ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» In live video players seen falling on the ground during the game

  કબડ્ડી રમતા ગ્રાઉન્ડમાં જ થયું પ્લેયરનું મોત, સામે આવ્યો Live Video

  divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 05:00 PM IST

  ખેલાડીના ડેથનો એક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રમતી વખતે તે જમીન પર પડતો જોવા મળી રહ્યો છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   પુણે: મહારાષ્ટ્રના પુણે જિલ્લાના શિક્રાપુરના પિંપલે જગતાપ ગામમાં કબડ્ડી રમતાં રમતાં એક ખેલાડીનું મોત થયું છે. આ ઘટના શનિવારે બની હતી. આ યુવા ખેલાડીના ડેથનો એક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે રમતી વખત જમીન ઉપર પડતો પણ દેખાઈ રહ્યો છે.

   આવી રીતે થયું હતું ખેલાડીનું મોત

   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગૌવર વેતાલ નામનો વિદ્યાર્થી નવોદય વિદ્યાલયમાં ઘોરણ 9માં અભ્યાસ કરતો હતો. શનિવારે તે સ્કૂલ કેમ્પસમાં તેના ફ્રેન્ડ્સ સાથે કબડ્ડી રમતો હતો. ત્યારે જ અચાનક તે મેદાનમાં પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.

   શું છે લાઈવ વીડિયોમાં

   - આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, છોકરો પહેલાં રેડ કરવા જઈ રહ્યો છે. પછી તે પાછો આવે છે અને સામે વાળા ખેલાડીઓમાંથી આવેલા રેડરને પકડવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન તે અચાનક જમીન ઉપર પડી જાય છે. ગૌરવને પડતો જોઈને અન્ય છોકરાઓ તુરંત કબડ્ડી રમવાનું બંધ કરીને જમીન પર પડેલા ગૌરવને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હોય છે.

   પોલીસ કરી રહી છે ઘટનાની તપાસ

   - હવે આ સમગ્ર ઘટનાની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસે તે વીડિયોને પણ જપ્ત કરી લીધો છે જેમાં ગૌરવ તેના મિત્રો સાથે કબડ્ડી રમી રહ્યો છે. આ ઉપરાંત પોલીસે સાથે રમતા છોકરાઓ અને શીક્ષકોના પણ નિવેદનો નોંધી લીધા છે. સ્કૂલ ટીચરે તેમના નિવેદનમાં કહ્યું છે કે, રમતા પહેલાં ગૌરવ એકદમ ફિટ હતો. તેણે કોઈ જ પ્રકારની તકલીફ હોવાની ફરિયાદ કરી નથી.

   હાર્ટ એટેકથી થયું મોત

   તપાસ અધિકારી મધુકર ખિલારેના જણાવ્યા પ્રમાણે, 14 વર્ષના વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જતા પહેલાં જ તેનું મોત થઈ ગયું હતું. પરિવારજનોની ફરિયાદ પછી સ્કૂલ પ્રશાસન સામે તપાસ શરૂ કરવામાં આવી છે. શિરુરની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પાટિલે પોસ્ટમોર્ટમ રિપોર્ટનું કારણ હાર્ટ એટેક ગણાવ્યું છે. તે સાથે જ તેમણે વિસરા પણ પ્રિઝર્વ કર્યા છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: In live video players seen falling on the ground during the game
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top