ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટક રેલીમાં મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર| PM Narendra Moodi attack on Congress and Rahul Gandhi

  કર્ણાટક ચૂંટણી: મોદીએ કેમ કોંગ્રેસ સરકાર, સિદ્ધારમૈયાને ગણાવ્યા ફેલ?

  divyabhaskar.com | Last Modified - May 01, 2018, 03:33 PM IST

  રેલીમાં મોદીના પ્રહાર: કોંગ્રેસ સરકાર તેમના વાયદા પૂરા નથી કરી શકતી, સિદ્ધારમૈયા સરકાર 10 કમિશન મોડ પર કામ કરે છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્ક: કર્ણાટક ચૂંટણી પ્રચાર અભિયાનની પહેલી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીકોંગ્રેસ શાસન અને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ વિકાસના દાવા અને જૂના વાયદાઓને યાદ અપાવીને પીએમ મોદીએ કહ્યું છે કે, છેલ્લા 5 વર્ષમાં સિદ્ધારમૈયા સરકારે કર્ણાટકને વિકાસના પથ ઉપરથી નીચે ઉતારી દીધું છે. પીએમ મોદીએ ચમરાજનગરમાં ચૂંટણી અભિયાનની શરૂઆતમાં રાજ્યની કોંગ્રેસ સરકાર અને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી પર 10 મોટા હુમલા કર્યા છે.

   1. સોનિયા ગાંધીએ 2005માં 2009 સુધી દરેક ગામમાં વીજળી પહોંચાડવાનો વાયદો કર્યો હતો. આ વાયદો પૂરો ન થઈ શક્યો. અમે હવે દરેક ગામ સુધી વીજળી પહોંચાડી છે.

   2. સિદ્ધારમૈયા સરકારમાં કોઈ સુરક્ષિત નથી. રાજ્યમાં કાયદો-વ્યવસ્થા ચિંતાજનક છે. અહીં સુધી કે લોકાયુક્ત પણ આ રાજ્યોમાં સુરક્ષિત નથી.

   3. ખેડૂતોની સ્થિતિ છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ ખરાબ થઈ છે. સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું. અમે આ સ્થિતિમાં સુધારો લાવીશું.

   4. પીએમ મોદીએ કહ્યું દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ સુધી અમે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવામાટે અમે યોજનાબદ્ધ રીતે આગળ વધી રહ્યા છીએ.

   5. રાજકારણના ચક્કરમાં કોંગ્રેસના ચમરાજનગરમાં રેલવે પરિયોજનાને લટકાવી દીધી છે.

   6. કોંગ્રેસનું ચરિત્ર છે અટકાના-લટકાના અને ભટકાના. દરેક વિકાસના કામમાં એ લોકો આવું જ કરે છે. તેનાથી સામાન્ય લોકોના જીવન ઉપર ખૂબ ખરાબ અસર પડે છે. સમસ્યાઓ વધી રહી છે.

   7. કર્ણાટકના લોકોને અપીલ છે કે, વિકાસ માટે મતદાન કરો, જેથી લોકોના સપના અમે પૂરા કરી શકીએ.

   8. મારી સરકાર દિલ્હીમાં સામાન્ય જનતા માટે કામ કરે છે. કર્ણાટક પણ અમને આ મોકો આપવો જોઈએ. સરકાર બદલવાના નારાને પૂરુ કરવું જોઈએ.

   9. સિદ્ધારમૈયા સરકાર 10 ટકા કમિશન મોડ ઉપર કામ કરી રહી છે. અમે માહોલને ખતમ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.

   10. કોંગ્રેસ અધ્યક્ષને દેશનો ઈતિહાસ પણ નથી ખબર અને ના તો તેમને રાષ્ટ્ર ગીતનું સન્માન કરતા આવડે છે. કોંગ્રેસના નેતા મનમોહન સિંહના આદેશનો પણ તેમણે અનાદર કર્યો છે. તેમના નિર્ણયને તેમણે પત્રકારસભામાં ફાડી નાખ્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટક રેલીમાં મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર| PM Narendra Moodi attack on Congress and Rahul Gandhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top