ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» PM Modi and Emmanuel Macron had Indian dishes in lunch at Nadesar Palace Varanasi

  ફ્રાન્સના રાષ્ટ્રપતિએ શોખથી ખાધું ભારતીય ભોજન, બનારસી ચાટની સાથે હતી કઢી

  divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 03:36 PM IST

  પીએમ નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રોંએ બનારસમાં નદેસર પેલેસમાં લંચ કર્યું
  • +12 બીજી સ્લાઈડ્સ જુઓ

   વારાણસી: દેશના કલ્ચરલ કેપિટલના નામથી પ્રખ્યાત કાશી નગરી અથવા બનારસ માટે 12 માર્ચનો દિવસ અતિશય ખાસ હતો. આ દિવસે પીએમ નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રોં બનારસની મુલાકાતે હતા. તેમણે એકસાથે શહેરના નદેસર પેલેસમાં લંચ કર્યું. આ દરમિયાન ઘણા ઐતિહાસિક નિર્ણયો પણ લીધા. બંનેને અહીં બનેલી તમામ ડિશ બહુ પસંદ આવી અને તેમણે ભોજનની જબરદસ્ત પ્રશંસા પણ કરી.

   સોનાની થાળીઓમાં પીરસ્યું ભોજન

   - નક્કી કરેલા પ્રોટોકોલ પ્રમાણે, આ પેલેસમાં પહોંચ્યા ત્યારે કારમાંથી ઉતર્યા પછી પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈંક્રોં રેડ કાર્પેટ પર થઇને પેલેસની અંદર ગયા.

   - બંને નેતાઓનું વેલકમ ગુલાબના ફૂલ વરસાવીને કરવામાં આવ્યું. જેનાથી રાષ્ટ્રપતિ મૈક્રોં ઘણા ખુશ જોવા મળ્યા.
   - અંદર ગયા પછી ડાયનિંગ ટેબલ બંને નેતાઓએ સોનાની થાળીમાં રાજાશાહી અંદાજમાં લંચ કર્યું.
   - તેમની થાળીમાં ઘણાબધા વ્યંજનો પીરસવામાં આવ્યા હતા, જેમાં વારાણસીની ફેમસ ડિશીઝ પણ સામેલ હતી.
   - જાણકારી પ્રમાણે, મૈક્રોંએ તમામ ડિશીઝને અને ખાસ કરીને બનારસી ચાટને બહુ પ્રેમથી ખાધી.

   નદેસર પેલેસમાં કર્યું લંચ જે આમણે બનાવ્યું હતું

   - ઉલ્લેખનીય છે કે નદેસર પેલેસને પહેલા કાશી સ્ટેટની નદેસરી કોઠી કહેતા હતા. આ પેલેસને 18મી સદીના અંતમાં મહારાજ ઑફ બનારસે જેમ્સ પ્રિન્સેપના કહેવા પર મહેમાનોના સ્વાગત માટે બનાવડાવ્યો હતો.

   - તે સમયે જેમ્સ પ્રિન્સેપ વારાણસીના પ્રાચીન ઇતિહાસ પર રિસર્ચ કરી રહ્યો હતો. પ્રિન્સેપની જ દેખરેખમાં નદેસર કોઠીનું રિનોવેશન કરાવવામાં આવ્યું હતું.
   - ઇતિહાસકારો પ્રમાણે, નદેસર પેલેસનું નામ બનારસના મહારાજાના કહેવા પર નદેશ્વરી દેવીની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બનારસના મહારાજા પ્રભુ નારાયણ સિંહ હુકુમતના સમયે 1889થી 1931 સુધી આ જ પેલેસમાં રહ્યા હતા.

   આ છે અહીંયા રહેવાની કિંમત

   - આ નદેસરી કોઠી હવે નદેસર પેલેસમાં ફેરવાઇ ગઇ છે. પેલેસમાં કુલ 10 લક્ઝરી રૂમ્સ છે. અહીંયા એક રાત રોકાવાનું ભાડું કરવાના 60 હજારથી 80 હજાર રૂપિયા છે. જણાવવામાં આવે છે કે, રૂમમાં ગેસ્ટને તેમના નામ કોતરેલા સોનાના પેન-પેન્સિલ આપવામાં આવે છે.

   આગળની સ્લાઇડમાં જુઓ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને મોદીને કયા-કયા પકવાન પીરસવામાં આવ્યા હતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PM Modi and Emmanuel Macron had Indian dishes in lunch at Nadesar Palace Varanasi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `