ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PM Modi addresses BJP Workers at Party HQ in Delhi After win in Tripura

  લેફ્ટની 'ચોટ'નો જવાબ ગરીબ જનતાએ વોટથી આપ્યો: PM મોદી

  divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 06:56 PM IST

  મોદીએ જે બીજેપી કાર્યકર્તાઓ શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે 1 મિનિટનું મૌન રાખ્યું
  • દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટમાં મોદીએ બીજેપી કાર્યકર્તાઓને સંબોધન કર્યું.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટમાં મોદીએ બીજેપી કાર્યકર્તાઓને સંબોધન કર્યું.

   નવી દિલ્હી: ત્રિપુરામાં જીત નોંધાયા પછી જનતાને સંબોધન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપી હેડક્વાર્ટર્સ પહોંચ્યા છે. પરંતુ, અઝાન ચાલુ હોવાથી મોદીએ પોતાની સ્પીચ અટકાવી દીધી હતી. ત્યારબાદ મોદીએ જે બીજેપી કાર્યકર્તાઓ શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે 1 મિનિટનું મૌન રાખ્યું. તે પછી મોદીએ કહ્યું, "આ લોકતંત્ર છે જ્યાં ગરીબમાં ગરીબ અને અભણમાં અભણે પણ ચોટનો જવાબ વોટથી આપ્યો." ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં બીજેપીએ સૌથી મોટો ઉલટફેર કરીને ત્રિપુરામાં 25 વર્ષોથી સત્તામાં રહેલા લેફ્ટનો બહારનો રસ્તો બતાવ્યો.

   મોદીની સ્પીચની મહત્વની વાતો

   - મોદીએ કહ્યું, "નોર્થઇસ્ટ આજે વિકાસયાત્રાના પથ પર ભારતનું નેતૃત્વ કરવા માટે આગળ આવ્યું છે."

   - "ભારતના ઇલેક્શન એનાલિસ્ટોએ 'નોવન ટુ વન' એટલે કે શૂન્યથી શિખર સુધીની જર્નીને સમજવી પડશે. સૂર્ય જ્યારે અસ્ત થાય છે ત્યારે તે લાલ રંગનો હોય છે અને

   ઊગતો સૂર્ય કેસરી રંગનો હોય છે."
   - "મારી પાસે આંકડાઓ નથી પરંતુ મારું માનવું છે કે ત્રિપુરામાં ચૂંટાયેલી ટીમ એ સૌથી યંગ ટીમ છે. તેમાંના કેટલાકને તો એવો ડર હતો કે ઉંમરના કારણે કદાચ તેમને રિજેક્ટ કરી દેવામાં આવશે. આવા યુવાન ઉમેદવારો જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યાં છે."

   - "નોર્થ ઇસ્ટના લોકોને લાગતું હતું કે દિલ્હી તેમનાથી દૂર છે, પરંતુ અમે એવી પરિસ્થિતિ ઊભી કરી કે દિલ્હી આજે પોતે ચાલીને નોર્થઇસ્ટના દરવાજે આવીને ઊભી રહી ગઇ."

   - "કેરળ હોય, બંગાળ હોય કે કર્ણાટક, 2 ડઝન પાર્ટી કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી. જ્યારે તે લોકો સીધી રીતે ન લડી શક્યા તો તે લોકો આટલા નીચે ઉતરી ગયા. તે છતાંપણ અમે મૌન રાખ્યું. જ્યારે અમે લોકો કોઇ કાર્યવાહી કરીએ છીએ તો તે લોકો કહે છે 'પ્રતિશોધ'. આ કોઇ પ્રતિશોધ નથી પરંતુ દેશની સુખાકારી માટે લીધેલું પગલું છે."

   - "લોકોએ અફવાઓ ફેલાવી, કન્ફ્યુઝન ઊભા કર્યા પરંતુ લોકશાહી દ્વારા તેમને ઉત્તમ જવાબ આપવામાં આવ્યો. કોંગ્રેસ પાર્ટીનું કદ આટલું નાનું ક્યારેય નહીં થયું હોય જેટલું આજે થયું છે."

  • ત્રિપુરા જીત પર મોદીનું સંબોધન
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રિપુરા જીત પર મોદીનું સંબોધન

  • બીજેપી પાર્ટી કાર્યકર્તાઓ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીજેપી પાર્ટી કાર્યકર્તાઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PM Modi addresses BJP Workers at Party HQ in Delhi After win in Tripura
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `