‘આયુષ્યમાન ભારત’: મોદીએ આદિવાસી મહિલાને ચપ્પલ પહેરાવ્યાં

એક 10.74 કરોડથી વધુ ગરીબ અને આર્થિક પછાત પરિવારોને પાંચ લાખ રૂપિયાના આરોગ્ય વીમા લાભ મળશે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 15, 2018, 04:57 AM
મોદીએ આદિવાસી મહિલાને ચપ્પલ પહેરાવ્યાં | PM Modi Gifted Slippers To A Tribal Woman

નવી દિલ્હી: આયુષ્યમાન ભારત યોજનાના બે કમ્પોનેન્ટ છે. એક 10.74 કરોડથી વધુ ગરીબ અને આર્થિક પછાત પરિવારોને પાંચ લાખ રૂપિયાના આરોગ્ય વીમા લાભ મળશે. બીજું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ છે. આ સ્કીમ સંપૂર્ણપણે જુલાઇથી દેશભરમાં અમલમાં મુકાઇ જશે.

કેવી રીતે લોકોની ઓળખ થશે?

ગ્રામીણ ગરીબોની ગ્રામીણ વિકાસ અને શહેરી લોકોની શહેરી વિકાસ મંત્રાલયે યાદી તૈયાર કરી રાખી છે. 2.5 લાખ પંચાયતોમાં 30 એપ્રિલે લાભાર્થીની યાદી મુકાશે

ક્યા લાભાર્થીના કાર્ડ બનશે?

- યોજના માટે લાભાર્થી પરિવારના કેશલેસ કાર્ડ બનશે. જે પોસ્ટ ઓફિસ, પ્રા. આરોગ્ય કેન્દ્રો અને બ્લોકમાંથી મળશે. યોજનાને આધાર સાથે જોડવામાં આવશે

કેવી રીતે સ્કીમનો લાભ મળશે?

- રાજ્યો સાથે મળી રોડમેપ તૈયાર થઇ રહ્યો છે. કાર્ડ બનાવવા આઇડી અને ઓબીસી વસતીગણતરીમાં નામ દર્શાવવું પડશે. સ્કીમ ટેન્ડરની માહિતી 15 એપ્રિલ સુધી અપાશે.

કેટલી બીમારી કવર થશે?

- સ્કીમ હેઠળ 1350 પ્રકારના રોગોની તપાસ, સારવાર, પ્રોસિજર, સર્જરી થઇ શકશે. સ્કીમ વીમા કે ટ્રસ્ટ મોડ પર રાખવાનું રાજ્યો નક્કી કરશે. ભરતી થનારાને વીમા લાભ મળશે.

મોદીએ આદિવાસી મહિલાને ચપ્પલ પહેરાવ્યાં | PM Modi Gifted Slippers To A Tribal Woman
X
મોદીએ આદિવાસી મહિલાને ચપ્પલ પહેરાવ્યાં | PM Modi Gifted Slippers To A Tribal Woman
મોદીએ આદિવાસી મહિલાને ચપ્પલ પહેરાવ્યાં | PM Modi Gifted Slippers To A Tribal Woman
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App