ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Politician with most expensive bunglaw costlier than Bachchan and Hema Malini

  બચ્ચન હોય કે હેમા માલિની, કોઇ નેતા નથી ખરીદી શક્યું આમના જેટલો મોંઘો બંગલો

  divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 11:26 AM IST

  બચ્ચન પરિવારના બંગલાઓ મધ્યપ્રદેશના નેતા કમલનાથને ટક્કર આપી શકે એમ નથી
  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

   લખનઉ: તાજેતરમાં જ એક્ટ્રેસમાંથી સમાજવાદી પાર્ટીના નેતા બનેલા જયા બચ્ચને રાજ્યસભામાં સતત ચોથી વાર જીત નોંધાવી. છેલ્લાં છ વર્ષમાં તેમની સંપત્તિ 500 કરોડથી એક હજાર કરોડ થઇ ગઇ છે. અમિતાભ બચ્ચન અને તેમના બંગલાઓની કિંમતો પણ બેગણી થઇ છે. તેમ છતાંપણ બચ્ચન પરિવારના બંગલાઓ મધ્યપ્રદેશના નેતા કમલનાથને ટક્કર આપી શકે એમ નથી. divyabhaskar.com પોતાના વાચકોને કેટલાક પોલિટિકલ લીડર્સના બંગલાઓની કિંમત વિશે જણાવી રહ્યું છે. એમાંથી કેટલાક નેતા એવા પણ છે, જેઓ બોલિવુડની શાન છે.

   13 વર્ષ પહેલા ખરીદ્યો હતો બંગલો, આજે કિંમત છે સવા સો કરોડ

   - રાજકારણના દિગ્ગજોમાં સૌથી મોંઘો બંગલો કમલનાથનો છે. દિલ્હીની ફ્રેન્ડ્સ કોલોનીમાં બનેલો તેમને બંગલો 125 કરોડ રૂપિયાનો છે. આ બંગલો તેમણે વર્ષ 2005માં ખરીદ્યો હતો.

   - પોલિટિક્સમાં ઉતરેલા સેલેબ્સના બંગલાઓ સાથે સરખામણી કરીએ, તો કમલનાથનો બંગલો અમિતાભ બચ્ચનના વત્સ, પ્રતીક્ષા અને જલસા (ઓનપેપર્સ) બંગલોથી પણ મોંઘો છે. એટલું જ નહીં, મથુરા, યુપીથી સાંસદ પૂર્વ એક્ટ્રેસ હેમા માલિનીનો બંગલો (જે તેમના પતિ ધર્મેન્દ્રના નામ પર છે) પણ 90 કરોડનો છે.
   - 125 કરોડના બંગલા ઉપરાંત કમલનાથનો દિલ્હીના સુલતાનપુરમાં 32 કરોડ રૂપિયાનો બંગલો પણ છે. રાજધાનીના પંચશીલ પાર્કમાં તેમનો 14 કરોડનો એક ફ્લેટ પણ છે.
   - આ ઉપરાંત કાર્યક્ષેત્ર છિંદવાડામાં બનેલો બંગલો 1.44 કરોડનો છે, જેને તેમણે 1990માં ખરીદ્યો હતો.

   અમિતાભે પૂરું કર્યું અધૂરું સપનું

   - વર્ષ 2013માં અમિતાભ બચ્ચને પોતાના બંગલા 'જલસા'ની પાછળ એક બીજો બંગલો ખરીદ્યો. આ બંગલાનું નામ તેમણે 'મનસા' રાખ્યું છે.

   - અમિતાભે પોતાના બંગલા જલસાનું નામ પહેલા મનસા જ રાખ્યું હતું, પરંતુ કોઇ કારણોસર નામ બદલવું પડ્યું હતું. પોતાની આ અધૂરી ઇચ્છાને તેમણે વર્ષ 2013માં જલસાની બરાબર પાછળ બનેલા બંગલાને ખરીદીને પૂરું કર્યું.
   - મનસાની હાલ માર્કેટ વેલ્યુ 70 કરોડ રૂપિયા છે. આ બંગલામાં અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચચની 50-50 ટકાની ભાગીદારી છે. જ્યારે વત્સમાં
   પણ બિગ બી અને જૂનિયર બચ્ચનની ભાગીદારી છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, કયા સેલેબ પાસે છે કેટલો મોંઘો બંગલો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Politician with most expensive bunglaw costlier than Bachchan and Hema Malini
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top