ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» પોલીસે રોડપાસે મહિલાની કરાવી ડિલીવરી| Policeman Helps Pregnant Woman In Delivery Of Baby On Road

  દર્દથી તડપતી મા માટે ભગવાન બન્યો પોલીસવાળો, રોડ પર કરાવી મહિલાની ડિલીવરી

  divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 10:43 AM IST

  એક યુપી કોન્સ્ટેબલે માણસાઈની મિસાલ આપીને લોકોના દિલ જીતી લીધા છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   મુરાદાબાદ: અહીં કટઘર વિસ્તારમાં તહેનાત યુપી પોલસીના બે કોનસ્ટેબલે માણસાઈની મિસાલ કાયમ કરીને લોકોના દિલ જીતી લીધા છે. કોનસ્ટેબલ લોકેશ શર્મા અને વિપિને મંગળવારે રાતે અઢી પીઆરવીમાં એક બાળકનો જીવ જોખમમાં હોવાની માહિતી મળી હતી. તેમણે ખૂબ જલ્દી પહોંચીને તે નવજાત બાળકને એક નવું જીવન આપ્યું હતું.

   4 મિનિટમાં ઘટના સ્થળે પહોંચ્યા હતા લોકેશ

   - લોકેશે જણાવ્યું કે, પીઆરવી પર સુચના મળી હતી કે, એક મહિલા તેના બાળકને મારી રહી છે. જલદી આવો. મને ઘટના સંવેદનશીલ લાગી. માત્ર 4 મિનિટમાં જ અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
   - ઘટના સ્થળે પહોંચ્યા પછી અમને ખબર પડી કે વાત સાવ ઉલટી જ છે. ત્યાં એક પ્રેગ્નેન્ટ મહિલા લેબર પેઈનથી પીડાઈ રહી હતી. તેની આજુ બાજુ કોઈ અન્ય મહિલા નહતી.
   - ત્યારપછી લોકેશે તુરંત આજુબાજુના ઘર ખખડાવીને મદદ માંગવા લાગ્યા હતા. એક મહિલા લોકેશની મદદ કરવા માટે સાથે આવી હતી.
   - તેમની પાસે એટલો સમય નહતો કે મહિલાને હોસ્પિટલ લઈ જઈ શકાય. તેથી તેમણે મહિલાની મદદથી રોડની સાઈડમાં જ મહિલાની ડિલીવરી કરાવી હતી. ત્યારપછી તેઓ મા અને નવજાત બાળકને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા.
   - મુશ્કેલના આ સમયમાં મદદ કરનાર કોનસ્ટેબલનો મહિલાએ આભાર માન્યો.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પોલીસે રોડપાસે મહિલાની કરાવી ડિલીવરી| Policeman Helps Pregnant Woman In Delivery Of Baby On Road
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `