ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Political and personal life story of Biplab Kumar Deb next Tripura CM

  ત્રિપુરામાં ભગવો લહેરાવનારા વિપ્લવ દેવની પત્ની છે બેન્કર, આ રીતે થઈ'તી પ્રથમ મુલાકાત

  divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 03:16 PM IST

  ત્રિપુરામાં બીજેપીની જીતના નાયક પ્રદેશ અધ્યક્ષ વિપ્લવકુમાર દેવ રાજ્યના આગામી મુખ્યમંત્રી બનશે
  • વિપ્લવકુમાર પત્ની નીતિ દેવ સાથે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિપ્લવકુમાર પત્ની નીતિ દેવ સાથે

   ભોપાલ: ત્રિપુરામાં બીજેપીની જીતના નાયક પ્રદેશ અધ્યક્ષ વિપ્લવકુમાર દેવ રાજ્યના આગામી મુખ્યમંત્રી બનશે. 8 માર્ચના રોજ તેઓ મુખ્યમંત્રીપદના શપથ લેશે. દેવનો મધ્યપ્રદેશ સાથે સીધો રાજકીય સંબંધ છે. તેઓ 11 વર્ષ સતનાથી બીજેપી સાંસદ ગણેશ સિંહના પર્સનલ સેક્રેટરી રહ્યા છે. આ પહેલા દેવ તત્કાલીન બીજેપી મહાસચિવ ગોવિંદાચાર્યનું કામ પણ જોઇ ચૂક્યા છે. તેમની પત્ની એક બેન્કર છે અને ખાસ વાત એ છે કે લગ્ન પહેલા બંનેની પહેલી મુલાકાત બેન્કમાં જ થઇ હતી.

   સ્ટુડન્ટ લાઇફથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા

   - દેવનો જન્મ 1971માં દક્ષિણ ત્રિપુરાના ઉદયપુર સબ-ડિવિઝનના કાકરાબનમાં થયો હતો. તેમણે શરૂઆતનું ભણતર ગામમાં જ રહીને પૂરું કર્યા બાદ ત્રિપુરા યુનિવર્સિટીમાંથી 1999માં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેમણે દિલ્હીની વાટ પકડી. વિપ્લવકુમાર વિદ્યાર્થીજીવનથી જ સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે. તેમના પિતા હીરુધન દેવ જનસંઘના સારા કાર્યકર્તાઓમાં હતા.

   આ રીતે થઇ હતી લગ્ન પહેલા થનાર પત્ની સાથે મુલાકાત

   - દિલ્હીમાં સ્ટેટ બેન્કની સંસદ ભવન બ્રાંચમાં તેમનું ઘણીવાર આવવા-જવાનું થતું. આ દરમિયાન તેમની મુલાકાત ત્યાં કામ કરતી નીતિ દેવ સાથે થઇ. થોડીક મુલાકાતો પછી જ દેવે તેમની સામે લગ્ન કરવાનો પ્રસ્તાવ રાખ્યો અને વર્ષ 2001માં બંનેએ લગ્ન કરી લીધા.

   - નીતિ જલંધરના એક પંજાબી બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. તેમનું સ્કુલિંગ જલંધરમાં જ થયું, પણ કોલેજ માટે તેઓ દિલ્હી ગયા હતા. ત્યાં ભણતર પૂરું થયા બાદ તેમને સ્ટેટ બેન્કમાં નોકરી મળી ગઇ અને પહેલું પોસ્ટિંગ પણ મળી ગયું. વિપ્લવ કુમાર દેવ અને નીતિ દેવને એક દીકરો અને દીકરી છે, જેઓ બંને દિલ્હીમાં ભણે છે.

   આગળની સ્લાઇડમાં વાંચો, વિપ્લવ દેવ ઘણા પોલિટિશિયનોના પીએ રહી ચૂક્યા છે

  • વિપ્લવકુમારને લઇને એવી અફવા હતી કે તેઓ ક્યારેક દિલ્હીમાં જિમ ટ્રેઇનર રહ્યા છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિપ્લવકુમારને લઇને એવી અફવા હતી કે તેઓ ક્યારેક દિલ્હીમાં જિમ ટ્રેઇનર રહ્યા છે.

   ભોપાલ: ત્રિપુરામાં બીજેપીની જીતના નાયક પ્રદેશ અધ્યક્ષ વિપ્લવકુમાર દેવ રાજ્યના આગામી મુખ્યમંત્રી બનશે. 8 માર્ચના રોજ તેઓ મુખ્યમંત્રીપદના શપથ લેશે. દેવનો મધ્યપ્રદેશ સાથે સીધો રાજકીય સંબંધ છે. તેઓ 11 વર્ષ સતનાથી બીજેપી સાંસદ ગણેશ સિંહના પર્સનલ સેક્રેટરી રહ્યા છે. આ પહેલા દેવ તત્કાલીન બીજેપી મહાસચિવ ગોવિંદાચાર્યનું કામ પણ જોઇ ચૂક્યા છે. તેમની પત્ની એક બેન્કર છે અને ખાસ વાત એ છે કે લગ્ન પહેલા બંનેની પહેલી મુલાકાત બેન્કમાં જ થઇ હતી.

   સ્ટુડન્ટ લાઇફથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા

   - દેવનો જન્મ 1971માં દક્ષિણ ત્રિપુરાના ઉદયપુર સબ-ડિવિઝનના કાકરાબનમાં થયો હતો. તેમણે શરૂઆતનું ભણતર ગામમાં જ રહીને પૂરું કર્યા બાદ ત્રિપુરા યુનિવર્સિટીમાંથી 1999માં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેમણે દિલ્હીની વાટ પકડી. વિપ્લવકુમાર વિદ્યાર્થીજીવનથી જ સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે. તેમના પિતા હીરુધન દેવ જનસંઘના સારા કાર્યકર્તાઓમાં હતા.

   આ રીતે થઇ હતી લગ્ન પહેલા થનાર પત્ની સાથે મુલાકાત

   - દિલ્હીમાં સ્ટેટ બેન્કની સંસદ ભવન બ્રાંચમાં તેમનું ઘણીવાર આવવા-જવાનું થતું. આ દરમિયાન તેમની મુલાકાત ત્યાં કામ કરતી નીતિ દેવ સાથે થઇ. થોડીક મુલાકાતો પછી જ દેવે તેમની સામે લગ્ન કરવાનો પ્રસ્તાવ રાખ્યો અને વર્ષ 2001માં બંનેએ લગ્ન કરી લીધા.

   - નીતિ જલંધરના એક પંજાબી બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. તેમનું સ્કુલિંગ જલંધરમાં જ થયું, પણ કોલેજ માટે તેઓ દિલ્હી ગયા હતા. ત્યાં ભણતર પૂરું થયા બાદ તેમને સ્ટેટ બેન્કમાં નોકરી મળી ગઇ અને પહેલું પોસ્ટિંગ પણ મળી ગયું. વિપ્લવ કુમાર દેવ અને નીતિ દેવને એક દીકરો અને દીકરી છે, જેઓ બંને દિલ્હીમાં ભણે છે.

   આગળની સ્લાઇડમાં વાંચો, વિપ્લવ દેવ ઘણા પોલિટિશિયનોના પીએ રહી ચૂક્યા છે

  • વિપ્લવકુમારની પત્ની નીતિ જલંધરના એક પંજાબી બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિપ્લવકુમારની પત્ની નીતિ જલંધરના એક પંજાબી બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે.

  • વિપ્લવકુમાર દેવ અને નીતિ દેવને એક દીકરો અને એક દીકરી છે, જેઓ બંને દિલ્હીમાં ભણે છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિપ્લવકુમાર દેવ અને નીતિ દેવને એક દીકરો અને એક દીકરી છે, જેઓ બંને દિલ્હીમાં ભણે છે.

   ભોપાલ: ત્રિપુરામાં બીજેપીની જીતના નાયક પ્રદેશ અધ્યક્ષ વિપ્લવકુમાર દેવ રાજ્યના આગામી મુખ્યમંત્રી બનશે. 8 માર્ચના રોજ તેઓ મુખ્યમંત્રીપદના શપથ લેશે. દેવનો મધ્યપ્રદેશ સાથે સીધો રાજકીય સંબંધ છે. તેઓ 11 વર્ષ સતનાથી બીજેપી સાંસદ ગણેશ સિંહના પર્સનલ સેક્રેટરી રહ્યા છે. આ પહેલા દેવ તત્કાલીન બીજેપી મહાસચિવ ગોવિંદાચાર્યનું કામ પણ જોઇ ચૂક્યા છે. તેમની પત્ની એક બેન્કર છે અને ખાસ વાત એ છે કે લગ્ન પહેલા બંનેની પહેલી મુલાકાત બેન્કમાં જ થઇ હતી.

   સ્ટુડન્ટ લાઇફથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા

   - દેવનો જન્મ 1971માં દક્ષિણ ત્રિપુરાના ઉદયપુર સબ-ડિવિઝનના કાકરાબનમાં થયો હતો. તેમણે શરૂઆતનું ભણતર ગામમાં જ રહીને પૂરું કર્યા બાદ ત્રિપુરા યુનિવર્સિટીમાંથી 1999માં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેમણે દિલ્હીની વાટ પકડી. વિપ્લવકુમાર વિદ્યાર્થીજીવનથી જ સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે. તેમના પિતા હીરુધન દેવ જનસંઘના સારા કાર્યકર્તાઓમાં હતા.

   આ રીતે થઇ હતી લગ્ન પહેલા થનાર પત્ની સાથે મુલાકાત

   - દિલ્હીમાં સ્ટેટ બેન્કની સંસદ ભવન બ્રાંચમાં તેમનું ઘણીવાર આવવા-જવાનું થતું. આ દરમિયાન તેમની મુલાકાત ત્યાં કામ કરતી નીતિ દેવ સાથે થઇ. થોડીક મુલાકાતો પછી જ દેવે તેમની સામે લગ્ન કરવાનો પ્રસ્તાવ રાખ્યો અને વર્ષ 2001માં બંનેએ લગ્ન કરી લીધા.

   - નીતિ જલંધરના એક પંજાબી બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. તેમનું સ્કુલિંગ જલંધરમાં જ થયું, પણ કોલેજ માટે તેઓ દિલ્હી ગયા હતા. ત્યાં ભણતર પૂરું થયા બાદ તેમને સ્ટેટ બેન્કમાં નોકરી મળી ગઇ અને પહેલું પોસ્ટિંગ પણ મળી ગયું. વિપ્લવ કુમાર દેવ અને નીતિ દેવને એક દીકરો અને દીકરી છે, જેઓ બંને દિલ્હીમાં ભણે છે.

   આગળની સ્લાઇડમાં વાંચો, વિપ્લવ દેવ ઘણા પોલિટિશિયનોના પીએ રહી ચૂક્યા છે

  • વિપ્લવકુમાર દેવને પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહની નજીકનો વ્યક્તિ જણાવવામાં આવે છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિપ્લવકુમાર દેવને પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહની નજીકનો વ્યક્તિ જણાવવામાં આવે છે.

   ભોપાલ: ત્રિપુરામાં બીજેપીની જીતના નાયક પ્રદેશ અધ્યક્ષ વિપ્લવકુમાર દેવ રાજ્યના આગામી મુખ્યમંત્રી બનશે. 8 માર્ચના રોજ તેઓ મુખ્યમંત્રીપદના શપથ લેશે. દેવનો મધ્યપ્રદેશ સાથે સીધો રાજકીય સંબંધ છે. તેઓ 11 વર્ષ સતનાથી બીજેપી સાંસદ ગણેશ સિંહના પર્સનલ સેક્રેટરી રહ્યા છે. આ પહેલા દેવ તત્કાલીન બીજેપી મહાસચિવ ગોવિંદાચાર્યનું કામ પણ જોઇ ચૂક્યા છે. તેમની પત્ની એક બેન્કર છે અને ખાસ વાત એ છે કે લગ્ન પહેલા બંનેની પહેલી મુલાકાત બેન્કમાં જ થઇ હતી.

   સ્ટુડન્ટ લાઇફથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા

   - દેવનો જન્મ 1971માં દક્ષિણ ત્રિપુરાના ઉદયપુર સબ-ડિવિઝનના કાકરાબનમાં થયો હતો. તેમણે શરૂઆતનું ભણતર ગામમાં જ રહીને પૂરું કર્યા બાદ ત્રિપુરા યુનિવર્સિટીમાંથી 1999માં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેમણે દિલ્હીની વાટ પકડી. વિપ્લવકુમાર વિદ્યાર્થીજીવનથી જ સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે. તેમના પિતા હીરુધન દેવ જનસંઘના સારા કાર્યકર્તાઓમાં હતા.

   આ રીતે થઇ હતી લગ્ન પહેલા થનાર પત્ની સાથે મુલાકાત

   - દિલ્હીમાં સ્ટેટ બેન્કની સંસદ ભવન બ્રાંચમાં તેમનું ઘણીવાર આવવા-જવાનું થતું. આ દરમિયાન તેમની મુલાકાત ત્યાં કામ કરતી નીતિ દેવ સાથે થઇ. થોડીક મુલાકાતો પછી જ દેવે તેમની સામે લગ્ન કરવાનો પ્રસ્તાવ રાખ્યો અને વર્ષ 2001માં બંનેએ લગ્ન કરી લીધા.

   - નીતિ જલંધરના એક પંજાબી બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. તેમનું સ્કુલિંગ જલંધરમાં જ થયું, પણ કોલેજ માટે તેઓ દિલ્હી ગયા હતા. ત્યાં ભણતર પૂરું થયા બાદ તેમને સ્ટેટ બેન્કમાં નોકરી મળી ગઇ અને પહેલું પોસ્ટિંગ પણ મળી ગયું. વિપ્લવ કુમાર દેવ અને નીતિ દેવને એક દીકરો અને દીકરી છે, જેઓ બંને દિલ્હીમાં ભણે છે.

   આગળની સ્લાઇડમાં વાંચો, વિપ્લવ દેવ ઘણા પોલિટિશિયનોના પીએ રહી ચૂક્યા છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Political and personal life story of Biplab Kumar Deb next Tripura CM
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `