ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 21 properties of Nirvava Modi group were attached under Anti-Maniloring Law

  નીરવ મોદી, ચોક્સીના પાસપોર્ટ રદ, બેન્કના MD, ડાયરેક્ટરની પૂછપરછ

  divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 06:41 PM IST

  ઈડીએ નીરવ મોદીના 40 કરોડના બેન્ક ડિપોઝિટી-શેર્સ અને ઈમ્પોર્ટન્ટ ઘડિયાલ જપ્ત કરી લેવામાં આવી છે
  • સીબીઆઇએ મેહુલ ચોક્સી (ડાબે) અને નીરવ મોદી (જમણે) સામે એફઆઇઆર દાખલ કરી છે. (ફાઇલ ફોટો)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીબીઆઇએ મેહુલ ચોક્સી (ડાબે) અને નીરવ મોદી (જમણે) સામે એફઆઇઆર દાખલ કરી છે. (ફાઇલ ફોટો)

   નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)માં રૂ.11,356 કરોડનો ગોટાળો કરનારા મુખ્ય આરોપી નીરવ મોદી અને તેમના મામા મેહુલ ચોક્સીના પાસપોર્ટ રદ કરવામાં આવ્યા છે. અગાઉ વિદેશ મંત્રાલયે તેમના પાસપોર્ટ 4 સપ્તાહ માટે સસ્પેન્ડ કર્યા હતા. તે સમયે તેમને નોટિસ આપીને પૂછવામાં આવ્યું હતું કે કેમ તમારા પાસપોર્ટ રદ કરવામાં ન આવે. સરકારે કહ્યું હતું કે જો આ લોકો એક સપ્તાહમાં જવાબ નહિ આપે તો તેમના પાસપોર્ટ રદ કરાશે. આ દરમિયાન, સીબીઆઇએ પીએનબીના એમડી સુનીલ મહેતા અને ડાયરેક્ટર બ્રહ્મા રાવની પૂછપરછ કરી છે.

   11 દિવસે પણ કાર્યવાહી ચાલુ

   પંજાબ નેશનલ બેન્કમાં થયેલા રૂ. 11,526 કરોડના કૌભાંડમાં એન્પોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કાર્યવાહી 11માં દિવસે પણ ચાલુ રહી છે. શનિવારે એન્ટી મની લોન્ડરિંગ કેસ અંતર્ગત નીરવ મોદીની 21 પ્રોપર્ટી અટેચ કરવામાં આવી છે. તેની કિંમત રૂ. 523.72 કરોડ છે. આ કાર્યવાહી અહમદનગર, મુંબઈ અને પુણેમાં કરવામાં આવી છે. તેમાં જમીન, ફાર્મ હાઉસ, સોલર પ્લાન્ટ અને ફ્લેટ સામેલ છે. અત્યાર સુધી નીરવ મોદીની કુલ 6393 પ્રોપર્ટી સીઝ કરવામાં આવી છે. આ કૌભાંડમાં નીરવ મોદી અને મેહુલ ચોકસી મુખ્ય આરોપી છે.

   ICAIએ બીજી શું કાર્યવાહી કરી

   - પીએનબીના ડેપ્યૂટી જનરલ મેનેજરને સમન્સ જાહેર કરવામાં આવ્યો છે. આ કેસ સાથે જોડાયેલી એફઆઈઆરની કોપી અને ફ્રોડ સાથે જોડાયેલી માહિતી માંગવામાં આવી છે.
   - લેટર જાહેર કરીને સેબી, સીબીઆઈ, ઈડી અને પંજાબ નેશનલ બેન્ક પાસેથી ફ્રોડની માહિતી માંગવામાં આવી છે.
   - 15 ફેબ્રુઆરીએ જાહેર કરેલા આ લેટરમાં તપાસ એજન્સી પાસેથી ફ્રોડમાં કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કોઈ ફર્મ સાથે જોડાયેલું હોવાની પણ શંકા છે.
   - આરબીઆઈના આ દરેક લોકોની લિસ્ટ આપવા કહ્યું છે. જેમના પર રૂ. 2,000 કરોડથી વધારે લોન બાકી હોય.

   શુક્રવારે જપ્ત કરવામાં આવી ઈમ્પોર્ટેડ ઘડિયાલો

   - ઈડીએ શુક્રવારે મળેલી માહિતીના આધારે નીરવ મોદીના ગોડાઉન ઉપર દરોડા પાડ્યા હતા.
   - આ કાર્યવાહીમાં 176 સ્ટીલના કબાટ, 158 ડબાઓ અને 60 પ્લાસ્ટિક કન્ટેનર ભરેલી ઘણી ઈમ્પોર્ટેડ ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે.
   - 30 કરોડ રૂપિયા બેલેન્સવાળા બેંક એકાઉન્ટ્સ, 13.86 કરોડ રૂપિયા મૂલ્યના શેર જપ્ત કરવામાં આવ્યા છે.

   ગુરુવારે શું થઈ કાર્યવાહી?

   - પીએનબી લોન ફ્રોડ મામલે આઠમાં દિવસે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હીરાના વેપારી નીરવ મોદી અને ગીતાંજલી ગ્રૂપના માલિક મેહુલ ચોકસીના રૂ. 100 કરોડની કિંમતના બેન્ક ડિપોઝિટ્સ, લક્ઝુરિયસ કાર અને શેર્સ જપ્ત કરી લીધા છે. તે ઉપરાંત નીરવ મોદી નિવેદન નોંધાવવા માટે ઈડીની સામે હાજર થઈ શક્યા નથી.

   - બીજી બાજુ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે હૈદરાબાદ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં ગીતાંજલી ગ્રૂપની 1200 કરોડની પ્રોપર્ટી અટેચ કરી લીધી છે.

   શું છે સમગ્ર ઘટના?

   - પંજાબ નેશનલ બેન્કે થોડા દિવસ પહેલાં સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જને રૂ. 11,356 કરોડનું કૌભાંડ થયું હોવાની માહિતી આપી હતી. આ કૌભાંડ પીએનબીના મુંબઈના બ્રેડી હાઉસ બ્રાન્ચમાં થયું હતું. કૌભાંડની શરૂઆત 2011માં થઈ હતી. 7 વર્ષમાં હજારો કરોડોની રકમ નકલી લેટર LoUs દ્વારા વિદેશી એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • ઈમ્પોર્ટેડ ઘડિયાળો પણ થઈ જપ્ત
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈમ્પોર્ટેડ ઘડિયાળો પણ થઈ જપ્ત

  • ઈડીએ નીરવ મોદીના ગોડાઉન પર પાડ્યા હતા દરોડા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈડીએ નીરવ મોદીના ગોડાઉન પર પાડ્યા હતા દરોડા

  • નીરવી મોદીની 9 લક્ઝુરિયસ કાર પણ જપ્ત કરવામાં આવી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   નીરવી મોદીની 9 લક્ઝુરિયસ કાર પણ જપ્ત કરવામાં આવી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 21 properties of Nirvava Modi group were attached under Anti-Maniloring Law
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `