ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Gitanjali firms diamond jewelery test will be done in fraud case

  PNB ફ્રોડ: બેન્ક મેનેજરની ધરપકડ, ગીતાંજલીના હીરા નકલી હોવાની શંકા

  divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 10:01 AM IST

  ઈડીને શંકા છે કે, સમગ્ર દેશમાં ગીતાંજલી જ્વેલર્સના શો-રૂમમાંથી જે દાગીના જપ્ત થયા તેમાં જડેલા હીરા ટેસ્ટલેબમાં બનેલા છે
  • પંજાબ નેશનલ બેન્કના જનરલ મેનેજર રાજેશ જિંદલની ધરપકડ કરી લેવામાં આવ્યું છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પંજાબ નેશનલ બેન્કના જનરલ મેનેજર રાજેશ જિંદલની ધરપકડ કરી લેવામાં આવ્યું છે

   નવી દિલ્હી: સીબીઆઈએ મંગળવારે મોડી રાતે પંજાબ નેશનલ બેન્કના જનરલ મેનેજર રાજેશ જિંદલની ધરપકડ કરી લીધી છે. જિંદલ 2009થી 2011 દરમિયાન મુંબઈની તે જ બ્રેડી હાઉસ બ્રાન્ચમાં હતા જ્યાં રૂ.11,349 કરોડનું કૌભાંડ થયું હતું. બીજી બાજુ ઈડીને શંકા છે તે સમગ્ર દેશમાંથી ગીતાંજલી જ્વેલર્સના શો-રૂમમાં જે દાગીના જપ્ત કરવામાં આવ્યા છે તેમાં જડેલા હીરા ટેસ્ટલેબમાં બન્યા છે. ઈડીએ છત્તીસગઢ સહિત દરેક રિજનલ ટીમંને આદેશ આપવામાં આવ્યો છે કે, દરોડા દરમિયાન જે પણ જ્વેલરી પકડાઈ છે તેને સુરક્ષીત રાખવી. સમગ્ર દેશમાંથી જપ્ત થયેલી જ્વેલરી ઈડીએ મુંબઈ હેડક્વાર્ટરમાં ભેગી કરવામાં આવશે, હીરાની તપાસ ત્યાં જ કરવામાં આવશે.

   લેબ ટેસ્ટની સાથે વેલ્યુએશન પણ કરાવવામાં આવે તેવી શક્યતા

   - ગયા સપ્તાહે રૂ. 11,500 કરોડના પીએનબી કૌભાંડના ખુલાસા પછી ઈડીએ સમગ્ર દેશમાં ગીતાંજલી જ્વેલર્સના 38 શો-રૂમમમાં દરોડા પાડ્યા છે. આ દરમિયાન સમગ્રદેશમાંથી 22 કરોડની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. રાયપુરમાં અંદાજે 1.77 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. જેને ઈડીએ સ્ટેશન રોડ પર આવેલી પીએનબી બ્રાન્ચમાં જપ્ત કરાવી છે.
   - સોમવારે ઈડીની રાયપુર ટીમે હેડક્વાર્ટર મુંબઈને મોકલેલી વિઝિટ કમ સીઝર રિપોર્ટમાં આ વિશેની વિસ્તૃત માહિતી આપી છે. મંગળવારે જપ્ત કરવામાં આવેલા હીરા લેબમાં બનાનેલા (નકલી) હોવાની ઈડીને શંકા થઈ છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે મળેલી જ્વેલરીની મુંબઈ હેડક્વાર્ટર લેબ ટેસ્ટમાં વેલ્યુએશન પણ કરાવવામાં આવે તેવી શક્યતા છે. તે માટે પીએનબીની દરેક બ્રાન્ચમાંથી જ્વેલરી મુંબઈ મોકલવામાં આવશે.

   આ કારણથી ઈડીને થઈ શંકા
   1. ગીતાંજલી જ્વેલર્સ લેબમાં કેમિકલથી બનાવવામાં આવેલા અમેરિક ડાયમંડને સોનામાં જડીને વેચવામાં આવ્યા છે. તેમાં સોનાની સાથે નકલી ડાયમંડને અસલી ગણાવીને તેની 20થી 30 ટકા વધારે કિંમત વસુલવામાં આવી છે.
   2. નીરવ મોદીની કંપનીનું હીરા માઈનિંગ અને વેપાર કરનારી વિશ્વની સૌથી મોટી ઓસ્ટ્રેલિયન કંપની રિયો ટિંટો સાથે ભાગીદારી છે. રિયો ટિંટોની હાઈ ટેક્નોલોજી હેડક્વાટરમાં લેબ મેન્યુફેક્ચર્ડ હીરા બનાવવામાં આવે છે.

   પીએનબી કૌભાંડના ખુલાસાના 7 દિવસ પછી બોલ્યા જેટલી

   - ફાઈનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીએ કહ્યું છે કે, 6 વર્ષમાં ઓડિટર આ કૌભાંડ કેમ ન પકડી શક્યા. ઓડિટ ટીમ સાથે આ વિશે પૂછપરછ કરવામાં આવશે. જ્યારે મેનેજમેન્ટને ઓથોરિટી આપવામાં આવે છે તો આશા કરીએ છીએ કે તેઓ તેનો સાચો અને અસરકારક ઉપયોગ કરશે. મેનેજમેન્ટ જવાબદારી નિભાવવામાં બેદરકાર છે.

   આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો

  • ગોકુલ શેટ્ટીની પણ ધરપકડ કરવામાં આવી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગોકુલ શેટ્ટીની પણ ધરપકડ કરવામાં આવી

  • ગીતાંજલીના હીરાની તપાસ કરવામાં આવશે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગીતાંજલીના હીરાની તપાસ કરવામાં આવશે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Gitanjali firms diamond jewelery test will be done in fraud case
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `