ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» વીડિયોમાં મોદીએ ટ્વિટ કર્યુ 4 વર્ષનું રિપોર્ટ કાર્ડ|PM Narendra Modi tweet video 4 years of Modi government

  3.15 મિનિટના વીડિયોમાં PM મોદીએ ટ્વિટ કર્યું 4 વર્ષનું રિપોર્ટ કાર્ડ

  divyabhaskar.com | Last Modified - May 26, 2018, 10:39 AM IST

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરિસ્સાના કટક તેમના 4 વર્ષનો રિપોર્ટ કાર્ડ રજૂ કરશે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ 2014માં આજના દિવસે જ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂરા થતાં મોદીએ શનિવારે સવારે એક પછી એક એમ ત્રણ ટ્વિટ કર્યા છે. જેમાં તેમણે એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં મોદી સરકારની યોજનાઓ વિશે જણાવવામાં આવ્યું છે. વીડિયોને 'સાફ નિયત-સાચો વિકાસ' અભિયાન અંતર્ગત બનાવવામાં આવ્યો છે.

   સરકારને 4 વર્ષ પૂરા થતાં PMએ કર્યું ટ્વિટ

   પીએમ નરેન્દ્ર મોદીએ એક વધુ ટ્વિટ કર્યું છે. તેમાં લખ્યું છે, 2014માં આજના દિવસે જ અમે ભારતમાં પરિવર્તન સફરની શરૂઆત કરી હતી. છેલ્લા ચાર વર્ષમાં વિકાસ જન આંદોલન બની ગયો છે. દેશનો દરેક નાગરિક તેમાં પોતાની ભાગીદારી અનુભવી રહ્યા છે. સવા સો કરોડ ભારતીયો ભારતને એક નવી ઉંચાઈ પર લઈ જઈ રહ્યા છે.

   મોદી રજૂ કરશે તેમનું રિપોર્ટ કાર્ડ

   વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરિસ્સાના કટક શહેર જવાના છે. કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂરા થવાથી મોદી અહીં તેમનો રિપોર્ટ કાર્ડ રજૂ કરવાના છે. પીએમના કાર્યક્રમ માટે શહેરના બાલીયાત્રા મેદાનમાં સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ અહીં જ જનસભાને સંબોધન કરશે. બીજેપી નેતાઓનો દાવો છે કે, જનસભામાં અંદાજે 3 લાખ જનતા આવશે.

   'સાફ નિયત-સાચા વિકાસ' અભિયાનની કરીશે શરૂઆત

   પીએમ મોદીએ હવે 'સાફ નિયત-સાચા વિકાસ' અભિયાનની શરૂઆત કરશે. આ અભિયાનમાં બીજેપી મોદી સરકારના ચાર વર્શના રિપોર્ટ કાર્ડને લોકો સુધી પહોંચાડશે. આ અભિયાનને 2019ની તૈયારી અંતર્ગત જોવામાં આવી રહ્યું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ, પીએમએ કરેલા ટ્વિટસ

  • વડાપ્રધાને વીડિયો ટ્વિટ કરી આપ્યું 4 વર્ષનું રિપોર્ટ કાર્ડ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વડાપ્રધાને વીડિયો ટ્વિટ કરી આપ્યું 4 વર્ષનું રિપોર્ટ કાર્ડ

  • પીએમ મોદીની ટ્વિટ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએમ મોદીની ટ્વિટ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વીડિયોમાં મોદીએ ટ્વિટ કર્યુ 4 વર્ષનું રિપોર્ટ કાર્ડ|PM Narendra Modi tweet video 4 years of Modi government
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `