ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» ICAI asked for list of loan defaulters, more than 2000 crores, from RBI

    EDએ મોદીના રૂ. 30 Cr અને ઈમ્પોર્ટેડ વોચથી ભરેલા 60 કંટેનર કર્યા જપ્ત

    divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 11:18 AM IST

    પીએનબીમાં થયેલા રૂ. 11,356 કરોડના કૌભાંડની ઈડી અને સીબીઆઈ પહેલેથી તપાસ કરી રહી છે
    • PNB ફ્રોડ કેસમાં ઈડીની કાર્યવાહી નવમા દિવસે પણ ચાલુ છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      PNB ફ્રોડ કેસમાં ઈડીની કાર્યવાહી નવમા દિવસે પણ ચાલુ છે.

      નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક (પીએનબી)માં થયેલા 11,356 કરોડ રૂપિયાના ગોટાળામાં નવમા દિવસે પણ કાર્યવાહી ચાલુ છે. ઈડીએ શુક્રવારે નીરવ મોદીના 30 કરોડ રૂપિયા બેલેન્સવાળા બેંક એકાઉન્ટ્સ, 13.86 કરોડ રૂપિયા મૂલ્યના શેર અને ઈમ્પોર્ટેડ ઘડિયાળોથી ભરેલા 60 કન્ટેનર જપ્ત કર્યા અને સ્ટીલના 176 કબાટ જપ્ત કર્યા છે. આ પહેલા ગુરુવારે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ પણ એક્શન લેવાનું શરૂ કર્યું છે. તેમણે આરબીઆઈ પાસેથી રૂ. 2000 કરોડ સુધીની લોનના ડિફોલ્ટર્સનું લિસ્ટ માગ્યું છે. તે સાથે જ પીએનબી અને ગીતાંજલી જેમ્સ કંપનીને શો-કોઝ નોટિસ આપી છે. પીએનબીના ડેપ્યૂટી જનરલ મેનેજરને સમન્સ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, પીએનબી લોન ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ હીરા વેપારી નીરવ મોદી અને ગીતાંજલી ગ્રૂપ પર કાર્યવાહી કરી રહ્યા છે.

      ICAIએ બીજી શું કાર્યવાહી કરી

      - પીએનબીના ડેપ્યૂટી જનરલ મેનેજરને સમન્સ જાહેર કરવામાં આવ્યો છે. આ કેસ સાથે જોડાયેલી એફઆઈઆરની કોપી અને ફ્રોડ સાથે જોડાયેલી માહિતી માંગવામાં આવી છે.
      - લેટર જાહેર કરીને સેબી, સીબીઆઈ, ઈડી અને પંજાબ નેશનલ બેન્ક પાસેથી ફ્રોડની માહિતી માંગવામાં આવી છે.
      - 15 ફેબ્રુઆરીએ જાહેર કરેલા આ લેટરમાં તપાસ એજન્સી પાસેથી ફ્રોડમાં કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કોઈ ફર્મ સાથે જોડાયેલું હોવાની પણ શંકા છે.
      - આરબીઆઈના આ દરેક લોકોની લિસ્ટ આપવા કહ્યું છે. જેમના પર રૂ. 2,000 કરોડથી વધારે લોન બાકી હોય.

      આગળની સ્લાઈડમાં વાંચો, ગુરુવારે શું થઈ કાર્યવાહી?

    • ઈડીએ ઈમ્પોર્ટેડ વોચથી ભરેલા કન્ટેનર જપ્ત કર્યા છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઈડીએ ઈમ્પોર્ટેડ વોચથી ભરેલા કન્ટેનર જપ્ત કર્યા છે.

    • નીરવ મોદીની કરોડોની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી (ફાઇલ)
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      નીરવ મોદીની કરોડોની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી (ફાઇલ)

    • ICAIએ આરબીઆઈ પાસેથી રૂ. 2000 કરોડ સુધીની લોનના ડિફોલ્ટર્સનું લિસ્ટ માગ્યું છે (ફાઇલ)
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ICAIએ આરબીઆઈ પાસેથી રૂ. 2000 કરોડ સુધીની લોનના ડિફોલ્ટર્સનું લિસ્ટ માગ્યું છે (ફાઇલ)

      નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક (પીએનબી)માં થયેલા 11,356 કરોડ રૂપિયાના ગોટાળામાં નવમા દિવસે પણ કાર્યવાહી ચાલુ છે. ઈડીએ શુક્રવારે નીરવ મોદીના 30 કરોડ રૂપિયા બેલેન્સવાળા બેંક એકાઉન્ટ્સ, 13.86 કરોડ રૂપિયા મૂલ્યના શેર અને ઈમ્પોર્ટેડ ઘડિયાળોથી ભરેલા 60 કન્ટેનર જપ્ત કર્યા અને સ્ટીલના 176 કબાટ જપ્ત કર્યા છે. આ પહેલા ગુરુવારે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ પણ એક્શન લેવાનું શરૂ કર્યું છે. તેમણે આરબીઆઈ પાસેથી રૂ. 2000 કરોડ સુધીની લોનના ડિફોલ્ટર્સનું લિસ્ટ માગ્યું છે. તે સાથે જ પીએનબી અને ગીતાંજલી જેમ્સ કંપનીને શો-કોઝ નોટિસ આપી છે. પીએનબીના ડેપ્યૂટી જનરલ મેનેજરને સમન્સ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, પીએનબી લોન ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ હીરા વેપારી નીરવ મોદી અને ગીતાંજલી ગ્રૂપ પર કાર્યવાહી કરી રહ્યા છે.

      ICAIએ બીજી શું કાર્યવાહી કરી

      - પીએનબીના ડેપ્યૂટી જનરલ મેનેજરને સમન્સ જાહેર કરવામાં આવ્યો છે. આ કેસ સાથે જોડાયેલી એફઆઈઆરની કોપી અને ફ્રોડ સાથે જોડાયેલી માહિતી માંગવામાં આવી છે.
      - લેટર જાહેર કરીને સેબી, સીબીઆઈ, ઈડી અને પંજાબ નેશનલ બેન્ક પાસેથી ફ્રોડની માહિતી માંગવામાં આવી છે.
      - 15 ફેબ્રુઆરીએ જાહેર કરેલા આ લેટરમાં તપાસ એજન્સી પાસેથી ફ્રોડમાં કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કોઈ ફર્મ સાથે જોડાયેલું હોવાની પણ શંકા છે.
      - આરબીઆઈના આ દરેક લોકોની લિસ્ટ આપવા કહ્યું છે. જેમના પર રૂ. 2,000 કરોડથી વધારે લોન બાકી હોય.

      આગળની સ્લાઈડમાં વાંચો, ગુરુવારે શું થઈ કાર્યવાહી?

    • મુંબઈની જે બ્રાન્ચમાં ફ્રોડ થયું હતું તે બ્રાન્ચ સીલ કરી દેવામાં આવી છે (ફાઇલ)
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      મુંબઈની જે બ્રાન્ચમાં ફ્રોડ થયું હતું તે બ્રાન્ચ સીલ કરી દેવામાં આવી છે (ફાઇલ)

      નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક (પીએનબી)માં થયેલા 11,356 કરોડ રૂપિયાના ગોટાળામાં નવમા દિવસે પણ કાર્યવાહી ચાલુ છે. ઈડીએ શુક્રવારે નીરવ મોદીના 30 કરોડ રૂપિયા બેલેન્સવાળા બેંક એકાઉન્ટ્સ, 13.86 કરોડ રૂપિયા મૂલ્યના શેર અને ઈમ્પોર્ટેડ ઘડિયાળોથી ભરેલા 60 કન્ટેનર જપ્ત કર્યા અને સ્ટીલના 176 કબાટ જપ્ત કર્યા છે. આ પહેલા ગુરુવારે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ પણ એક્શન લેવાનું શરૂ કર્યું છે. તેમણે આરબીઆઈ પાસેથી રૂ. 2000 કરોડ સુધીની લોનના ડિફોલ્ટર્સનું લિસ્ટ માગ્યું છે. તે સાથે જ પીએનબી અને ગીતાંજલી જેમ્સ કંપનીને શો-કોઝ નોટિસ આપી છે. પીએનબીના ડેપ્યૂટી જનરલ મેનેજરને સમન્સ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, પીએનબી લોન ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ હીરા વેપારી નીરવ મોદી અને ગીતાંજલી ગ્રૂપ પર કાર્યવાહી કરી રહ્યા છે.

      ICAIએ બીજી શું કાર્યવાહી કરી

      - પીએનબીના ડેપ્યૂટી જનરલ મેનેજરને સમન્સ જાહેર કરવામાં આવ્યો છે. આ કેસ સાથે જોડાયેલી એફઆઈઆરની કોપી અને ફ્રોડ સાથે જોડાયેલી માહિતી માંગવામાં આવી છે.
      - લેટર જાહેર કરીને સેબી, સીબીઆઈ, ઈડી અને પંજાબ નેશનલ બેન્ક પાસેથી ફ્રોડની માહિતી માંગવામાં આવી છે.
      - 15 ફેબ્રુઆરીએ જાહેર કરેલા આ લેટરમાં તપાસ એજન્સી પાસેથી ફ્રોડમાં કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કોઈ ફર્મ સાથે જોડાયેલું હોવાની પણ શંકા છે.
      - આરબીઆઈના આ દરેક લોકોની લિસ્ટ આપવા કહ્યું છે. જેમના પર રૂ. 2,000 કરોડથી વધારે લોન બાકી હોય.

      આગળની સ્લાઈડમાં વાંચો, ગુરુવારે શું થઈ કાર્યવાહી?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ICAI asked for list of loan defaulters, more than 2000 crores, from RBI
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `