ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Karnataka Assembly Election: PM Modi to address 4 election rellies

    મનમોહનનું રિમોટ મેડમના હાથમાં, PMનું રિમોટ જનતાના હાથમાં: મોદી

    divyabhaskar.com | Last Modified - May 09, 2018, 11:35 AM IST

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલારના બાંગરાપેટમાં આજની પહેલી રેલીને સંબોધી રહ્યા છે
    • મોદીએ બાંગરાપેટમાં જનસભાને સંબોધી.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      મોદીએ બાંગરાપેટમાં જનસભાને સંબોધી.

      બેંગલુરૂ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલારના બાંગરાપેટમાં આજની પહેલી રેલીને સંબોધી રહ્યા છે. આ રેલીમાં મોદીએ કહ્યું કે, "કોંગ્રેસ 6 પ્રકારના રોગોથી ગ્રસ્ત છે અને તે જ્યાં જાય છે ત્યાં આ રોગોને વાયરલ કરે છે." મોદીએ કહ્યું કે મનમોહન સિંહનું રિમોટ મેડમજીના હાથમાં હતું, મોદીનું રિમોટ જનતાના હાથમાં છે. મોદી હિંદી ઉપરાંત ત્યાંની સ્થાનિક ભાષામાં પણ જનતાને સંબોધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મોદી આજે કર્ણાટક ચૂંટણી માટે 4 જનરેલીઓને સંબોધવાના છે.

      મોદીએ કહ્યું- કોંગ્રેસ અધ્યક્ષ સોનાની ચમચી લઇને પેદા થયા છે

      - મોદી બોલ્યા, "કોંગ્રેસ 6 પ્રકારના રોગોથી ગ્રસ્ત છે અને તે જ્યાં જાય છે ત્યાં આ 6 રોગોને વાયરલ કરે છે. આ રોગો છે- કોંગ્રેસ કલ્ચર, કોમ્યુનાલિઝમ, કાસ્ટિઝમ, ક્રાઇમ, કરપ્શન, કોન્ટ્રાક્ટર સિસ્ટમ. આ છ C કર્ણાટકના ભવિષ્યને નષ્ટ કરી રહ્યા છે."

      - "આ કોંગ્રેસના નામદાર સોનાની ચમચી લઇને પેદા થયા છે. અને આ સોનું કોલારનું નથી, આ તો વિદેશનું, ભ્રષ્ટાચારમાંથી આવેલું સોનું છે."
      - "ટોયલેટ નથી તો માતા-બહેનોને શું પરેશાની થાય છે, તે તેમને 70 વર્ષ સુધી સમજાયું નથી. અને આજે મોદી દેશભરમાં ટોયલેટ બનાવી રહ્યા છે તો કહે છે કે મોદી અમીરો માટે કામ કરે છે. શું મોદીને અમીરો માટે 500 ટોયલેટ્સ બનાવવાની જરૂર છે ખરી?"

    • મોદી આજે કર્ણાટકમાં 4 રેલી સંબોધવાના છે.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      મોદી આજે કર્ણાટકમાં 4 રેલી સંબોધવાના છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Karnataka Assembly Election: PM Modi to address 4 election rellies
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top