ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» લાલુ યાદવ પરિવારની કમાન્ડો સુરક્ષા હટાવી લેવામાં આવી| The commando security of the Lalu Yadav family has been lifted

  કમાન્ડો સુરક્ષા હટાવી દેતા રાબડી દેવીએ કહ્યું- આખા પરિવારને મારવાનો પ્લાન

  divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 03:33 PM IST

  રાબડી દેવીએ કહ્યું- મને ડર નથી પરંતુ જો કઈ થયું તો બિહાર સરકાર અને પ્રશાસનની જવાબદારી
  • કમાન્ડો સુરક્ષા હટાવી લેતા રાબડી દેવીએ કહ્યું- આખા પરિવારને મારવાનો પ્લાન
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કમાન્ડો સુરક્ષા હટાવી લેતા રાબડી દેવીએ કહ્યું- આખા પરિવારને મારવાનો પ્લાન

   પટના: બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરેથી બીએમપી કમાન્ડર્સને હટાવી લેવામાં આવ્યા છે. આ કારણે બુધવારે રાબડી દેવીએ નીતિશ કુમાર અને સુશીલ મોદી ઉપર સમગ્ર પરિવારને મારી નાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર કહેશે તો તેઓ સરકારી ઘર છોડવા માટે પણ તૈયાર છે.

   જીવ જશે તો બિહાર સરકાર જવાબદાર

   - રાબડી દેવીએ કહ્યું છે કે, નીતિશ કુમાર, સુશીલ મોદી અને તેમની સરકાર મારા પરિવારને મારી નાખવા માગે છે. પણ મને કોઈ ડર નથી. જો કઈ થશે તો બિહાર સરકાર અને પ્રશાસન તે માટે જવાબદાર હશે. સરકાર ઘર છોડવાનું કહેશે તો અમે તે પણ ખાલી કરી દઈશું. તેમને નથી ખબર કે અમારી સુરક્ષા તો જનતા કરશે. ભગવાન અમારી દેખ-ભાળ રાખે છે.

   ક્યાંક લાલુજીને તો મારવાનો પ્રયત્ન નથી થતો ને

   રાબડી દેવીએ કહ્યું લાલુજી જેલમાં છે અને તેમની તબિયત રોજ ખરાબ થઈ રહી છે. કોઈને નથી ખબર કે તે ખરેખર બીમાર છે કે તેમને દવાઓ આપીને મારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમનું શુગર લેવલ વધી રહ્યું છે. અમે સરકાર પર કેવી રીતે વિશ્વાસ કરીએ.

   રાબડી, તેજસ્વી અને તેજ પ્રતાપે પરત કરી સુરક્ષા

   - રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે સરકારને કહ્યું કે, મંગળવારે સીબીઆઈ પૂછપરછ પછી સાંજે 10, સર્કુલર રોડ પર આવેલા બંગલા પર તહેનાત બીએમપીના 32 કમાન્ડો હટાવી દેવામાં આવ્યા છે. તેમણે રાજ્ય સરકાર પર પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીની સુરક્ષામાં ઘટાડો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
   - તેજસ્વીએ કહ્યું છે કે, રાજ્ય સરકારે 5, દેશરત્ન માર્ગ પુર આવેલા બંગલાને પણ ખાલી કરવા માટે ફરી નોટિસ આપી છે. તે કારણથી રાબડીએ પૂર્વ મુખ્યમંત્રી, તેજસ્વીને પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને તેજપ્રતાપને ધારાસભ્ય તરીકે મલેલી સુરક્ષા પણ પરત કરી દીધી છે.
   - લાલુ પ્રસાદ અને રાબડી દેવીને પૂર્વ મુખ્યમંત્રી તરીકે બિહાર પોલીસની એસએસજીની વિશેષ સુરક્ષા મળી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો
  • રાબડી દેવીના ઘરેથી બીએમપી કમાન્ડર્સને હટાવી લેવામાં આવ્યા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાબડી દેવીના ઘરેથી બીએમપી કમાન્ડર્સને હટાવી લેવામાં આવ્યા

  • મંગળવારે રાતે પોતાનો સામાન બાંધીને રવાના થતા કમાન્ડર્સ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મંગળવારે રાતે પોતાનો સામાન બાંધીને રવાના થતા કમાન્ડર્સ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લાલુ યાદવ પરિવારની કમાન્ડો સુરક્ષા હટાવી લેવામાં આવી| The commando security of the Lalu Yadav family has been lifted
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top