ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PoK Azad Kashmir In Jammu Kashmir State Level Exam Paper

  J&K: રાજ્ય સ્તરની પરીક્ષામાં PoKને આઝાદ કાશ્મીર ગણાવ્યું, તપાસ શરૂ

  divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 10:18 AM IST

  JKSSRBના ચેરમેન સિમરનદીપ સિંહે કહ્યું આ વિશે તપાસ કરવામાં આવી રહી છે
  • J&Kની રાજ્ય સ્તરની પરીક્ષામાં PoKને આઝાદ કાશ્મીર ગણાવ્યું
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   J&Kની રાજ્ય સ્તરની પરીક્ષામાં PoKને આઝાદ કાશ્મીર ગણાવ્યું

   શ્રીનગર: જમ્મુ-કાશ્મીર સર્વિસ સિલેક્શન રિક્રૂટમેન્ટ બોર્ડની પરીક્ષામાં પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીર (PoK)ને આઝાદ કાશ્મીર જણાવવામાં આવ્યું હતું. પરીક્ષામાં આ સવાલ તે નિષ્ણાત દ્વારા પૂછવામાં આવ્યો હતો જે પહેલેથી બ્લેકલિસ્ટેડ હતો. હાલ આ વિશે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

   પરીક્ષામાં કયો સવાલ પૂછવામાં આવ્યો હતો

   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે JKSSRBની એક્ઝામમાં પૂછવામાં આવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર, ઉત્તર અને પૂર્વીના હિસ્સા તરફ ચીનથી ઈન્ટરનેશનલ બોર્ડર સાથે જોડાયેલો છે. જ્યારે લાઈન ઓફ કંટ્રોલ કાશ્મીરને પાકના અધિકારવાળા આઝાદ કાશ્મીર અને ગિલગિત-બાલિસ્તાનથી અલગ કરે છે.

   શું કહ્યું બોર્ડના ચેરમેને?

   - JKSSRBના ચેરમેન સિમરનદીપ સિંહે કહ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પરીક્ષામાં આવેલા સવાલને રદ કરવામાં આવ્યો છે.
   - પીઓકે માટે જે ટર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી. જેણે પેપરમાં સવાલ પૂછ્યો અમે તેમની પાસેથી જવાબ માંગ્યો છે. તે એક્સપર્ટ બ્લેકલિસ્ટેડ હતો.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • JKSSRBના ચેરમેન સિમરનદીપ સિંહે કહ્યું આ વિશે તપાસ શરૂ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   JKSSRBના ચેરમેન સિમરનદીપ સિંહે કહ્યું આ વિશે તપાસ શરૂ

   શ્રીનગર: જમ્મુ-કાશ્મીર સર્વિસ સિલેક્શન રિક્રૂટમેન્ટ બોર્ડની પરીક્ષામાં પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીર (PoK)ને આઝાદ કાશ્મીર જણાવવામાં આવ્યું હતું. પરીક્ષામાં આ સવાલ તે નિષ્ણાત દ્વારા પૂછવામાં આવ્યો હતો જે પહેલેથી બ્લેકલિસ્ટેડ હતો. હાલ આ વિશે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

   પરીક્ષામાં કયો સવાલ પૂછવામાં આવ્યો હતો

   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે JKSSRBની એક્ઝામમાં પૂછવામાં આવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર, ઉત્તર અને પૂર્વીના હિસ્સા તરફ ચીનથી ઈન્ટરનેશનલ બોર્ડર સાથે જોડાયેલો છે. જ્યારે લાઈન ઓફ કંટ્રોલ કાશ્મીરને પાકના અધિકારવાળા આઝાદ કાશ્મીર અને ગિલગિત-બાલિસ્તાનથી અલગ કરે છે.

   શું કહ્યું બોર્ડના ચેરમેને?

   - JKSSRBના ચેરમેન સિમરનદીપ સિંહે કહ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પરીક્ષામાં આવેલા સવાલને રદ કરવામાં આવ્યો છે.
   - પીઓકે માટે જે ટર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી. જેણે પેપરમાં સવાલ પૂછ્યો અમે તેમની પાસેથી જવાબ માંગ્યો છે. તે એક્સપર્ટ બ્લેકલિસ્ટેડ હતો.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PoK Azad Kashmir In Jammu Kashmir State Level Exam Paper
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top