ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PM Modi shared his fitness challenge video on twitter and nominated Kumarswamy

  PM મોદીએ શેર કર્યો ફિટનેસ વીડિયો, કુમારસ્વામીને આપી ચેલેન્જ

  divyabhaskar.com | Last Modified - Jun 13, 2018, 11:54 AM IST

  વડાપ્રધાને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર વીડિયો જાહેર કર્યો છે, જેમાં મોદી ઘણા પ્રકારના યોગાભ્યાસ કરી રહ્યા છે
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીએ જાહેર કર્યો ફિટનેસ ચેલેન્જ વીડિયો.

   નવી દિલ્હી: રમત-ગમત મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા શરૂ કરવામાં આવેલી ફિટનેસ ચેલેન્જને નરેન્દ્ર મોદીએ હવે સ્વીકારી લીધી છે. બુધવારે વડાપ્રધાને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર વીડિયો જાહેર કર્યો છે, જેમાં મોદી ઘણા પ્રકારના યોગાભ્યાસ કરી રહ્યા છે. આ સાથે જ પીએમએ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને અને ટેબલ ટેનિસ ખેલાડી મોનિકા બત્રાને નોમિનેટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ફિટનેસ ચેલેન્જ માટે નોમિનેટ કર્યા હતા.

   પીએમની ચેલેન્જ પર કુમારસ્વામી અને મોનિકા બત્રાનો જવાબ

   - પીએમ નરેન્દ્ર મોદીએ આપેલી ફિટનેસ ચેલેન્જ પર કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ ટ્વિટર પર ટ્વિટ કરીને જવાબ આપ્યો છે.

   - કુમારસ્વામીએ લખ્યું છે કે, "મારા સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા દર્શાવવા માટે ખૂબ ખૂબ આભાર. હું માનું છું કે ફિઝિકલ ફિટનેસ તમામ માટે મહત્વની છે અને હું તેનું સમર્થન પણ કરું છું. યોગ-ટ્રેડમિલ મારા રોજિંદા વર્કઆઉટનો હિસ્સો છે. છતાંપણ હું મારા રાજ્યની ફિટનેસને લઇને વધુ ચિંતિત છું અને તે માટે તમારો સપોર્ટ ઇચ્છું છું."
   - ટેબલ ટેનિસ ખેલાડી મોનિકા બત્રાએ કહ્યું, "હું બહુ જ ખુશ છું કે પીએમ મોદીએ મને ફિટનેસ ચેલેન્જ માટે નોમિનેટ કરી છે. પીએમ સર દ્વારા આ એક બહુ જ સારી પહેલ છે. માત્ર સ્પોર્ટ્સપર્સન જ નહીં પરંતુ દરેક વ્યક્તિએ ફિટનેસ રૂટિનને ફોલો કરવું જોઇએ."

   'યોગ ઉપરાંત પ્રકૃતિના પંચતત્વોથી પ્રેરિત છું'

   પીએમ મોદીએ ટ્વિટર અકાઉન્ટ પર પોતાનો વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, "હું મારી મોર્નિંગ એક્સરસાઇઝનો વીડિયો જાહેર કરી રહ્યો છું. હું પ્રકૃતિ સાથે જોડાયેલા પંચતત્વો - પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશથી પ્રેરિત છું અને એટલે હું યોગ ઉપરાંત ટ્રેક પર ચાલવાનું પસંદ કરું છું. તેનાથી ખૂબ રિફ્રેશિંગ અનુભવ થાય છે. હું શ્વાસોચ્છવાસ માટેની એક્સરસાઇઝ પણ કરું છું."

   વિરાટ કોહલીએ કર્યા હતા નોમિનેટ

   - ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રમત-ગમત મંત્રી રાજ્યવર્ધસિંહ રાઠોડની 'ફિટનેસ ચેલેન્જ' સ્વીકારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને પોતાની પત્ની અનુષ્કા શર્માને ટેગ કરીને તેમને ફિટનેસ ચેલેન્જ આપી હતી. અનુષ્કા શર્મા પહેલા જ કોહલીની આ ચેલેન્જ પૂરી કરી ચૂકી છે.

   - રાઠોડે દેશમાં ફિટનેસને લઇને જાગૃતિ અભિયાન હેઠળ વ્યાયામ કરીને પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો અને ખેલ અને સિનેમા જગતની કેટલીક મુખ્ય હસ્તીઓને ટેગ કરીને તેમને પણ આ અભિયાનમાં સામેલ થવાની અપીલ કરી હતી.

   સોશિયલ મીડિયા પર છવાયો ફિટનેસ ચેલેન્જનો ટ્રેન્ડ

   - કોહલીએ ટ્વિટ કરી હતી, 'મેં રાજ્યવર્ધન રાઠોડ સરની ફિટનેસ ચેલેન્જ સ્વીકારી લીધી છે. હવે હું મારી પત્ની અનુષ્કા શર્મા, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને મહેન્દ્ર સિંહ ધોની ભાઈને ચેલેન્જ આપવા માંગું છું.' આ સાથે કોહલીએ પોતાનો એક્સરસાઇઝ કરતો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

   - રાજ્યવર્ધન રાઠોડે આ ફિટનેસ ચેલેન્જ શરૂ કર્યા બાદ ઘણી મોટી હસ્તીઓ સહિત સામાન્ય લોકોએ પણ પોતાના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. આ ટ્રેન્ડ સતત ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયા પર છવાયેલો રહ્યો હતો.

   આગળની સ્લાઇડમાં જુઓ, સંબંધિત તસવીર અને મોદીની ટ્વિટ

  • વીડિયોમાં મોદી ઘણા પ્રકારના યોગાભ્યાસ કરતા જોવા મળે છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   વીડિયોમાં મોદી ઘણા પ્રકારના યોગાભ્યાસ કરતા જોવા મળે છે.

  • એચડી કુમારસ્વામીની ટ્વિટ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   એચડી કુમારસ્વામીની ટ્વિટ

  • ટેબલ ટેનિસ ખેલાડી મોનિકા બત્રાએ કહ્યું, હું બહુ ખુશ છું કે પીએમ મોદીજીએ મને આ ફિટનેસ ચેલેન્જ આપી.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટેબલ ટેનિસ ખેલાડી મોનિકા બત્રાએ કહ્યું, હું બહુ ખુશ છું કે પીએમ મોદીજીએ મને આ ફિટનેસ ચેલેન્જ આપી.

  • મોદીએ કહ્યું, પંચતત્વોથી પ્રેરિત છું.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીએ કહ્યું, પંચતત્વોથી પ્રેરિત છું.

  • મોદીએ કર્ણાટકના સીએમ કુમારસ્વામીને કર્યો નોમિનેટ.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીએ કર્ણાટકના સીએમ કુમારસ્વામીને કર્યો નોમિનેટ.

  • મોદીએ કહ્યું, યોગ ઉપરાંત હું ટ્રેક પર ચાલવાનું પસંદ કરું છું.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીએ કહ્યું, યોગ ઉપરાંત હું ટ્રેક પર ચાલવાનું પસંદ કરું છું.

  • પીએમ મોદીની ટ્વિટ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએમ મોદીની ટ્વિટ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PM Modi shared his fitness challenge video on twitter and nominated Kumarswamy
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `