ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PM Modi Election Rally in Nagaland, Meghalaya, Assembly elections will be 27

  પૂર્વોત્તર માટે મારું વિઝન છે 'ટ્રાંસફોર્મેશન બાય ટ્રાંસપોર્ટેશન'- મોદી

  divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 01:13 PM IST

  મોદી નાગાલેન્ડના તુનસેંગ પહોંચી ગયા છે, અહીં સંબોધશે ચૂંટણી સભા
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   તુનસેંગ: નાગાલેન્ડના તુએનસાંગમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ સબકા સાથે- સબકા વિકાસના મંત્ર સાથે દેશના દરેક ખુણમાંથી લોકોને સાથે લઈને આગળ વધવાનો ઈમાનદારી પૂર્વક પ્રયત્ન કરું છું તેથી આટલીમોટી સંખ્યામાં લોકો આવીને મને આશિર્વાદ આપે છે. તેમણે કહ્યું કે, પૂર્વોત્તર રાજ્યો માટેનું મારુ વિઝન છે ટ્રાંસફોર્મેશન હાય ટ્રાન્સપોર્ટેશન. નાગાલેન્ડની સાથે સાથે અમે ENPO ક્ષેત્રે પણ ધ્યાન આપીશું.

   બીજુ શું કહ્યું વડાપ્રધાને...

   1800 કરોડના ખર્ચે કોહિમાને બનાવાશે સ્માર્ટ સિટી

   મોદીએ કહ્યું કે, અમારી સરકાર નાગાલેન્ડની ભલાઈ માટે ઉઠતા દરકે અવાજનું સન્માન કરે છે. અમે હંમેશા વાત-ચીતનો રસ્તો ખુલ્લો જ રાખ્યો છે. નાગાલેન્ડમાં કનેક્ટિવિટીની ઘણાં સમસ્યા છે. આ સમસ્યાને પુરી કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. છેલ્લા ચાર વર્ષમાં નાગાલેન્ડમાં સ્વાસ્થય સેવાઓ સારી બનાવવા માટે રૂ. 400 કરોડ આપવામાં આવ્યા છે. ભારત સરકાર રૂ. 1800 કરોડ કોહિમાને સ્માર્ટ સિટી બનાવવા માટે ખર્ચી રહી છે.

   યુવાનો માટે આઉટ સોર્સિંગ અને બીપીઓ માટે ઘણી તક

   અમે વાંસને ઝાડની કેટેગરીમાંથી કાઢીને ઘાસની કેટેગરીમાં લઈ લીધું છે અને તે અહીંના લોકોના ભવિષ્યને બદલે તેવુ છે. તેમણે કહ્યું કે, નાગાલેન્ડના યુવકો માટે અહીં આઉટ સોર્સિંગ અને બીપીઓની ઘણી તક છે. અમે યુવાનોને મુદ્રા અને સ્કિલ ઈન્ડિયા જેવી યોજના અંતર્ગત રોજગારી મેળવતા થાય તેવો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારુ લક્ષ્ય દરેક ગામ અને દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું છે. અત્યાર સુધી નાગાલેન્ડમાં 10 લાખ એલઈડી બલ્બનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.

   નાગાલેન્ડમાં મજબૂત અને સ્થિર સરકારની જરૂર

   પીએમ મોદીએ કહ્યું નાગાલેન્ડમાં બાજપની સરકારએ સુનિશ્ચિત કરશે કે દિલ્હીથી આવતા બધા જ પૈસા તમારા સુધી પહોંચાડવામાં આવશે. અમે સિસ્ટમમાં જે ખામી હશે તેને દૂર કરીશું. તેમણે કહ્યું કે, હું શાંતિ અને સૌહાર્દ માટે નાગાલેન્ડના લોકોનો સામૂહિક પ્રયાસ ઈચ્છુ છું. નાગાલેન્ડમાં એક મજબૂત અને સ્થિર સરકારની જરૂર છે. અમરા સરકાર અષ્ટ લક્ષ્મી પર વિશેષ ધ્યાન આપી રહી છે.

   27મીએ છે નાગાલેન્જ-મેઘાલયમાં છે ચૂંટણી

   વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર ભારતમાં નાગાલેન્ડ અને મેઘાલયની મુલાકાતે પહોંચ્યા છે. આજે મોદી અહીં ચૂંટણી સભા પણ સંબોધશે. નોંધનીય છે કે, બંને રાજ્યોમાં 27 ફેબ્રુઆરીએ એહીં વિધાનસભાની ચૂંટણી છે અને પરિણામ 3 માર્ચે આવવાના છે. બીજીબાજુ પીએનબી ફ્રોડના કારણે રાહુલ ગાંધી સતત મોદી પર પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ મંગળવારે મેઘાલયમાં કહ્યું હતું કે, હું મોદીજીને કહેવા માગુ છું કે, તેઓ તેમની આગામી વિદેશ યાત્રા પર જાય ત્યારે બીજા મોદીજીને પરત લેતા આવે.

   રાહુલ ગાંધીએ મોદી પર શું કર્યા આકરા પ્રહાર

   - રાહુલે મેઘાલયમાં કહ્યું, વિજય માલ્યા અને નીરવ મોદી સ્કેમથી અમને તે ખબર પડી ગઈ છે કે, દેશની સરકાર ભ્રષ્ટાચારને ખતમ કરી શકી નથી. આ સરકાર પણ ભ્રષ્ટાચારમાં એટલી જ સામેલ છે. આ સરકાર સુરક્ષા અને આર્થિક વિકાસ આપવાની જગ્યાએ નિરાશા, બેરોજગારી, ડર, હિંસા અને નફરત આપી રહી છે.
   - રાહુલ ગાંધીએ કહ્યું કે, હું મોદીજીને કહેવા માગીશ કે તમે હવે આગામી વિદેશ યાત્રાએ જાવ તો બીજા મોદીજીને પરત લેતા આવે. રાહુલે આ પ્રહાર લલિત મોદીને ધ્યાનમાં રાખીને કર્યો હતો.
   - રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પણ વડાપ્રધાન મોદી સામે આકરા પ્રહાર કર્યા હતા.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • પીએનબી ફ્રોડ મામલે રાહુલ ગાંધી મોદી પર કરી રહ્યા છે પ્રહાર
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએનબી ફ્રોડ મામલે રાહુલ ગાંધી મોદી પર કરી રહ્યા છે પ્રહાર

  • મોદી નાગાલેન્ડના તુનસેંગ પહોંડી ગયા છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદી નાગાલેન્ડના તુનસેંગ પહોંડી ગયા છે

  • મોદી આજે નાગાલેન્ડ-મેઘાયલની મુલાકાતે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદી આજે નાગાલેન્ડ-મેઘાયલની મુલાકાતે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PM Modi Election Rally in Nagaland, Meghalaya, Assembly elections will be 27
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `