ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PM Modi broke the silence in the crime case He said, daughters will get justice

  દુષ્કર્મ કેસમાં PM મોદીએ મૌન તોડ્યું, કહ્યુ- દીકરીઓને ન્યાય મળશે

  Bhaskar News, New Delhi-Jammu-Lucknow | Last Modified - Apr 14, 2018, 03:05 AM IST

  રામ માધવ જમ્મુ જશે: આજે પીડીપીની બેઠક, જોડાણના ભવિષ્ય અંગે નિર્ણય લેવાશે
  • ફાઈલ ફોટો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાઈલ ફોટો

   નવી દિલ્હી - જમ્મુ - લખનઉ: દેશભરમાં ચકચાર જગાવનાર ઉન્નાવ અને કઠુઆ દુષ્કર્મ કેસમાં મોડે મોડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે દીકરીઓને ન્યાય મળશે. બંને ઘટના શરમજનક છે. કોઈ ગુનેગાર બચી નહીં શકે. સમાજે આવી ઘટનાઓ અંગે વિચારવું જોઈએ. દેશ અને સમાજ તરીકે આ બંને ઘટનાથી શરમ આવે છે.

   કઠુઆ કેસમાં સુપ્રીમકોર્ટે જમ્મુ કાશ્મીરના વકીલોને ચેતવણી આપી, ભાજપના બે પ્રધાનોનાં રાજીનામાં

   ઉન્નાવ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના કડક વલણ બાદ ભાજપના ધારાસભ્ય સેન્ગરની મોડી સાંજે ધરપકડ

   આજે પીડીપીની બેઠક

   દરમિયાનમાં કઠુઆમાં આઠ વર્ષની બાળકી પર એક સપ્તાહ સુધી સામૂહિક દુષ્કર્મ બાદ હત્યાના આરોપીઓના સમર્થનમાં ઊભા થયેલા વકીલોની શુક્રવારે સુપ્રીમકોર્ટે ઝાટકણી કાઢી. પીડિતાની વકીલને ટ્રાયલ કોર્ટમાં જતા અટકાવનારા વકીલોને સુપ્રીમકોર્ટે ન્યાયિક કામમાં અવરોધો ઊભા નહીં કરવાની ચેતવણી પણ આપી. દરમિયાનમાં કાશ્મીરમાં પીડીપી-ભાજપ સરકાર પણ આ કેસને કારણે અડફેટમાં આવી ગઈ છે. આરોપીઓના પક્ષમાં રેલીમાં ગયેલા ભાજપના બે મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે.

   આગળવાંચો: જોડાણના ભવિષ્ય અંગે નિર્ણય લેવાશે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PM Modi broke the silence in the crime case He said, daughters will get justice
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top