ન સુધી પહોંચી ગઇ.
   - શુભ્રસ્થાએ કહ્યું કે, સો વાતની એક વાક છે, આ એન્ટિ સરકાર ગેંગ છે. તેમની પાસે પોતાનું કરવાનું કશું નથી એટલે સત્તામાં આવી ન શકે.
   - તેના પર નારાજ થઇને હાર્દિક પટેલે કહ્યું કે, "સત્તા કોઇના બાપની નથી જે અમને આવતા રોકે."
   - આ બાબતે જ્યારે ભાષાની ગરિમાની વાત કહેવામાં આવી તો હાર્દિકે કહ્યું, "ગરિમા ફક્ત તમારા માટે છે. તમે કંઇ પણ મોજ-મજા કરો. અમે કરીએ તો ચોરી, તમે કરો તો લીલા."

   હાર્દિકે કહ્યું- અમારી પણ અપેક્ષા હોય છે કે સરકાર અમારા માટે કશું કરે

   હાર્દિકે કહ્યું, "સત્તામાં બીજેપી બેઠી છે. તેમણે કહ્યું કે અમારી પણ અપેક્ષા હોય છે કે સરકાર અમારા માટે કશું કરે. અમે તેના માટે લડીએ છીએ, પરંતુ જો સરકાર અમારા માટે કંઇ નથી કરતી, તો અમારી એ જવાબદારી છે કે અમે આંદોલન કરીએ."

   - કન્હૈયા કુમારે કહ્યું કે આઇડેન્ટિટી અલગ-અલગ જગ્યાના હિસાબે બદલાતી રહે છે. તેમણે કહ્યું કે આઇડેન્ટિટીને અપરાધ ત્યારે બનાવવામાં આવે છે જ્યારે પછાત લોકોની સરનેમ સામે દેખાય છે. સૌનો સાથ સૌનો વિકાસ જો કરવો હોય તો કોઇ જાતિ વિશેષ કે પછાતપણાને દૂર કરવું એ કંઇ ખોટું નથી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Power is not anybodys asset which can stop us says Hardik Patel
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `