ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» BJP Parliament meeting MP welcome to PM Modi with slogan

  ત્રિપુરામાં વિચારધારાની જીત- BJP સંસદીય દળની બેઠકમાં મોદી

  Divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 02:34 PM IST

  મંગળવારે ભાજપના સંસદીય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના સાંસદોએ પીએમ મોદીનું શાનદાર સ્વાગત કરી નારાઓ લગાવ્યાં.
  • સંસદ પરિસરમાં પહોંચેલા વડાપ્રધાન મોદીનું ભાજપના અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં પાર્ટી સાંસદોએ અભિવાદન કર્યું
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંસદ પરિસરમાં પહોંચેલા વડાપ્રધાન મોદીનું ભાજપના અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં પાર્ટી સાંસદોએ અભિવાદન કર્યું

   નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થયો છે. ત્યારે મંગળવારે ભાજપના સંસદીય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના સાંસદોએ પીએમ મોદીનું શાનદાર સ્વાગત કરી નારાઓ લગાવ્યાં હતા. પીએમ મોદી જેવાં જ બેઠકમાં પહોંચ્યા કે સાંસદોએ જીત હમારી જારી હૈ, અબ કર્ણાટક કી બારી હૈ... જેવાં નારાઓ લગાવ્યાં હતા. આ દરમિયાન વડાપ્રધાને અડવાણીને મીઠાઈ પણ ખવડાવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "ત્રિપુરાની જીત દેશના પરિદ્રશ્યમાં મોટી જીત છે." તેઓએ વધુમાં કહ્યું કે, "કેટલાંક લોકો કહે છે કે નાનું રાજ્ય છે તેની જીતનો અર્થ નથી પરંતુ આ વાત ખોટી છે."

   ભાજપને જ્યારે જીત મળે છે ત્યારે નાની ખબરને મોટી કરાય છે- મોદી

   - વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "તેઓ પોતાના ઉપેક્ષિત અનુભવી રહ્યાં હતા, આનાથી જોડાણ અનુભવાશે. ઉત્તર-પૂર્વના લોકો પર ટિપ્પણીઓ થતી હતી અને તેઓને ખરાબ લાગતું હતું."
   - પીએમએ કહ્યું કે, "ભાજપને જ્યારે પણ કોઈ મોટી જીત મળી છે, તો દેશના કોઈપણ ખૂણાની નાની ખબરને મોટી કરીને બનાવવામાં આવે છે અને દેખાડવામાં આવે છે. જેના પર આપણાં લોકો પણ કંઈક બોલે છે."
   - વડાપ્રધાને કહ્યું કે, જેનાથી ઇશ્યૂ ડાયવર્ટ થઈ જાય છે, સારૂ છે બે દિવસથી આ પ્રકારની કોઈજ ઘટના નથી થઈ.

   નવા કાર્યાલયે આવવાનું આમંત્રણ

   - તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સાંસદોને ભાજપના નવા કાર્યાલય પર આવવાનું આમંત્રણ આપ્યું હતું.
   - શાહે 8 માર્ચે તમામ સાંસદોને બોલાવ્યાં છે અને આ પ્રસંગે પીએમ મોદી પણ હાજર રહેશે.
   - પીએમએ કહ્યું કે, "નવા ભવનમાં પ્રવેશતાં જ જીત થઈ છે અને તમે બધાં પણ ત્યાં આવો."

   - પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શન પછી સંસદ પરિસરમાં પહોંચેલા વડાપ્રધાન મોદીનું ભાજપના અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં પાર્ટી સાંસદોએ અભિવાદન કર્યું.
   - મોદીને અભિવાદન કરનારા સાંસદોને ક્ષેત્રની એક વિશેષ વસ્તુ આપવામાં આવી હતી, જેને સ્કાર્ફની જેમ પહેરવામાં આવે છે.
   - અભિવાદન બાદ મોદીએ ભાજપના સાંસદોની સાથે તસ્વીર પડાવી હતી અને સંસદમાં પ્રવેશ કર્યો હતો.

   નોર્થઇસ્ટમાં NDA

   - નોર્થઇસ્ટ રાજ્યોના ત્રણેય રાજ્યોના હાલમાં પરિણામ આવ્યાં હતા, જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે.
   - ત્રિપુરામાં પ્રથમ વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. તો નાગાલેન્ડ અને મેઘાલયમાં પણ સરકાર પોતાના સાથી પક્ષો સાથે સરકાર બનાવી રહી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • અભિવાદન બાદ મોદીએ ભાજપના સાંસદોની સાથે તસ્વીર પડાવી હતી
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   અભિવાદન બાદ મોદીએ ભાજપના સાંસદોની સાથે તસ્વીર પડાવી હતી

  • સંસદ પરિસરમાં અમિત શાહ સહિત ભાજપના નેતાઓ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંસદ પરિસરમાં અમિત શાહ સહિત ભાજપના નેતાઓ

  • ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાનનું અભિવાદન કરતાં અનંતકુમાર
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાનનું અભિવાદન કરતાં અનંતકુમાર

  • વરિષ્ઠ નેતા અડવાણીને મીઠાઈ ખવડાવતાં PM મોદી
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   વરિષ્ઠ નેતા અડવાણીને મીઠાઈ ખવડાવતાં PM મોદી

  • મોદી સહિત ભાજપના નેતાઓ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદી સહિત ભાજપના નેતાઓ

  • ભાજપની સંસદીય દળની બેઠક
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપની સંસદીય દળની બેઠક

  • નોર્થઇસ્ટના 3 રાજ્યોના પરિણામ બાદ મંગળવારે ભાજપના સંસદીય દળની પ્રથમ બેઠક મળી હતી
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   નોર્થઇસ્ટના 3 રાજ્યોના પરિણામ બાદ મંગળવારે ભાજપના સંસદીય દળની પ્રથમ બેઠક મળી હતી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: BJP Parliament meeting MP welcome to PM Modi with slogan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `