ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Policeman daughter murdered in UP police disclosed the motive behind murder

  યુવતીએ જોયું મોટી બહેનનું LIVE મર્ડર, સામે આવ્યું આ શોકિંગ કારણ

  divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 01:08 PM IST

  લવ ટ્રાએન્ગલ (પ્રણય ત્રિકોણ)ના કારણે આરોપીએ કરી હતી યુવતીની હત્યા
  • ઝીનત ખાનની સામે આરોપી અરશદે તેની મોટી બહેન સનાને ગોળી મારી હતી.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઝીનત ખાનની સામે આરોપી અરશદે તેની મોટી બહેન સનાને ગોળી મારી હતી.

   શાહજહાંપુર: જિલ્લામાં ગઇ 7 એપ્રિલના રોજ ઇન્સ્પેક્ટરની દીકરીની હત્યા થઇ હતી. તે હત્યાકાંડનો ખુલાસો પોલીસે મંગળવારે કર્યો છે. આરોપી અરશદે પોલીસને જણાવ્યું કે તેણે લવ ટ્રાએન્ગલ (પ્રણય ત્રિકોણ)ના કારણે યુવતીની હત્યા કરી હતી. નાની બહેન પસંદ આવી જતા તેણે મોટી બહેનની હત્યા કરી નાખી.

   મૃતકાને પ્રેમ કરતો હતો આરોપી, આ રીતે રચાયો પ્રણય ત્રિકોણ

   - સદર બજારના રામનગરમાં એમએની વિદ્યાર્થિની સના ખાનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. મૃતકા ઇન્સ્પેક્ટર મહેરબાન અલીની દીકરી હતી.

   - એસપી સિટી દિશેન ત્રિપાઠીએ મંગળવારે કેસનો ખુલાસો કરતા જણાવ્યું, "અરશદ નામનો વ્યક્તિ પોલીસ લાઇનમાં પોતાના કાકા સાથે રહે છે. આરોપી રોજ સવારે દોડવા માટે જીએફ ગ્રાઉન્ડ જતો હતો. ત્યાં તેની મુલાકાત સના ખાન અને તેની નાની બહેન ઝીનત ખાન સાથે થઇ. તે બંને પણ ત્યાં જોગિંગ માટે આવતી હતી. સના સાથે અરશદને દોસ્તી થઇ ગઇ હતી, જે ધીમે-ધીમે પ્રેમમાં પરિણમી."
   - "અરશદનું સના સાથે અફેર હતું, પરંતુ આ દરમિયાન તેને તેની નાની બહેન ઝીનત પસંદ આવવા લાગી. આ વાત પર તેનો સના સાથે ઝઘડો પણ થયો. અરશદે સ્પષ્ટપણ કહી દીધું કે તે ઝીનત સાથે લગ્ન કરવા માંગે છે."

   આ કારણે કરી દીધી હત્યા

   - સનાએ જ્યારે અરશદના ઇરાદાઓ વિશે પોતાના ઘરવાળાઓને જણાવ્યું તો તેમણે આરોપીને ધમકાવીને ભગાડી મૂક્યો. આ કારણે તે ઘણો ગુસ્સામાં હતો.

   - શનિવારે બંને બહેનો કોચિંગમાંથી પાછી ફરી રહી હતી. અરશદ પોતાના દોસ્તની સાથે બાઇક પર ત્યાં પહોંચ્યો. તેની સના સાથે વાત થઇ અને તેણે ખુલ્લેઆમ બંદૂક તેના માથે મૂકીને ગોળી મારી દીધી. બહેન ઝીનત આ હત્યાની આંખોદેખી સાક્ષી હતી.
   - પોલીસે આરોપીને જેલ મોકલી દીધો છે અને આ ગુનામાં તેનો સાથ આપનારા સલમાનની શોધ કરવામાં આવી રહી છે.

  • મૃતકા સના ખાનના પિતા ઇન્સ્પેક્ટર છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતકા સના ખાનના પિતા ઇન્સ્પેક્ટર છે.

  • આરોપી અરશદે પોલીસની સામે પોતાનો ગુનો કબૂલી લીધો છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપી અરશદે પોલીસની સામે પોતાનો ગુનો કબૂલી લીધો છે.

  • સના ખાનના મોત પર રડતા પરિવારજનો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સના ખાનના મોત પર રડતા પરિવારજનો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Policeman daughter murdered in UP police disclosed the motive behind murder
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top