ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કઠુઆ દુષ્કર્મ કેસમાં દીકરાને બચાવવા મુખ્ય આરોપીએ રચ્યું બાળકીને મારવાનું કાવતરું| Sanji Ram Planned Kathua Girl S Murder To Save Son

  કઠુઆ દુષ્કર્મ: દીકરાને બચાવવા રચ્યું હતું બાળકીને મારવાનું કાવતરું

  divyabhaskar.com | Last Modified - Apr 27, 2018, 03:01 PM IST

  પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકીનું અપહરણ 10 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું અને તેની હત્યા 14 જાન્યુઆરીએ કરવામાં આવી છે
  • પોલીસની સાથે મુખ્ય આરોપી સાંઝી રામ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસની સાથે મુખ્ય આરોપી સાંઝી રામ

   શ્રીનગરઃ કઠુઆમાં 8 વર્ષની બાળકીની હત્યાનું કાવતરું સાંઝી રામે ઘડ્યું હતું. પોલીસ મુજબ, સાંઝી રામે તપાસ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે. સાંઝી રામે પોલીસને જણાવ્યું કે તેને બાળકી સાથે દુષ્કર્મની વાત ચાર દિવસ બાદ ખબર પડી હતી. દુષ્કર્મમાં દીકરો સામેલ હોવાના કારણે તેણે બાળકીની હત્યા કરવાનો નિર્ણય લીધો. બીજી તરફ, સુપ્રીમ કોર્ટે શુક્રવારે આગામી સુનાવણી 7 મે સુધી સેશન કોર્ટમાં મામલાની સુનાવણી પર રોક લગાવી દીધી છે.

   14 જાન્યુઆરીએ થઈ હતી હત્યા

   - પોલીસ મુજબ, બાળકીનું અપહરણ 10 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. તે દિવસે સાંઝી રામના સગીર ભત્રીજાએ તેના સાથે દુષ્કર્મ કર્યું. તેની હત્યા 14 જાન્યુઆરીએ કરવામાં આવી અને તેની બોડી 17 જાન્યુઆરીએ જંગલમાંથી મળી હતી.
   - સાંઝી રામે પોલીસને જણાવ્યું કે તેણે બાળકી સાથે દુષ્કર્મની વાત 13 જાન્યુઆરીએ ભત્રીજા પાસેથી જાણવા મળી હતી. જ્યારે ભત્રીજાએ તેને જણાવ્યું હતું કે તેણે એન વિશાલે મંદિરમાં દુષ્કર્મ કર્યું હતું.
   - ચાર્જશીટ મુજબ, સાંઝી રામે સમુદાયને ડરાવવા અને ભગાડવાના ઉદ્દેશ્યથી બાળકીની હત્યા કરાવવાનો નિર્ણય લીધો.
   - પોલીસ મુજબ, તેણે પોતાના ભત્રીજાને પોતાનો અપરાધ સ્વીકારી લેવા કહ્યું છે.

   મંદિરમાં રાખવામાં આવી હતી બાળકી
   - પોલીસે એજન્સીને જણાવ્યું કે બાળકી મુસ્લિમ બકરવાલ સમુદાયની હતી, તેનું અપહરણ કરીને મંદિરમાં રાખવામાં આવી હતી. સાંઝી રામ તેની દેખભાળ કરતો હતો.
   - અપહરણનું મુખ્ય કારણ બકરવાલ સમુદાયને ડરાવવા અને હિન્દુ બહુમતી વિસ્તારમાંથી ભગાડવાની હતી.

   કોઈ પુરાવા નહોતો છોડવા માગતો સાંઝી રામ

   - પોલીસે જણાવ્યું કે 13 અને 14 વચ્ચેની રાત્રે સગીર ભત્રીજો, વિશાલ અને તેનો મિત્ર પરવેશ કુમાર બાળકીને મંદિરથી બહાર લઈ ગયા. ત્યારબાદ ત્યાં સ્પેશલ પોલીસ ઓફિસર દીપર ખજૂરિયા પણ પહોંચ્યા અને મારતા પહેલા તેની સાથે દુષ્કર્મ કર્યું.
   - પોલીસે વધુમાં જણાવ્યું કે, સાંઝી રામ કોઈ પુરાવા નહોતો છોડવા માગતો. પરંતુ તેના પ્લાન મુજબ બધું થયું નહોતું.
   - ચાર્જશીટ મુજબ, આરોપી બોડીને હીરાનગર નહેરની પાસે ફેંકવા માગતા હતા. પરંતુ સમય પર વાહન ન મળવાના કારણે શબને તે પરત મંદિર લઈ આવ્યા.

   7 જાન્યુઆરીએ શરૂ થયું હતું કાવતરું

   - પોલીસના જણાવ્યા મુજબ, અપહરણનું કાવતરું 7 જાન્યુઆરીએ શરૂ થયું હતું. જ્યારે આરોપીઓએ નશીલો પદાર્થ ખરીદ્યો હતો.

   આ છે 8 આરોપી

   - મંદિરના સેવાદાર સાંઝી રામ, તેનો દીકરો વિશાલ, સાંઝી રામનો ભત્રીજો, સબ-ઇન્સપેક્ટર આનંદ દત્તા, બે વિશેષ પોલીસ અધિકારી દીપક ખજૂરિયા અને સુરેન્દ્ર વર્મા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને સ્થાનિક નાગરિક પ્રવેશ કુમાર.
   - આ તમામ પર રેપ, હત્યા અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
   - પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

   8 વર્ષની બાળકી સાથે ગેંગરેપ બાદ હત્યા

   - જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં 10 જાન્યુઆરીએ લઘુમતી સમુદાયની એક 8 વર્ષની બાળકીને કિડનેપર કરવામાં આવી હતી.
   - તેને રાસના ગામના એક મંદિરમાં બંધક બનાવીને ગેંગરેપ કરવામાં આવ્યો.
   - બાદમાં તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી. પછી પથ્થરથી માથું કચડી દેવામાં આવ્યું.
   - 17 જાન્યુઆરીએ તેને શબ મળ્યું હતું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • સમગ્ર દેશમાં થઈ રહ્યો છે વિરોધ, લોકો આસિફા માટે માગી રહ્યા છે ન્યાય
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સમગ્ર દેશમાં થઈ રહ્યો છે વિરોધ, લોકો આસિફા માટે માગી રહ્યા છે ન્યાય

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કઠુઆ દુષ્કર્મ કેસમાં દીકરાને બચાવવા મુખ્ય આરોપીએ રચ્યું બાળકીને મારવાનું કાવતરું| Sanji Ram Planned Kathua Girl S Murder To Save Son
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top