આ રીતે તૈયાર થાય છે આ જીવલેણ માવો, દરોડા માટે પહોંચેલી પોલીસના ઉડ્યા હોશ

હોળીના તહેવારમાં માવાની ખપત ઘણી વધુ હોય છે, ગુજિયા અને મિઠાઈમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે

divyabhaskar.com | Updated - Mar 03, 2018, 03:37 PM
સંચેડી પોલીસ સ્ટેશનની હદના પલરા ગામમાં સ્થિત આ ફેક્ટરીમાં બનનારો માવો આસપાસના જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવે છે.
સંચેડી પોલીસ સ્ટેશનની હદના પલરા ગામમાં સ્થિત આ ફેક્ટરીમાં બનનારો માવો આસપાસના જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવે છે.

હોળી જેવા મોટા તહેવારે દર વર્ષે ભેળસેળનો ધંધો આસમાને પહોંચી જાય છે. નકલી અને ભેળસેળ કરેલી ખાદ્ય સામગ્રી બજારોમાં ઉતારીને ભેળસેળ કરનારા લોકોની જિંદગી સાથે રમત રમતા હોય છે. તેની પર લગામ ખેંચવા માટે બુધવારે ફૂડ ડિપાર્ટમેન્ટ અને પોલીસની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડી મોટી માત્રામાં ભેળસેળવાળો માવો અને તેને બનાવવામાં ઉપયોગમાં લેવાતા કેમિકલ, રિફાઇન્ડ અને વ્હાઇટ પાવડર જપ્ત કરવામાં આવ્યા.

કાનપુરઃ હોળી જેવા મોટા તહેવારે દર વર્ષે ભેળસેળનો ધંધો આસમાને પહોંચી જાય છે. નકલી અને ભેળસેળ કરેલી ખાદ્ય સામગ્રી બજારોમાં ઉતારીને ભેળસેળ કરનારા લોકોની જિંદગી સાથે રમત રમતા હોય છે. તેની પર લગામ ખેંચવા માટે બુધવારે ફૂડ ડિપાર્ટમેન્ટ અને પોલીસની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડી મોટી માત્રામાં ભેળસેળવાળો માવો અને તેને બનાવવામાં ઉપયોગમાં લેવાતા કેમિકલ, રિફાઇન્ડ અને વ્હાઇટ પાવડર જપ્ત કરવામાં આવ્યા.

અનેક જિલ્લાઓમાં થાય છે સપ્લાય

ઉલ્લેખનીય છે કે, સચેંડી પોલીસ સ્ટેશનની હદના પલરા ગામમાં સ્થિત આ ફેક્ટરીમાં બનનારો માવો આસપાસના જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવે છે. તેનાથી ભેળસેળ કરનારાઓને સારો નફો થાય છે. પોલીસે અડધો ડઝન લોકોની પણ અટકાયત કરી છે.

ગુજિયામાં થાય છે માવાનો ઉપયોગ હોળીના તહેવારમાં માવાની ખપત ઘણી વધુ હોય છે. ગુજિયા અને મિઠાઈમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેને જોતા ભેળસેળ કરનારા સક્રિય થઈ જાય છે.

પોલીસવાળાઓના ઉડ્યા હોશ

બુધવારે જ્યારે પોલીસની ટીમ ફેક્ટરીમાં પ્રવેશી તો અંદરનો નજારો જોઈ તેમના હોશ ઊડી ગયા. મોટી-મોટી ભટ્ટીઓ પર કઢાઈ ચઢેલી હતી. તે કઢાઈમાં માવો બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. પોલીસને જોઈ અહીં કામ કરી રહેલા કેટલાક કર્મચારી ઘટનાસ્થળેથી ભાગી ગયા, પરંતુ ફેક્ટરીના માલિકનો દીકરો શિવ કરણ સાહૂ સહિત કેટલાક કર્મચારી પકડાઈ ગયા.

આગળની સ્લાઇડમાં વાંચો કઇ ચીજવસ્તુઓમાંથી બનાવવામાં આવતો હતો માવો

હોળી જેવા મોટા તહેવારે દર વર્ષે ભેળસેળનો ધંધો આસમાને પહોંચી જાય છે.
હોળી જેવા મોટા તહેવારે દર વર્ષે ભેળસેળનો ધંધો આસમાને પહોંચી જાય છે.

આ ચીજવસ્તુઓમાંથી બનાવવામાં આવતો હતો માવો

 

શિવ કરણ સાહૂના જણાવ્યા મુજબ, ભેળસેળવાળો માવો બનાવવા માટે સિન્થેટિક દૂધ, શક્કરિયા, બટાકા, રિફાઇન્ડ, મિલ્ક પાવડર અને કેમિકલ યુક્ત વ્હાઇટ પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હતો. છેલ્લા એક સપ્તાહથી દિવસ-રાત કામ કરીને માવો તૈયાર કરવામાં આવતો હતો.

 

આગળની સ્લાઇડમાં વાંચો તપાસ માટે મોકલવામાં આવ્યા છે સેમ્પલ 

હોળીના તહેવારમાં માવાની ખપત ઘણી વધુ હોય છે. ગુજિયા અને મિઠાઈમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
હોળીના તહેવારમાં માવાની ખપત ઘણી વધુ હોય છે. ગુજિયા અને મિઠાઈમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

તપાસ માટે મોકલ્યા સેમ્પલ

 

ખાદ્ય સુરક્ષા અધિકારી એ કે સિંહના જણાવ્યા મુજબ, પોલીસની સૂચના પર અમારી ટીમ અહીં પહોંચી. આ ફેક્ટરીમાં મોટી માત્રામાં નિર્મિત ખોયા બનાવવાની સામગ્રી જપ્ત કરવામાં આવી. ખોયા બનાવવામાં જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હતો તે ખૂબ જ હાનિકારક છે. ખોયાના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. 

 

આગળની સ્લાઇડમાં વાંચો ધરપકડ કરાયેલા લોકોની હાલ પૂછપરછ ચાલુ છે

મોટી-મોટી ભટ્ટીઓ પર કઢાઈ ચઢેલી હતી. તે કઢાઈમાં માવો   બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.
મોટી-મોટી ભટ્ટીઓ પર કઢાઈ ચઢેલી હતી. તે કઢાઈમાં માવો બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.

ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ ચાલુ

 

એસએસપી અખિલેશ કુમાર મીણા મુજબ, સૂચનાના આધારે જ્યારે અમે ફેક્ટરી પહોંચ્યા તો ત્યાં ભેળસેળવાળો માવો બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ માવામાં સિન્થેટિક મિલ્ક, કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં અડધો ડઝન લોકો પકડાઈ ગયા છે, હજુ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

આગળની સ્લાઇડમાં જુઓ તસવીરો

પોલીસને જોઈ અહીં કામ કરી રહેલા કેટલાક કર્મચારી ઘટનાસ્થળેથી ભાગી ગયા.
પોલીસને જોઈ અહીં કામ કરી રહેલા કેટલાક કર્મચારી ઘટનાસ્થળેથી ભાગી ગયા.
ખોયા બનાવવામાં જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હતો તે ખૂબ જ હાનિકારક છે.
ખોયા બનાવવામાં જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હતો તે ખૂબ જ હાનિકારક છે.
X
સંચેડી પોલીસ સ્ટેશનની હદના પલરા ગામમાં સ્થિત આ ફેક્ટરીમાં બનનારો માવો આસપાસના જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવે છે.સંચેડી પોલીસ સ્ટેશનની હદના પલરા ગામમાં સ્થિત આ ફેક્ટરીમાં બનનારો માવો આસપાસના જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવે છે.
હોળી જેવા મોટા તહેવારે દર વર્ષે ભેળસેળનો ધંધો આસમાને પહોંચી જાય છે.હોળી જેવા મોટા તહેવારે દર વર્ષે ભેળસેળનો ધંધો આસમાને પહોંચી જાય છે.
હોળીના તહેવારમાં માવાની ખપત ઘણી વધુ હોય છે. ગુજિયા અને મિઠાઈમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.હોળીના તહેવારમાં માવાની ખપત ઘણી વધુ હોય છે. ગુજિયા અને મિઠાઈમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
મોટી-મોટી ભટ્ટીઓ પર કઢાઈ ચઢેલી હતી. તે કઢાઈમાં માવો   બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.મોટી-મોટી ભટ્ટીઓ પર કઢાઈ ચઢેલી હતી. તે કઢાઈમાં માવો બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.
પોલીસને જોઈ અહીં કામ કરી રહેલા કેટલાક કર્મચારી ઘટનાસ્થળેથી ભાગી ગયા.પોલીસને જોઈ અહીં કામ કરી રહેલા કેટલાક કર્મચારી ઘટનાસ્થળેથી ભાગી ગયા.
ખોયા બનાવવામાં જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હતો તે ખૂબ જ હાનિકારક છે.ખોયા બનાવવામાં જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હતો તે ખૂબ જ હાનિકારક છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App