ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PM Modi in Chhattisgarh today and will inaugurate health and wellness centre

  આંબેડકરના કારણે ગરીબ માનો દીકરો વડાપ્રધાન બન્યો: છત્તીસગઢમાં મોદી

  divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 02:47 PM IST

  મોદી આંબેડકર જયંતીના પ્રસંગે છત્તીસગઢના બીજાપુરમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે
  • મોદીએ 'આયુષ્માન ભારત' યોજના હેઠળ પહેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીએ 'આયુષ્માન ભારત' યોજના હેઠળ પહેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું.

   નવી દિલ્હી/રાયપુર: નરેન્દ્ર મોદીએ શનિવારે છત્તીસગઢના બીજાપુરમાં કેન્દ્રની મહત્વાકાંક્ષી 'આયુષ્માન ભારત' યોજના હેઠળ પહેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. મોદીએ બંધારણના નિર્માતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને જન્મજયંતી પર યાદ કર્યા. મોદીએ કહ્યું, "આજે બબાસાહેબના કારણે એક ગરીબ માનો દીકરો વડાપ્રધાન બની શક્યો. મારા જેવા લાખો-કરોડો લોકોની આકાંક્ષાઓ, અપેક્ષાઓને જગાડવામાં બાબાસાહેબનું બહુ મોટું યોગદાન છે." મોદીએ કહ્યું કે આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ગરીબોના ફેમિલિ ડોક્ટર તરીકે કામ કરશે. આયુષ્માન ભારતની વિચારધારા ફક્ત સેવા સુધી સીમિત નથી, પરંતુ જન ભાગીદારીનું આહ્વાન છે. ઉલ્લેખનીય છે કે આ નાણાકીય વર્ષમાં 18,840 હેલ્થ સબ સેન્ટરને વેલનેસ સેન્ટરમાં બદલવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર અલગથી 1200 કરોડ રૂપિયાના બજેટની જોગવાઇ કરી છે.

   બીજા વેલનેસ સેન્ટરની પણ ચાલી રહી છે તૈયારી

   - બીજા વેલનેસ સેન્ટરની શરૂઆત ક્યારે થશે, તે સંબંધમાં જ્યારે નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતને ભાસ્કરે સવાલ પૂછ્યા તો તેમણે કહ્યું કે તૈયારી ચાલી રહી છે. એટલું સરળ નથી હોતું આ બધું તૈયાર કરવું.

   - 2017-18ના બજેટમાં દોઢ લાખ હેલ્થ સબ સેન્ટરને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં બદલવાની ઘોષણા થઇ હતી. પણ બજેટની જોગવાઇ કરવામાં નહોતી આવી. 2018-19ના બજેટમાં આ યોજના માટે બજેટની જોગવાઇ કરવામાં આવી છે. તેનાથી તેને શરૂ કરવામાં સરળતા રહેશે.

   અમારો પ્રયત્ન બીમાર થવાથી રોકવાનો છે

   - મોદીના કહેવા પ્રમાણે, "જ્યારે અમે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની વાત કરીએ છીએ તો અમારો પ્રયત્ન ફક્ત બીમારીનો ઇલાજ કરવાનો નથી, પરંતુ અમારો પ્રયત્ન બીમારીને રોકવાનો પણ છે."

   - "દેશમાં ડાયાબીટિસ, હૃદયરોદગ, શ્વસનની બીમારીઓ, કેન્સર વગેરેને કારણે 60% મૃત્યુ થાય છે. આ બીમારીઓની સમયસર જાણ થઇ જાય તો તેને વધવામાંથી રોકી શકાય. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર તમામ તપાસ મફતમાં કરવાનો પ્રયાસ કરવામાં આવશે. યોગ્ય સમયે થતી તપાસ ફાયદાકારક હોય છે. માની લો કે 35 વર્ષનો કોઇ યુવાન તપાસ કરાવે અને બ્લડપ્રેશરની સમસ્યાની જાણ થાય તો ભવિષ્યમાં થનારી ગંભીર બીમારીઓથી તે બચી શકે છે."

   આગળની સ્લાઇડમાં જુઓ અન્ય તસવીરો

  • વડાપ્રધાન મોદી આજે છત્તીસગઢમાં.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વડાપ્રધાન મોદી આજે છત્તીસગઢમાં.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં બાબાસાહેબ આંબેડકરને આપી શ્રદ્ધાંજલિ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં બાબાસાહેબ આંબેડકરને આપી શ્રદ્ધાંજલિ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PM Modi in Chhattisgarh today and will inaugurate health and wellness centre
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top