ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પ્રિયા પ્રકાશના ગીત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી | Plea in SC against song of Priya Prakash Varrier saying winking forbidden in Islam

  આંખો મટકાવવી ઇસ્લામમાં હરામ, પ્રિયા પ્રકાશના ગીત વિરુદ્ધ SCમાં પિટિશન

  divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 10:45 AM IST

  પ્રિયા પ્રકાશ વારિયરના આંખ મારવાના દ્રશ્ય (વિંક સીન) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે
  • પ્રિયા પ્રકાશ વારિયરના આંખ મારવાના દ્રશ્ય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રિયા પ્રકાશ વારિયરના આંખ મારવાના દ્રશ્ય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી.

   નવી દિલ્હી: પ્રિયા પ્રકાશ વારિયરના આંખ મારવાના દ્રશ્ય (વિંક સીન) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફિલમ 'ઉરૂ ઉદાર લવ'ના એક સીનમાં દર્શાવવામાં આવેલી પ્રિયાની આંખ મારવાની હરકત ઇસ્લામમાં હરામ છે. ગીત વિરુદ્ધ હૈદરાબાદની બે પાર્ટીઓએ મામલો નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં પણ મહારાષ્ટ્રના એક સ્થાનિક સંગઠને પ્રિયા પ્રકાશની આગામી ફિલ્મ 'ઉરૂ ઉદાર લવ'ના એક ગીતમાં મુસ્લિમોની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેના ડાયરેક્ટર ઓમર લુલુ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતકી. આ ફરિયાદ મહારાષ્ટ્રના જિંસી પોલીસ સ્ટેશનમાં થઇ હતી. પ્રિયાએ તેની ફિલ્મના ગીતને લઇને ઉઠેલા વિવાદ પછી તેના વિરુદ્ધ નોંધાયેલી એફઆઇઆપને રદ કરવાની અરજી દાખલ કરી હતી.

   40 વર્ષ જૂનું છે આ ગીત

   પ્રિયાએ પોતાની અરજીમાં કહ્યું છે- ગીત 40 વર્ષ જૂનું છે અને અત્યાર સુધી તેના પર મુસ્લિમ સમુદાયે કોઇ વાંધો ઉઠાવ્યો નથી. અચાનક આ ગીત કોઇની લાગણીઓને ઠેસ ન પહોંચાડી શકે.

   હૈદરાબાદમાં નોંધાઇ એફઆઇઆર

   - આ પહેલા હૈદરાબાદમાં કેટલાક યુવકોએ ગીત વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. સાથે જ રઝા એકેડમીએ બેન લગાવવાની માંગ કરી હતી. રઝા એકેડમીએ મુંબઈ પોલીસ કમિશ્નર અને સેન્સર બોર્ડને લેખિતમાં ફરિયાદ કરી હતી.

   - હરિયાણાના ફતેહાબાદ શિક્ષણ વિભાગે ફરમાન જાહેર કરીને કહ્યું કે આવા વીડિયો સ્કૂલોમાં બાળકોને બતાવવામાં ન આવે.

  • ગીતમાં મુસ્લિમોની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો આરોપ લગાવ્યો હતો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગીતમાં મુસ્લિમોની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો આરોપ લગાવ્યો હતો.

   નવી દિલ્હી: પ્રિયા પ્રકાશ વારિયરના આંખ મારવાના દ્રશ્ય (વિંક સીન) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફિલમ 'ઉરૂ ઉદાર લવ'ના એક સીનમાં દર્શાવવામાં આવેલી પ્રિયાની આંખ મારવાની હરકત ઇસ્લામમાં હરામ છે. ગીત વિરુદ્ધ હૈદરાબાદની બે પાર્ટીઓએ મામલો નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં પણ મહારાષ્ટ્રના એક સ્થાનિક સંગઠને પ્રિયા પ્રકાશની આગામી ફિલ્મ 'ઉરૂ ઉદાર લવ'ના એક ગીતમાં મુસ્લિમોની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેના ડાયરેક્ટર ઓમર લુલુ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતકી. આ ફરિયાદ મહારાષ્ટ્રના જિંસી પોલીસ સ્ટેશનમાં થઇ હતી. પ્રિયાએ તેની ફિલ્મના ગીતને લઇને ઉઠેલા વિવાદ પછી તેના વિરુદ્ધ નોંધાયેલી એફઆઇઆપને રદ કરવાની અરજી દાખલ કરી હતી.

   40 વર્ષ જૂનું છે આ ગીત

   પ્રિયાએ પોતાની અરજીમાં કહ્યું છે- ગીત 40 વર્ષ જૂનું છે અને અત્યાર સુધી તેના પર મુસ્લિમ સમુદાયે કોઇ વાંધો ઉઠાવ્યો નથી. અચાનક આ ગીત કોઇની લાગણીઓને ઠેસ ન પહોંચાડી શકે.

   હૈદરાબાદમાં નોંધાઇ એફઆઇઆર

   - આ પહેલા હૈદરાબાદમાં કેટલાક યુવકોએ ગીત વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. સાથે જ રઝા એકેડમીએ બેન લગાવવાની માંગ કરી હતી. રઝા એકેડમીએ મુંબઈ પોલીસ કમિશ્નર અને સેન્સર બોર્ડને લેખિતમાં ફરિયાદ કરી હતી.

   - હરિયાણાના ફતેહાબાદ શિક્ષણ વિભાગે ફરમાન જાહેર કરીને કહ્યું કે આવા વીડિયો સ્કૂલોમાં બાળકોને બતાવવામાં ન આવે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પ્રિયા પ્રકાશના ગીત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી | Plea in SC against song of Priya Prakash Varrier saying winking forbidden in Islam
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top