ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PM Modi visit to Bhilai Chhattisgarh he will inaugurate Bhilai Steel plant

  ભિલાઈનો સ્ટીલ પ્લાન્ટ ન્યૂ ઈન્ડિયાની બુનિયાદને મજબૂતી આપશેઃ મોદી

  divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 02:27 PM IST

  મોદી મોડર્નાઇઝ્ડ અને એક્સપાન્ડેડ ભિલાઇ સ્ટીલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   ભિલાઇ (છત્તીસગઢ): વડાપ્રધાન મોદીએ ભિલાઈના સ્ટીલ પ્લાન્ટની મુલાકાત લીધી. તેઓ મોડર્નાઇઝ્ડ અને એક્સપાન્ડેડ ભિલાઇ સ્ટીલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા તેમણે ભિલાઇમાં રોડ શૉ કર્યો. તેમણે નયા રાયપુરમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું.

   મોદી સંબોધન UPDATES

   - આદિવાસીઓના હિતોને જોતાં વન અધિકાર કાયદાને સખ્તાઈથી લાગુ કરવામાં આવે છે. છેલ્લાં ચાર વર્ષમાં છત્તીસગઢમાં લગભગ એક લાખ આદિવાસીઓને 20 લાખ એકરથી વધુ જમીનનું ટાઈટલ આપવામાં આવ્યું છે.

   - છત્તીસગઢમાં જનધન યોજના અંતર્ગત 1 કરોડ 30 લાખથી વધુ ગરીબોના બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યાં છે. 37 લાખથી વધુ શૌચાલયનું નિર્માણ થયું છે અને 22 લાખ ગરીબ પરિવારોને ઉજ્જવલા યોજનાની મદદથી મફક ગેસ કનેકશન અપાયાં છે.
   - કોઈપણ પ્રકારની હિંસા, દરેક પ્રકારના ષડયંત્રનો એક જ જવાબ છે વિકાસ.

   - પહેલાંની સરકાર કેટલાંક વિસ્તારોમાં ડરના કારણે રસ્તાઓ પણ બનાવી શકતા ન હતા. પરંતુ આ સરકારે રસ્તાઓની સાથે સાથે એરપોર્ટ પણ બનાવ્યાં છે. મારૂ સપનું છે કે હવાઈ ચંપલવાળો પણ એરોપ્લેનમાં બેસે. આજે તે સપનું પૂરું થઈ રહ્યું છે. ટ્રેનમાં એસીથી વધુ મુસાફરી કરનારાઓની સંખ્યા ફ્લાઈટમાં જોવા મળે છે.

   - કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી યોજનાઓ છે તે લોકોના વિકાસ માટે છે.

   - ભિલાઈના જ્યંતિ સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદીએ સભા સંબોધી હતી. મોદીએ કહ્યું કે, "જ્યારે વિકાસની વાત કરીએ છીએ, મેક ઇન ઈન્ડિયાની વાત કરીએ છીએ તો તેના માટે કૌશલ વિકાસ પણ આવશ્યક છે. ભિલાઈની ઓળખ દેશના મોટા એજ્યુકેશન હબના રૂપે રહી છે."
   - છત્તીસગઢને પ્રગતિ દેવામાં અહીંના આર્યન ઉદ્યોગે મહત્વની ભૂમિકા ભજવી છે. અમે એવી વ્યવસ્થા કરી જ્યાંથી પણ ખનિજ નીકળશે, તેનો એક ભાગ ત્યાંના સ્થાનિક લોકોના વિકાસ માટે ઉપયોગમાં લેવાશે.
   - આઝાદી પછી જેટલા રેલ પાટા પાથરવામાં આવ્યાં છે, તે અહીંના લોકોના કારણે શક્ય બન્યું છે. અહીંના લોકોએ માત્ર સ્ટીલ નથી બનાવ્યું પરંતુ દેશને સંભાળ્યો. ભિલાઈનો આ પ્લાન્ટ ન્યૂ ઈન્ડિયાને મજબૂત બનાવશે.

   - ભિલાઈએ માત્ર સ્ટીલ જ નથી બનાવ્યું પરંતુ જીવન, સમાજ અને દેશ પણ બનાવ્યો છે. ભિલાઈનો આ આધુનિક અને પરિવર્તિત સ્ટીલ પ્લાન્ટ હવે ન્યૂ ઈન્ડિયાની બુનિયાદને પણ સ્ટીલ જેવી મજબૂતી આપવાનું કામ કરશે.
   - વિકાસ કરવો હોય તો શાંતિ અને કાયદા વ્યવસ્થા તેમજ સામાન્ય જીવનની પ્રાથમિકતાને સમજવું જરૂરી છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

  • મોદી પહોંચ્યા ભિલાઇ સ્ટીલ પ્લાન્ટ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદી પહોંચ્યા ભિલાઇ સ્ટીલ પ્લાન્ટ

  • ભિલાઇ સ્ટીલ પ્લાન્ટમાં મોદી
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભિલાઇ સ્ટીલ પ્લાન્ટમાં મોદી

  • ભિલાઇમાં મોદીએ કર્યો રોડ શો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભિલાઇમાં મોદીએ કર્યો રોડ શો.

  • વડાપ્રધાન પહોંચ્યા ભિલાઇ.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   વડાપ્રધાન પહોંચ્યા ભિલાઇ.

  • પીએમ મોદી પહોંચ્યા છત્તીસગઢ.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએમ મોદી પહોંચ્યા છત્તીસગઢ.

  • મોદીએ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીએ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PM Modi visit to Bhilai Chhattisgarh he will inaugurate Bhilai Steel plant
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `