ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ભૈયુજી મહારાજના ઘરના CCTV ફુટેજની પોલીસે તપાસ કરી | Bhayyuji Maharaj suicide case police recover CCTV

  સુસાઇડના દિવસે ભૈયુજી તણાવમાં નહોતા, CCTV ફુટેજથી થયો ખુલાસો

  Divyabhaskar.com | Last Modified - Jun 15, 2018, 06:41 PM IST

  પોલીસે સેવકો અને નોકરોના નિવેદન લીધા હતા, તેની સાથે ફુટેજને મેળવી જોયા, પરંતુ કોઈ અસામાન્ય વાત ન મળી.
  • ભૈયુજીની આત્મહત્યા પાછળ દીકરી અને બીજી પત્ની આયુષીની વચ્ચે સંબંધો સારા ન હોવાનું કારણ સામે આવ્યું હતું
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભૈયુજીની આત્મહત્યા પાછળ દીકરી અને બીજી પત્ની આયુષીની વચ્ચે સંબંધો સારા ન હોવાનું કારણ સામે આવ્યું હતું

   ઈન્દોરઃ ભૈયુજી મહારાજ (50)ની આત્મહત્યાની ગૂંચ ઉકેલવા માટે પોલીસે તેમના સિલ્વર સ્પ્રિંગ સ્થિત ઘરેથી જપ્ત 10 સીસીટીવીના ડીવીઆર (ડિજિટલ વીડિયો રેકોર્ડર) સિસ્ટમ ગુરુવારે રાતે ખોલી દીધા. ડીવીઆરમાં એક મહિનાના ફુટેજ મળ્યા છે. ઘટનાના દિવસે મહારાજ રૂમમાં જતા દેખાયા. તેમના ચહેરા પર કોઈ તણાવ નહોતો. તેમાં પરિવારના બીજા લોકો પણ જોવા મળ્યા. પોલીસે સેવકો અને નોકરોના નિવેદન લીધા હતા, તેની સાથે ફુટેજને મેળવી જોયા, પરંતુ કોઈ અસામાન્ય વાત ન મળી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ તણાવના કારણે આત્મહત્યા કરી. કારણ કે તેમની દીકરી અને બીજી પત્ની આયુષીની વચ્ચે સંબંધો સારા નથી.

   રૂમમાં નથી લગાવવામાં આવ્યા CCTV

   - પોલીસને આશંકા છે કે ઘરમાં વિવાદ થયો હોત તો તે રૂમમાં થયો હશે, કારણ કે ત્યાં સીસીટીવી નથી લાગ્યા. ભૈયુજીના મોબાઇલની કોલ ડિટેઇલને લઈને પણ પોલીસ અનેક લોકોની સીડીઆરની તપાસ કરી રહી છે.
   - ડીઆઈજી હરિનારાયણાચારી મિશ્રાએ જણાવ્યું કે, પોલીસ આ ફુટેજના આધારે વધુ જાણકારી એકત્ર કરવામાં લાગી છે. સુસાઇડ નોટ અને તેમના દ્વારા લખવામાં આવી કેટલીક ડાયરીઓના લખાણની તપાસ એક્સપર્ટ પાસે કરાવવામાં આવશે. એએસપી પ્રશાંત ચૌબેએ જણાવ્યું કે મનોવૈજ્ઞાનિકને ફુટેજ બતાવીને મહારાજની મનોસ્થિતિ વિશે માહિતી મેળવવામાં આવશે.
   - પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મહારાજના વિસરા ટિશ્યૂ તપાસ માટે ફોરેન્સિક લેબ મોકલી આપ્યા છે. જોકે, સ્પષ્ટ છે કે સુસાઇટ નોટ તેમણે લખી છે. તેમ છતાંય કોર્ટમાં સાબિતી તરીકે રજૂ કરવા માટે ઓફિશિયલ પુષ્ટિને લઈને આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

   વાંચોઃ ભૈયુજી મહારાજની 200 Crની પ્રોપર્ટીનો ઉત્તરાધિકારી સેવક શંકાના ઘેરામાં?

   મહારાજ સાથે લગ્ન કરવા રાજી નહોતી ડૉ. આયુષી

   - પોલીસ ડૉ. આયુષીની પણ જૂની વિગતો મેળવી રહી છે. તેના માટે એક ટીમ ભંવરકુંઆ વિસ્તારમાં આવેલી પરમહંસ ગર્લ્સ હોસ્ટેલ પહોંચી અને ત્યાંના પૂર્વ મેનેજર સુનીલ જૈન સાથે વાત કરી. ડૉ. આયુષી પીએચડી આ હોસ્ટેલમાં રહીને કર્યું હતું.
   - એવી વાત પણ સામે આવી છે કે મહારાજ સાથે લગ્ન કર્યા પહેલા ડૉ. આયુષીની મિત્રતા વિવેક નામના યુવક સાથે હતી. પોલીસ વિવેકની શોધખોળ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે ડૉ. આયુષી પહેલા ભૈયુજીની અનુયાયી હતી. મહારાજના લગ્નના પ્રસ્તાવને તેઓએ પરિવાર સામે નકારી કાઢ્યો હતો. બાદમાં કોઈ દબાણમાં સ્વીકારી લીધો હતો.

   પરિવાર જેમ કહેશે, તેમ થશેઃ વિનાયક

   - પોલીસ સૂત્રોનું કહેવું છે કે તપાસ અધિકારીએ સેવક વિનાયક સાથે વાત કરી છે. સુસાઇડ નોટમાં મહારાજ દ્વારા તેમને જવાબદારી સોંપવા વિશે વિનાયકે કહ્યું કે જેવું પરિવાર કહેશે, તેમ જ થશે. મળતી માહિતી મુજબ આ સંબંધમાં ઓફિશિયલ રીતે તેમનું નિવેદન લેવાશે. ત્યારબાદ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ભૈયુજીના મોબાઇલની કોલ ડિટેઇલને લઈને પણ પોલીસ અનેક લોકોની સીડીઆરની તપાસ કરી રહી છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભૈયુજીના મોબાઇલની કોલ ડિટેઇલને લઈને પણ પોલીસ અનેક લોકોની સીડીઆરની તપાસ કરી રહી છે (ફાઈલ)

  • ડો. આયુષી પહેલા ભૈયુજીની અનુયાયી હતી, મહારાજના લગ્નના પ્રસ્તાવને તેઓએ પરિવાર સામે નકારી કાઢ્યો હતો (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડો. આયુષી પહેલા ભૈયુજીની અનુયાયી હતી, મહારાજના લગ્નના પ્રસ્તાવને તેઓએ પરિવાર સામે નકારી કાઢ્યો હતો (ફાઈલ)

  • પોલીસ સૂત્રોનું કહેવું છે કે તપાસ અધિકારીએ સેવક વિનાયક સાથે વાત કરી (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસ સૂત્રોનું કહેવું છે કે તપાસ અધિકારીએ સેવક વિનાયક સાથે વાત કરી (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ભૈયુજી મહારાજના ઘરના CCTV ફુટેજની પોલીસે તપાસ કરી | Bhayyuji Maharaj suicide case police recover CCTV
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `