ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» નમો એપની મદદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કર્ણાટકના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો | Modi to interact with Karnataka Candidates with NaMo APP

  લોલીપોપ આપીને કેટલાંક પક્ષો કર્ણાટક ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે છે- PM

  Divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 10:27 AM IST

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક ચૂંટણીમા આ પક્ષો કોઈએક સમુહને પકડીને તેને લોલીપોપ પકડાવી દે છે.
  • નમો એપની મદદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કર્ણાટકના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નમો એપની મદદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કર્ણાટકના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા

   નવી દિલ્હી/બેંગાલુરુઃ નમો એપની મદદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કર્ણાટકના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો હતો. ચૂંટણી પહેલાં રાજ્યની કોંગ્રેસ સરકારના લિંગાયત દાંવ પર નિશાન સાધતાં મોદીએ કહ્યું કે, અન્ય દળ વિકાસની રાજનીતિથી બચવા માગે છે અને તેથી જ જાતિ, ધર્મની રાજનીતિ કરે છે. તેઓએ વધુમાં કહ્યું કે દરેક ચૂંટણીમાં એક ગ્રુપને લોલીપોપ પકડાવી દેવામાં આવે છે, જેમાં વોટર પણ ફંસાય જાય છે.

   કોઈ એક ગ્રુપને પકડીને તેને લોલીપોપ આપે છે- મોદી

   - વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક ચૂંટણીમા આ પક્ષો કોઈએક સમુહને પકડીને તેને લોલીપોપ પકડાવી દે છે.
   - આ તે પ્રકારની જ રાજનીતિ કરીને આગળ વધે છે. તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું કે શું કોઈ ઈન્કાર કરી શકે છે કે કોંગ્રેસ કલ્ચરના કારણે રાજનીતિમાં તમામ ખરાબીઓ આવી છે.
   - મોદીએ કાર્યકર્તાને કહ્યું કે તેઓ જનતાનો વિશ્વાસ જીતીને ચૂંટણીમાં જવા માગે છે.

   'ભાજપે હંમેશા જ વિકાસનું રાજકારણ કર્યું છે'

   - પીએમએ કહ્યું કે, "કર્ણાટકમાં મારો એક એજન્ડા છે- ડેવલપમેન્ટ, ફાસ્ટ પેસ ડેવલપમેન્ટ, ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ."
   - તેઓએ કહ્યું કે ભાજપે હંમેશા જ વિકાસનું રાજકારણ કર્યું છે. બીજી સરકાર વિકાસના મુદ્દે ચર્ચા કરવા માટે ગભરાઈ છે કેમકે વિકાસને માપી નથી શકાતો. આ તે પક્ષોને મંજૂર નથી કેમકે તેઓએ માત્ર ભાગલાનું રાજકારણ ખેલ્યું છે.

   1લી મેથી શરૂ થશે મોદીનું કેમ્પેઇન

   - ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ નરેન્દ્ર મોદી કર્ણાટકમાં 1લી મેથી પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરશે. તેઓ રાજ્યમાં 15-20 રેલીઓ કરશે. ભાજપને આશા છે કે મોદી લહેરના કારણે રાજ્યમાં ફરી ભાજપની સરકાર બની શકે છે.

   શુક્રવારથી રાહુલ બે દિવસ માટે કર્ણાટક યાત્રા પર

   - કોંગ્રેસ સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધી કર્ણાટકમાં સોમવારથી બે દિવસની મુલાકાતે જશે. તેમનો અહીં તેમના કેમ્પેઇનનો સાતમો તબક્કો છે. આ દરમિયાન તેઓ ઉત્તર કન્નડ વિસ્તારોની મુલાકાત કરશે.
   - કોંગ્રેસ સૂત્રના જણાવ્યા મુજબ રાહુલ મંગલોરમાં 27 એપ્રિલ પાર્ટીનો મેનીફેસ્ટો જાહેર કરશે. જેમાં સમાજના તમામ વર્ગ માટે કંઈને કંી હશે. કર્ણાટક માટે રાહુલ ગાંધીએ પોતાના નેતાઓને જનતાનું ઘોષણા પત્ર તૈયાર કરવાની જાહેરાત કરી હતી.

   રાહુલ-સોનિયા-મનમોહન હશે સ્ટાર કેમ્પેનર

   - કોંગ્રેસે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે 40 સ્ટાર કેમ્પેનર્સની યાદી તૈયાર કરી છે. જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મનમોહન સિંહ જેવાં લીડર્સ સામેલ છે.
   - શશિ થરૂર, સચિન પાયલટ, મલ્લિકાર્જુન ખડગે, ગુલામનબી આઝાદ, મોહમ્મદ અઝરુદ્દીન, સિદ્ધારમૈયા, ખુશબુ સુંદર, સોશિયલ મીડિયા ઈન્ચાર્જ રામ્યાનું નામ પણ સામેલ છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • કોંગ્રેસ છેલ્લી 2-3 ચૂંટણીમાં સતત પરાજય બાદ હવે 50 વાતોમાંથી 40થી 45 જૂઠ ફેલાવે છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસ છેલ્લી 2-3 ચૂંટણીમાં સતત પરાજય બાદ હવે 50 વાતોમાંથી 40થી 45 જૂઠ ફેલાવે છે (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નમો એપની મદદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કર્ણાટકના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો | Modi to interact with Karnataka Candidates with NaMo APP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top