ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Poor family girl got rich groom who came in helicopter for marriage in MP

  વેપારી પરિવારને એક નજરમાં જ પસંદ પડી ગઇ નળિયાવાળા ઘરમાં રહેતી આ યુવતી

  divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 03:09 PM IST

  દુલ્હને કહ્યું, મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારો પતિ હેલિકોપ્ટરમાં આવશે
  • બધાના મોઢામાં એક જ વાક્ય હતું, દીકરી બહુ નસીબદાર છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બધાના મોઢામાં એક જ વાક્ય હતું, દીકરી બહુ નસીબદાર છે.

   રતલામ (મધ્યપ્રદેશ): દુલ્હને કહ્યું, મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારો પતિ હેલિકોપ્ટરમાં આવશે. હા, શહેરના એક ગરીબ પરિવારની દીકરી જ્યારે હેલિકોપ્ટરમાં વિદાય થઇ તો લોકોની આંખો ભરાઇ આવી. બધાના મોઢામાં એક જ વાક્ય હતું, દીકરી બહુ નસીબદાર છે. દુલ્હન શાહિસ્તાની માતાએ જણાવ્યું, કેવી રીતે નક્કી થયો આ સંબંધ.

   વરરાજા આસિફ હેલિકોપ્ટરમાં નિકાહ કરવા આવ્યો

   - રતલામ જિલ્લાની પઠાનટોલી વિસ્તારના તંગ ગલિયારામાં નળિયાવાળા ઘરમાં શાહિસ્તાનો પરિવાર રહે છે.

   - શાહિસ્તાની માતા આસિફ બીએ જણાવ્યું, મારા પતિ વાહિદ ખાન સામાન્ય ફળ વિક્રેતા છે અને હું ઘરખર્ચ ચલાવવા સિલાઇકામ કરું છું.
   - 27 માર્ચે દીકરીના નિકાહ થયા. તેનો પતિ રાજસ્થાનનો છે. મારી દીકરી સાચે જ નસીબદાર છે કે આટલા મોટા ઘરની વહુ બનીને જઇ રહી છે.
   - મેટ્રિક પાસ શાહિસ્તાનું કહેવું છે, મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી સાથે નિકાહ કરવા કોઇ હેલિકોપ્ટરથી આવશે. ખુદાએ મને માંગ્યા વગર જ દુનિયાભરની ખુશીઓ આપી દીધી.
   - સોમવારે વરરાજા આસિફ હેલિકોપ્ટરમાં નિકાહ કરવા આવ્યો અને મંગળવારે સવારે 9 વાગે દુલ્હનની સાથે સુકેત (કોટા) જવા માટે ઉડાન ભરી.

   50થી વધુ છોકરીઓ જોઇ ચૂક્યો હતો વેપારી પરિવાર, એક પળમાં નક્કી થયો સંબંધ

   - આસિફ બીએ જણાવ્યું કે શાહિસ્તાની સગાઇ 3 વર્ષ પહેલા રાજસ્થાનના કોટા જિલ્લામાં થયા હતા.

   - દીકરીના સસરા, આરિફ ખાન ખનિજના વેપારી છે, જ્યારે જમાઇ હાજી આસિફ બિઝનેસમાં તેમને મદદ કરે છે.
   - તેમણે જણાવ્યું કે, ત્રણ વર્ષ પહેલા હું મુગલપુરા (કોટા)માં બહેનને મળવા તેના ઘરે ગઇ હતી.
   - ત્યાં પાડોશમાં રહેતી રેહાના બી (હવે નાની સાસુ) શાહિસ્તાને જોઇને કહ્યું આટલી સુશીલ, સુંદર છોકરી મને પહેલા કેમ ન દેખાઇ.
   - તેમણે સુકેતમાં રહેતા તેમના જમાઇ આરિફ ખાનના દીકરા સાથે શાહિસ્તાના લગ્નની વાત ચલાવી. પછી સુકેતથી આસિફ ખાન અને તેમના માતા ફૈમિદા બી મુગલપુરામાં મારી દીકરીને જોવા આવ્યા. તેમણે પણ પહેલી નજરે જ શાહિસ્તાને પસંદ કરી લીધી.
   - ત્યારે રેહાના બીએ જણાવ્યું કે તારી દીકરી બહુ ખુશનસીબ છે. આ લોકો અત્યાર સુધી 50થી વધુ છોકરીઓ જોઇ ચૂક્યા છે, પરંતુ પહેલીવારમાં આ સંબંધ નક્કી થઇ ગયો.

   આગળની સ્લાઇડમાં વાંચો, અમીરી-ગરીબીની કરી હતી વાત, પરંતુ તેઓ બહુ સારા લોકો નીકળ્યા

  • દુલ્હને કહ્યું, મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારો પતિ હેલિકોપ્ટરમાં આવશે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હને કહ્યું, મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારો પતિ હેલિકોપ્ટરમાં આવશે.

  • આસિફ બીએ જણાવ્યું કે શાહિસ્તાની સગાઇ 3 વર્ષ પહેલા રાજસ્થાનના કોટા જિલ્લામાં થયા હતા.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   આસિફ બીએ જણાવ્યું કે શાહિસ્તાની સગાઇ 3 વર્ષ પહેલા રાજસ્થાનના કોટા જિલ્લામાં થયા હતા.

  • દીકરીના સસરા, આરિફ ખાન ખનિજના વેપારી છે, જ્યારે જમાઇ હાજી આસિફ બિઝનેસમાં તેમને મદદ કરે છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   દીકરીના સસરા, આરિફ ખાન ખનિજના વેપારી છે, જ્યારે જમાઇ હાજી આસિફ બિઝનેસમાં તેમને મદદ કરે છે.

  • વરરાજા આસિફ હેલિકોપ્ટરમાં નિકાહ કરવા આવ્યો અને મંગળવારે સવારે 9 વાગે દુલ્હનની સાથે સુકેત (કોટા) જવા માટે ઉડાન ભરી.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   વરરાજા આસિફ હેલિકોપ્ટરમાં નિકાહ કરવા આવ્યો અને મંગળવારે સવારે 9 વાગે દુલ્હનની સાથે સુકેત (કોટા) જવા માટે ઉડાન ભરી.

   રતલામ (મધ્યપ્રદેશ): દુલ્હને કહ્યું, મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારો પતિ હેલિકોપ્ટરમાં આવશે. હા, શહેરના એક ગરીબ પરિવારની દીકરી જ્યારે હેલિકોપ્ટરમાં વિદાય થઇ તો લોકોની આંખો ભરાઇ આવી. બધાના મોઢામાં એક જ વાક્ય હતું, દીકરી બહુ નસીબદાર છે. દુલ્હન શાહિસ્તાની માતાએ જણાવ્યું, કેવી રીતે નક્કી થયો આ સંબંધ.

   વરરાજા આસિફ હેલિકોપ્ટરમાં નિકાહ કરવા આવ્યો

   - રતલામ જિલ્લાની પઠાનટોલી વિસ્તારના તંગ ગલિયારામાં નળિયાવાળા ઘરમાં શાહિસ્તાનો પરિવાર રહે છે.

   - શાહિસ્તાની માતા આસિફ બીએ જણાવ્યું, મારા પતિ વાહિદ ખાન સામાન્ય ફળ વિક્રેતા છે અને હું ઘરખર્ચ ચલાવવા સિલાઇકામ કરું છું.
   - 27 માર્ચે દીકરીના નિકાહ થયા. તેનો પતિ રાજસ્થાનનો છે. મારી દીકરી સાચે જ નસીબદાર છે કે આટલા મોટા ઘરની વહુ બનીને જઇ રહી છે.
   - મેટ્રિક પાસ શાહિસ્તાનું કહેવું છે, મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી સાથે નિકાહ કરવા કોઇ હેલિકોપ્ટરથી આવશે. ખુદાએ મને માંગ્યા વગર જ દુનિયાભરની ખુશીઓ આપી દીધી.
   - સોમવારે વરરાજા આસિફ હેલિકોપ્ટરમાં નિકાહ કરવા આવ્યો અને મંગળવારે સવારે 9 વાગે દુલ્હનની સાથે સુકેત (કોટા) જવા માટે ઉડાન ભરી.

   50થી વધુ છોકરીઓ જોઇ ચૂક્યો હતો વેપારી પરિવાર, એક પળમાં નક્કી થયો સંબંધ

   - આસિફ બીએ જણાવ્યું કે શાહિસ્તાની સગાઇ 3 વર્ષ પહેલા રાજસ્થાનના કોટા જિલ્લામાં થયા હતા.

   - દીકરીના સસરા, આરિફ ખાન ખનિજના વેપારી છે, જ્યારે જમાઇ હાજી આસિફ બિઝનેસમાં તેમને મદદ કરે છે.
   - તેમણે જણાવ્યું કે, ત્રણ વર્ષ પહેલા હું મુગલપુરા (કોટા)માં બહેનને મળવા તેના ઘરે ગઇ હતી.
   - ત્યાં પાડોશમાં રહેતી રેહાના બી (હવે નાની સાસુ) શાહિસ્તાને જોઇને કહ્યું આટલી સુશીલ, સુંદર છોકરી મને પહેલા કેમ ન દેખાઇ.
   - તેમણે સુકેતમાં રહેતા તેમના જમાઇ આરિફ ખાનના દીકરા સાથે શાહિસ્તાના લગ્નની વાત ચલાવી. પછી સુકેતથી આસિફ ખાન અને તેમના માતા ફૈમિદા બી મુગલપુરામાં મારી દીકરીને જોવા આવ્યા. તેમણે પણ પહેલી નજરે જ શાહિસ્તાને પસંદ કરી લીધી.
   - ત્યારે રેહાના બીએ જણાવ્યું કે તારી દીકરી બહુ ખુશનસીબ છે. આ લોકો અત્યાર સુધી 50થી વધુ છોકરીઓ જોઇ ચૂક્યા છે, પરંતુ પહેલીવારમાં આ સંબંધ નક્કી થઇ ગયો.

   આગળની સ્લાઇડમાં વાંચો, અમીરી-ગરીબીની કરી હતી વાત, પરંતુ તેઓ બહુ સારા લોકો નીકળ્યા

  • અત્યાર સુધી 50થી વધુ છોકરીઓ જોઇ ચૂક્યા છે, પરંતુ પહેલીવારમાં આ સંબંધ નક્કી થઇ ગયો.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   અત્યાર સુધી 50થી વધુ છોકરીઓ જોઇ ચૂક્યા છે, પરંતુ પહેલીવારમાં આ સંબંધ નક્કી થઇ ગયો.

  • વરરાજાના માતા-પિતાએ કહ્યું, અમને અમીરી-ગરીબીથી કોઇ મતલબ નથી. અમને શાહિસ્તા પસંદ છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   વરરાજાના માતા-પિતાએ કહ્યું, અમને અમીરી-ગરીબીથી કોઇ મતલબ નથી. અમને શાહિસ્તા પસંદ છે.

   રતલામ (મધ્યપ્રદેશ): દુલ્હને કહ્યું, મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારો પતિ હેલિકોપ્ટરમાં આવશે. હા, શહેરના એક ગરીબ પરિવારની દીકરી જ્યારે હેલિકોપ્ટરમાં વિદાય થઇ તો લોકોની આંખો ભરાઇ આવી. બધાના મોઢામાં એક જ વાક્ય હતું, દીકરી બહુ નસીબદાર છે. દુલ્હન શાહિસ્તાની માતાએ જણાવ્યું, કેવી રીતે નક્કી થયો આ સંબંધ.

   વરરાજા આસિફ હેલિકોપ્ટરમાં નિકાહ કરવા આવ્યો

   - રતલામ જિલ્લાની પઠાનટોલી વિસ્તારના તંગ ગલિયારામાં નળિયાવાળા ઘરમાં શાહિસ્તાનો પરિવાર રહે છે.

   - શાહિસ્તાની માતા આસિફ બીએ જણાવ્યું, મારા પતિ વાહિદ ખાન સામાન્ય ફળ વિક્રેતા છે અને હું ઘરખર્ચ ચલાવવા સિલાઇકામ કરું છું.
   - 27 માર્ચે દીકરીના નિકાહ થયા. તેનો પતિ રાજસ્થાનનો છે. મારી દીકરી સાચે જ નસીબદાર છે કે આટલા મોટા ઘરની વહુ બનીને જઇ રહી છે.
   - મેટ્રિક પાસ શાહિસ્તાનું કહેવું છે, મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી સાથે નિકાહ કરવા કોઇ હેલિકોપ્ટરથી આવશે. ખુદાએ મને માંગ્યા વગર જ દુનિયાભરની ખુશીઓ આપી દીધી.
   - સોમવારે વરરાજા આસિફ હેલિકોપ્ટરમાં નિકાહ કરવા આવ્યો અને મંગળવારે સવારે 9 વાગે દુલ્હનની સાથે સુકેત (કોટા) જવા માટે ઉડાન ભરી.

   50થી વધુ છોકરીઓ જોઇ ચૂક્યો હતો વેપારી પરિવાર, એક પળમાં નક્કી થયો સંબંધ

   - આસિફ બીએ જણાવ્યું કે શાહિસ્તાની સગાઇ 3 વર્ષ પહેલા રાજસ્થાનના કોટા જિલ્લામાં થયા હતા.

   - દીકરીના સસરા, આરિફ ખાન ખનિજના વેપારી છે, જ્યારે જમાઇ હાજી આસિફ બિઝનેસમાં તેમને મદદ કરે છે.
   - તેમણે જણાવ્યું કે, ત્રણ વર્ષ પહેલા હું મુગલપુરા (કોટા)માં બહેનને મળવા તેના ઘરે ગઇ હતી.
   - ત્યાં પાડોશમાં રહેતી રેહાના બી (હવે નાની સાસુ) શાહિસ્તાને જોઇને કહ્યું આટલી સુશીલ, સુંદર છોકરી મને પહેલા કેમ ન દેખાઇ.
   - તેમણે સુકેતમાં રહેતા તેમના જમાઇ આરિફ ખાનના દીકરા સાથે શાહિસ્તાના લગ્નની વાત ચલાવી. પછી સુકેતથી આસિફ ખાન અને તેમના માતા ફૈમિદા બી મુગલપુરામાં મારી દીકરીને જોવા આવ્યા. તેમણે પણ પહેલી નજરે જ શાહિસ્તાને પસંદ કરી લીધી.
   - ત્યારે રેહાના બીએ જણાવ્યું કે તારી દીકરી બહુ ખુશનસીબ છે. આ લોકો અત્યાર સુધી 50થી વધુ છોકરીઓ જોઇ ચૂક્યા છે, પરંતુ પહેલીવારમાં આ સંબંધ નક્કી થઇ ગયો.

   આગળની સ્લાઇડમાં વાંચો, અમીરી-ગરીબીની કરી હતી વાત, પરંતુ તેઓ બહુ સારા લોકો નીકળ્યા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Poor family girl got rich groom who came in helicopter for marriage in MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top