ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» BJP goes into a huddle to push for one nation one election

  એક દેશ, એક ચૂંટણીના પક્ષમાં ભાજપના રાજ્યો પ્રસ્તાવ પાસ કરે- મોદી

  Divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 09:08 AM IST

  ભાજપના નવા મુખ્યાલયમાં થયેલી બેઠકમાં વડાપ્રધાન કાર્યાલયના એક અધિકારીએ પ્રેઝનટેશન પણ આપ્યું હતું.
  • એક સાથે થનારી ચૂંટણીથી ધનની બચત અને વિકાસના કામને ગતિ મળવાના ફાયદાઓ ગણાવ્યાં (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક સાથે થનારી ચૂંટણીથી ધનની બચત અને વિકાસના કામને ગતિ મળવાના ફાયદાઓ ગણાવ્યાં (ફાઈલ)

   નવી દિલ્હીઃ ભાજપે એક દેશ અને એક ચૂંટણી મુદ્દે એક પગલું આગળ વધાર્યું છે. ભાજપ હાઈકમાન્ડે બુધવારે મોડી રાત સુધી ચાલેલી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ-ઉપમુખ્યમંત્રીઓની બેઠકમાં નિર્દેશ આપ્યાં છે કે એક દેશ - એક ચૂંટણીના સમર્થનમાં રાજ્ય વિધાનસભામાં એક પ્રસ્તાવ પસાર કરી કેન્દ્રને મોકલે. પાર્ટીનું માનવું છે કે આનાથી રાષ્ટ્રીય સ્તરે ચર્ચાને નિર્ણાયક દિશા મળશે. પાર્ટીના નવા મુખ્યાલયમાં થયેલી બેઠકમાં વડાપ્રધાન કાર્યાલયના એક અધિકારીએ પ્રેઝનટેશન પણ આપ્યું હતું. આ પ્રેઝનટેશનમાં એક સાથે થનારી ચૂંટણીથી ધનની બચત અને વિકાસના કામને ગતિ મળવાના ફાયદાઓ પણ ગણાવ્યાં હતા.

   મોદીએ મુખ્યમંત્રીઓને આપ્યાં નિર્દેશ

   - સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદીએ તમામ મુખ્યમંત્રીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યાં છે કે રાજ્યમાં એક સીનિયર મંત્રીની આગેવાનીમાં એક કમિટી બનાવવામાં આવે જેમાં પૂર્વ મુખ્ય સચિવ, ચૂંટણી અધિકારીઓ રહેલાં રાજ્યના વરિષ્ઠ ઓફિસર્સ, નામાંકિત વકીલ અને વરિષ્ઠ એકેડેમિક લોકો સમાવિષ્ટ હોય. મોદીએ આ અંગે થનારી પ્રથમ બેઠકમાં મુખ્યમંત્રીઓએ પોતે હાજર રહેવું તેવાં નિર્દેશો પણ આપ્યાં છે.
   - ભાજપે આ કમિટીથી એક સાથે ચૂંટણી કરાવવાને લઈને સંભાવના તપાસવા ઉપરાંત દેશમાં એક વાતાવરણ બનાવવાની તૈયારીઓ કરી રહ્યું છે કે જેથી તેના પર અમલ થઈ શકે.
   - પીએમના નિર્દેશમાં ભાજપ અધ્યક્ષ શાહે કહ્યું કે સર્વસહમતિ બનાવવાના પ્રયાસ ચાલુ રાખવાના છે કે જેથી 2024 કે 2029 સુધીમાં દેશભરમાં એક સાથે ચૂંટણી કરાવવાના સપનાને સાકાર કરી શકાય.

   એક જ વોટર લિસ્ટ બનેઃ મોદી

   - મોદીએ કહ્યું કે પંચાયતથી પાર્લામેન્ટ ચૂંટણી સુધી એક જ વોટર લિસ્ટ બને. દરેક ચૂંટણીમાં અલગથી વોટર લિસ્ટ બને છે. જેનાથી સમય, ઉર્જા અને પૈસાની બર્બાદી થાય છે. એટલે જ રાજ્ય સુનિશ્ચિત કરે કે એક જ વખતમાં વોટર લિસ્ટની યાદી બની જાય.
   - મોદીએ નીતિ આયોગ દ્વારા ચિન્હિત 115 પછાત જિલ્લાઓ પર ફોકસ કરવાનું અને યોજનાઓમાં તેજી લાવવાના પણ નિર્દેશ આપ્યાં છે.
   - પીએમે કહ્યું કે યુવા અધિકારીઓમાં ઉર્જા હોય છે અને નવા વિચારવાળા હોય છે જેને પ્રાઈમ જગ્યાઓ પર તૈનાત કરીને યોજનાઓમાં ગતિ લાવવાની નીતિ અપનાવવી જોઈએ.

  • વડાપ્રધાન મોદીએ તમામ મુખ્યમંત્રીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યાં છે કે રાજ્યમાં એક સીનિયર મંત્રીની આગેવાનીમાં એક કમિટી બનાવવામાં આવે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વડાપ્રધાન મોદીએ તમામ મુખ્યમંત્રીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યાં છે કે રાજ્યમાં એક સીનિયર મંત્રીની આગેવાનીમાં એક કમિટી બનાવવામાં આવે (ફાઈલ)

   નવી દિલ્હીઃ ભાજપે એક દેશ અને એક ચૂંટણી મુદ્દે એક પગલું આગળ વધાર્યું છે. ભાજપ હાઈકમાન્ડે બુધવારે મોડી રાત સુધી ચાલેલી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ-ઉપમુખ્યમંત્રીઓની બેઠકમાં નિર્દેશ આપ્યાં છે કે એક દેશ - એક ચૂંટણીના સમર્થનમાં રાજ્ય વિધાનસભામાં એક પ્રસ્તાવ પસાર કરી કેન્દ્રને મોકલે. પાર્ટીનું માનવું છે કે આનાથી રાષ્ટ્રીય સ્તરે ચર્ચાને નિર્ણાયક દિશા મળશે. પાર્ટીના નવા મુખ્યાલયમાં થયેલી બેઠકમાં વડાપ્રધાન કાર્યાલયના એક અધિકારીએ પ્રેઝનટેશન પણ આપ્યું હતું. આ પ્રેઝનટેશનમાં એક સાથે થનારી ચૂંટણીથી ધનની બચત અને વિકાસના કામને ગતિ મળવાના ફાયદાઓ પણ ગણાવ્યાં હતા.

   મોદીએ મુખ્યમંત્રીઓને આપ્યાં નિર્દેશ

   - સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદીએ તમામ મુખ્યમંત્રીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યાં છે કે રાજ્યમાં એક સીનિયર મંત્રીની આગેવાનીમાં એક કમિટી બનાવવામાં આવે જેમાં પૂર્વ મુખ્ય સચિવ, ચૂંટણી અધિકારીઓ રહેલાં રાજ્યના વરિષ્ઠ ઓફિસર્સ, નામાંકિત વકીલ અને વરિષ્ઠ એકેડેમિક લોકો સમાવિષ્ટ હોય. મોદીએ આ અંગે થનારી પ્રથમ બેઠકમાં મુખ્યમંત્રીઓએ પોતે હાજર રહેવું તેવાં નિર્દેશો પણ આપ્યાં છે.
   - ભાજપે આ કમિટીથી એક સાથે ચૂંટણી કરાવવાને લઈને સંભાવના તપાસવા ઉપરાંત દેશમાં એક વાતાવરણ બનાવવાની તૈયારીઓ કરી રહ્યું છે કે જેથી તેના પર અમલ થઈ શકે.
   - પીએમના નિર્દેશમાં ભાજપ અધ્યક્ષ શાહે કહ્યું કે સર્વસહમતિ બનાવવાના પ્રયાસ ચાલુ રાખવાના છે કે જેથી 2024 કે 2029 સુધીમાં દેશભરમાં એક સાથે ચૂંટણી કરાવવાના સપનાને સાકાર કરી શકાય.

   એક જ વોટર લિસ્ટ બનેઃ મોદી

   - મોદીએ કહ્યું કે પંચાયતથી પાર્લામેન્ટ ચૂંટણી સુધી એક જ વોટર લિસ્ટ બને. દરેક ચૂંટણીમાં અલગથી વોટર લિસ્ટ બને છે. જેનાથી સમય, ઉર્જા અને પૈસાની બર્બાદી થાય છે. એટલે જ રાજ્ય સુનિશ્ચિત કરે કે એક જ વખતમાં વોટર લિસ્ટની યાદી બની જાય.
   - મોદીએ નીતિ આયોગ દ્વારા ચિન્હિત 115 પછાત જિલ્લાઓ પર ફોકસ કરવાનું અને યોજનાઓમાં તેજી લાવવાના પણ નિર્દેશ આપ્યાં છે.
   - પીએમે કહ્યું કે યુવા અધિકારીઓમાં ઉર્જા હોય છે અને નવા વિચારવાળા હોય છે જેને પ્રાઈમ જગ્યાઓ પર તૈનાત કરીને યોજનાઓમાં ગતિ લાવવાની નીતિ અપનાવવી જોઈએ.

  • મોદીએ કહ્યું કે પંચાયતથી પાર્લામેન્ટ ચૂંટણી સુધી એક જ વોટર લિસ્ટ બને (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીએ કહ્યું કે પંચાયતથી પાર્લામેન્ટ ચૂંટણી સુધી એક જ વોટર લિસ્ટ બને (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: BJP goes into a huddle to push for one nation one election
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `