1

Divya Bhaskar

Home » National News » Latest News » National » PM ModiS Gifts To Be Disclosed Defect Relations With Other Countries, said RTI

મોદીએ આપેલી ગીફ્ટનો ખુલાસો થશે તો વિદેશો સાથે બગડી શકે છે સંબંધ

Divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 09:37 AM IST

વિદેશ મંત્રાલયે આરટીઆઈમાં જવાબની જગ્યાએ વિચિત્ર દલીલ કરી, કહ્યું- બીજા દેશો સાથેની પ્રેમ-ભાવના પર અસર થઈ શકે છે

 • PM ModiS Gifts To Be Disclosed Defect Relations With Other Countries, said RTI
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીને મોદીએ મિર્ઝા ગાલિબની ફારસી શાયરીની વિશેષ રીતે તૈયાર કરાવવામાં આવેલી પાંડુલિપિ, સુમૈર ચંદની ફારસીમાં અનુવાદ કરેલી રામાયણ આપવામાં આવી હતી.

  નવી દિલ્હી: નરેન્દ્ર મોદીને અન્ય દેશોના પ્રતિનિધિઓ પાસેથી જે ગીફ્ટ મળી છે તેની માહિતી સરળતાથી મળી જતી હોય છે પરંતુ અમુક કિસ્સાઓને બાદ કરતા વડાપ્રધાન વિદેશી ડેલિગેટ્સને જે ગીફ્ટ આપે છે તેની માહિતી નથી મળતી. આરટીઆઈને જ્યારે આ વિશે પુછવામાં આવ્યું તો સરકાર તરફથી 3 મહિના પછી જવાબ આપવામાં આવ્યો હતો. આ જવાબમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન તેમની વિદેશ યાત્રા દરમિયાન ગિફ્ટ અમુત નિયમો અંતર્ગત આપવામાં આવે છે. એ સાચી વાત છે કે, આ ગીફ્ટ જે બજેટ નક્કી કરવામાં આવ્યું છે તે અંતર્ગત જ આપવામાં આવે છે. પરંતુ જો તેનો ખુલાસો કરવામાં આવશે તો અન્ય દેશો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. તે ગીફ્ટ્સની કિંમતની તુલના અથવા સમીક્ષા કરવાથી અન્ય દેશોની વચ્ચે પ્રેમ-ભાવના પર અસર થઈ શકે છે.

  1) ભારતના સંબંધ થઈ શકે છે ખરાબ
  - વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ માહિતી આપવાથી અમુક દેશો સાથેના ભારતના સંબંધ પર ખરાબ અસર થઈ શકે છે. જોકે આરટીઆઈ એક્ટ 2005ની કલમ 8-1 (એ) અંતર્ગત અમે તેને જાહેર ન કરવાની મંજૂરી ઈચ્છીએ છીએ. આ અંતર્ગત એવી સૂચનાઓ જાહેર ન કરવાની મંજૂરી આપવામાં આવે છે જેના કારણે અન્ય દેશો સાથેના સંબંધ ખરાબ થઈ શકે છે.

  2) મોદીએ આપેલી અમુક ગીફ્ટ જે ચર્ચામાં રહી હતી


  પાકિસ્તાનના નેતા નવાઝ શરીફની માતાને આપવામાં આવેલી શાલ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહી હતી. અમુક અન્ય પણ ગીફ્ટ્સ છે જે મીડિયાના માધ્યમથી સામે આવી છે પરંતુ સરકારે તે વિશેની માહિતી નથી આપી.

  3) પબ્લિક ડોમેનમાં હોવી જોઈએ આ માહિતી
  - પ્રિલિમનરી કમિશનર ઓફિસર શૈલેષ ગાંધીએ જણાવ્યું કે, આ પ્રમાણેની માહિતી પબ્લિક ડોમેનમાં હોવી જોઈએ. કોઈ પણ કલમ અંતર્ગત તેને રાહત ન મળવી જોઈએ. કારણકે અન્ય દેશના પ્રતિનિધિઓને આપવામાં આવતી ગીફ્ટ દેશના લોકોની લાગણી વ્યક્ત કરે છે તેથી સંબંધ ખરાબ થવાની કોઈ શક્યતા નથી.

  આગળની સ્લાઈડમાં જાણો મોદીએ અત્યાર સુધી કયા વિદેશી નેતાને શું ગીફ્ટ આપી છે

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • PM ModiS Gifts To Be Disclosed Defect Relations With Other Countries, said RTI
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદીએ ટ્રમ્પને બનેલી હાથથી બનાવેલી સાલ આપી હતી- ફાઈલ ફોટો

  ડોનાલ્ડ ટ્રમ્પ માટે શોલ અને વુડન ચેસ્ટ


  - હેન્ડ ક્રાફ્ટ સિલ્વર બ્રેસલેટ, કાંગડાંની ચાય, જમ્મુ-કાશ્મીરની હાથથી બનેલી શૌલ, પંજાબના હોશિયારપુરથી બનેલી વુડન ચેસ્ટ

 • PM ModiS Gifts To Be Disclosed Defect Relations With Other Countries, said RTI
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  બ્રિટનની મહારાણી એલિઝાબેથ

  - બ્રિટનની મહારાણી માટે દુર્લભ ચા
  પશ્ચિમ બંગાળના મકાઈબાડી ટી એસ્ટેટની દાર્જિલિંગ ચા અને જમ્મુ-કાશ્મીરથી લાવવામાં આવેલું મધ આપવામાં આવ્યું હતું.

 • PM ModiS Gifts To Be Disclosed Defect Relations With Other Countries, said RTI
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  યુએનના પૂર્વ મહાચસિવ બાન કી-મૂન (ફાઈલ)

  મહાત્મા ગાંધીનું પેઈન્ટિંગ


  મહાત્મા ગાંધીની વિશાળકાય પેઈન્ટિંગ ગીફ્ટ કરવામાં આવી હતી.

 • PM ModiS Gifts To Be Disclosed Defect Relations With Other Countries, said RTI
  ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂને કેરળની ખાસ ગીફ્ટ- ફાઈલ

  નેતન્યાહૂને 9મી સદીની કેરળની કોપર પ્લેટ્સની રેપ્લિકા આપવામાં આવી હતી.

More From National News

Trending