ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» રેપ પીડિતા ભ્રૂણ લઇ પહોંચી પોલીસ સ્ટેશન ત્યારે નોંધાયો કેસ | Physically molested girl reaches to police station with fetus then case registered

  ગેંગરેપની પીડિતાને ધુત્કારીને ભગાડી મૂકી, ભ્રૂણ લઇ પહોંચી ત્યારે પોલીસે નોંધ્યો મામલો

  divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 10:06 AM IST

  પીડિતા પર સતત રેપ થતો રહ્યો અને આ દરમિયાન પ્રેગનન્ટ થઇ તો આરોપીઓએ જબરદસ્તી અબોર્શન કરાવ્યું
  • અનેક દિવસો સુધી પીડિતા પર થતો રહ્યો રેપ. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનેક દિવસો સુધી પીડિતા પર થતો રહ્યો રેપ. (પ્રતીકાત્મક તસવીર)

   ભોપાલ: મધ્યપ્રદેશના સતનામાં આખી પોલીસ સિસ્ટમ અને માનવતાને શરમમાં મૂકતી ઘટના સામે આવી છે. અહીંયા એક યુવકીનો અનેક દિવસો સુધી રેપ કરવામાં આવ્યો. જ્યારે તેણે આની ફરિયાદ પોલીસને કરી તો કોઇએ તેની વાત સાંભળી નહીં. આ દરમિયાન પ્રેગનન્ટ થઇ તો આરોપીઓએ જબરદસ્તી અબોર્શન કરાવ્યું. આખરે મજબૂર થઇને જ્યારે તે રેપથી પેદા થયેલું ભ્રૂણ લઇને પોલીસ-સ્ટેશન પહોંચી છેક ત્યારે પોલીસે મામલો નોંધ્યો.

   શું છે મામલો

   - મળતી માહિતી પ્રમાણે યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી તેના પર સતત રેપ કરવામાં આવ્યો હતો.

   - ફેબ્રુઆરી મહિનામાં તેણે પોલીસને આ મામલે ફરિયાદ કરી હતી. પરંતુ તેના પર કોઇ કાર્યવાહી ન થઇ ત્યારે તેણે એસપી સાહેબને મદદ માટે આજીજી કરી હતી. પરંતુ ત્યાં પણ તેનું કોઇએ સાંભળ્યું નહીં. દરેક જગ્યાએથી તેને ભગાડી મૂકવામાં આવી.
   - આ દરમિયાન તે ગર્ભવતી થઇ ગઇ તો આરોપીઓએ જબરદસ્તી તેનું અબોર્શન કરાવી દીધું. 3 એપ્રિલના રોજ આખરે તે પોતાનું તૂટેલું ભ્રૂણ લઇને પોલીસ-સ્ટેશન પહોંચી તો આખું પોલીસતંત્ર આઘાત પામી ગયું.

   આરોપીઓ સહિત અબોર્શન કરાવનારી નર્સ પર પણ નોંધાયો મામલો

   - હવે આ મામલે સિવિલ લાઇન્સ પોલીસ-સ્ટેશનની પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓના નામ નીરજ પાંડેય, ધીરજ પાંડેય, પ્રેમસિંહ અને રાજકુમાર છે. આ તમામ આરોપીઓ સહિત અબોર્શન કરાવનારી નર્સ ઉપર ઘણા સેક્શન્સ હેઠળ ઉપરાંત હરિજન ઍક્ટ હેઠળ પણ મામલો નોંધવામાં આવ્યો છે.

   - નગર પોલીસ અધિક્ષક વી.ડી. પાંડેયે જણાવ્યું કે પીડિતાએ ફરિયાદ નોંધાવી છે કે જબરદસ્તી તેનું અબોર્શન કરાવવામાં આવ્યું છે. તેની તપાસ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
   - પાંડેયે જણાવ્યું કે જે પણ આ મામલે દોષી હશે તેને બક્ષવામાં નહીં આવે. ભ્રૂણને જપ્ત કરવામાં નહીં આવે પણ મામલો ફાઇલ કરવામાં આવશે.
   - પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલા ગંભીર મામલે પોલીસે હજુસુધી કોઇની ધરપકડ નથી કરી.

  • ગર્ભવતી થઇ ગઇ તો આરોપીઓએ જબરદસ્તી તેનું અબોર્શન કરાવી દીધું. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગર્ભવતી થઇ ગઇ તો આરોપીઓએ જબરદસ્તી તેનું અબોર્શન કરાવી દીધું. (પ્રતીકાત્મક તસવીર)

   ભોપાલ: મધ્યપ્રદેશના સતનામાં આખી પોલીસ સિસ્ટમ અને માનવતાને શરમમાં મૂકતી ઘટના સામે આવી છે. અહીંયા એક યુવકીનો અનેક દિવસો સુધી રેપ કરવામાં આવ્યો. જ્યારે તેણે આની ફરિયાદ પોલીસને કરી તો કોઇએ તેની વાત સાંભળી નહીં. આ દરમિયાન પ્રેગનન્ટ થઇ તો આરોપીઓએ જબરદસ્તી અબોર્શન કરાવ્યું. આખરે મજબૂર થઇને જ્યારે તે રેપથી પેદા થયેલું ભ્રૂણ લઇને પોલીસ-સ્ટેશન પહોંચી છેક ત્યારે પોલીસે મામલો નોંધ્યો.

   શું છે મામલો

   - મળતી માહિતી પ્રમાણે યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી તેના પર સતત રેપ કરવામાં આવ્યો હતો.

   - ફેબ્રુઆરી મહિનામાં તેણે પોલીસને આ મામલે ફરિયાદ કરી હતી. પરંતુ તેના પર કોઇ કાર્યવાહી ન થઇ ત્યારે તેણે એસપી સાહેબને મદદ માટે આજીજી કરી હતી. પરંતુ ત્યાં પણ તેનું કોઇએ સાંભળ્યું નહીં. દરેક જગ્યાએથી તેને ભગાડી મૂકવામાં આવી.
   - આ દરમિયાન તે ગર્ભવતી થઇ ગઇ તો આરોપીઓએ જબરદસ્તી તેનું અબોર્શન કરાવી દીધું. 3 એપ્રિલના રોજ આખરે તે પોતાનું તૂટેલું ભ્રૂણ લઇને પોલીસ-સ્ટેશન પહોંચી તો આખું પોલીસતંત્ર આઘાત પામી ગયું.

   આરોપીઓ સહિત અબોર્શન કરાવનારી નર્સ પર પણ નોંધાયો મામલો

   - હવે આ મામલે સિવિલ લાઇન્સ પોલીસ-સ્ટેશનની પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓના નામ નીરજ પાંડેય, ધીરજ પાંડેય, પ્રેમસિંહ અને રાજકુમાર છે. આ તમામ આરોપીઓ સહિત અબોર્શન કરાવનારી નર્સ ઉપર ઘણા સેક્શન્સ હેઠળ ઉપરાંત હરિજન ઍક્ટ હેઠળ પણ મામલો નોંધવામાં આવ્યો છે.

   - નગર પોલીસ અધિક્ષક વી.ડી. પાંડેયે જણાવ્યું કે પીડિતાએ ફરિયાદ નોંધાવી છે કે જબરદસ્તી તેનું અબોર્શન કરાવવામાં આવ્યું છે. તેની તપાસ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
   - પાંડેયે જણાવ્યું કે જે પણ આ મામલે દોષી હશે તેને બક્ષવામાં નહીં આવે. ભ્રૂણને જપ્ત કરવામાં નહીં આવે પણ મામલો ફાઇલ કરવામાં આવશે.
   - પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલા ગંભીર મામલે પોલીસે હજુસુધી કોઇની ધરપકડ નથી કરી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રેપ પીડિતા ભ્રૂણ લઇ પહોંચી પોલીસ સ્ટેશન ત્યારે નોંધાયો કેસ | Physically molested girl reaches to police station with fetus then case registered
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top