ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Photo of little girl paying tribute to her martyr father Deepak Nainwal is Viral

  શહીદ નૈનવાલની માસૂમ દીકરીએ કહ્યું- પપ્પા આકાશમાં સ્ટાર બની ગયા

  divyabhaskar.com | Last Modified - May 22, 2018, 03:25 PM IST

  કાશ્મીરમાં આતંકીઓ સાથે લડતા શહીદ થયેલા પિતાને દીકરીએ આપી અંતિમ વિદાય
  • બાળકીના પિતા નાયક દીપક નૈનવાલનું પુણેમાં ઇલાજ દરમિયાન અવસાન થઈ ગયું હતું.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકીના પિતા નાયક દીપક નૈનવાલનું પુણેમાં ઇલાજ દરમિયાન અવસાન થઈ ગયું હતું.

   નવી દિલ્હી: આંતકીઓ લડતા-લડતા શહીદ થયેલા સૈનિકને વિદાય આપનાર તેમની માસૂમ દીકરીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. તેમાં તે બંને હાથ જોડીને પોતાના પિતાને રડતા-રડતા શ્રદ્ધાંજલિ આપી રહી છે. આ ફોટા વિશે ટ્વિટર પર ઘણા લોકોએ આશ્વાસન આપતાં ટ્વીટ કર્યા છે. એક વ્યક્તિએ લખ્યું- તમે દીપક નૈનવાલની જ નહીં, આખા ભારતની દીકરી છો. અમને તેમના પર ગર્વ છે. નાયક દીપક નૈનવાલ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ઘાયલ થઇ ગયા હતા. પુણેના કમાન્ડ હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન રવિવારે તેમનું અવસાન થઇ ગયું હતું.

   માસૂમે રડતાં-રડતાં પપ્પાને આપી શ્રદ્ધાંજલિ

   - શહીદ દીપકની માસૂમ દીકરીએ પોતાના પપ્પાને શ્રદ્ધાંજલિ આપી. દીકરી સમૃદ્ધિએ શ્રદ્ધાંજલિ આપતા કંઇક એવી વાત કરી કે તમામ લોકોની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું, 'પપ્પા આકાશમાં સ્ટાર બની ગયા છે.'

   ટ્વિટર પર કોણે શું લખ્યું?

   @ravikant1

   - "આ દીકરીનું દર્દ દરેક વ્યક્તિ સમજી શકે છે. મારો તમારા માટે સંદેશ- બહાદુર બનો. અમે તમારી સાથે છીએ. તમે ફક્ત દીપક નૈનવાલની જ દીકરી નથી. તમે આખા ભારતના દીકરી છો. જવાન દીપક નૈનવાલ પર ગર્વ છે."

   @advocate_alakh

   - "આજે તમે ઇન્ટરનેટ પર દુઃખદ તસવીર આપી દેશો. કુલગામ (જમ્મુ-કાશ્મીર)માં શહીદ થયેલા જવાન દીપક નૈનવાલની દીકરી પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપતા ખૂબ રડી. કોઇ દહેરાદૂનનો રહેવાસી મિત્ર મને તેમનો નંબર અપાવી શકશે? હું મારી ભાવનાઓ વ્યક્ત કરવા માટે તેમને મળવા માંગું છું."

   @HatindersinghR

   - "તેઓ 17 કલાક સુધી આતંકીઓ સાથે મુકાબલો કરતા રહ્યા. વાહેગુરૂ તેમના આત્માને શાંતિ આપે."

   @BanikSahebb

   - "35 વર્ષના નાયક દીપક નૈનવાલે આપણા મહાન દેશ માટે શહાદત વહોરી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. અમે બધા તેમના પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ."

   નૈનવાલના હરિદ્વારમાં અંતિમ સંસ્કાર

   - નૈનવાલનો પાર્થિવ દેહ સોમવારે દહેરાદૂન લાવવામાં આવ્યો. જૌલીગ્રાન્ટ એરપોર્ટથી તેને સીધો મિલિટ્રી હોસ્પિટલના શબગૃહ લઇ જવામાં આવ્યો.

   - સૈન્ય સન્માન સાથે મંગળવારે હર્રાવાલા સ્થિત તેમના ઘરેથી તેમની અંતિમ યાત્રા શરૂ થઈ. હરિદ્વારમાં શહીદ દીપક નૈનવાલનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

   દીકરાનું શબ જોઇ બેભાન થઈ માતા

   - નૈનવાલનો પાર્થિવ દેહ હર્રાવાલા પહોંચ્યો તો ત્યાં હાજર દરેકની આંખોમાં આંસૂ હતા. પત્ની અને માતા તો રડી-રડીને બેહાલ હતા.
   - અંતિમ દર્શન માટે જ્યારે નૈનવાલનો દેહ ઘરમાં રાખવામાં આવ્યો તો દીકરાનો ચહેરો જોતાં જ માતા બેભાન થઈ ગઈ.

   10 એપ્રિલના રોજ આતંકીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયા હતા નૈનવાલ

   - કુલગામના ખુડવાની વિસ્તારમાં 10 એપ્રિલના રોજ પોલીસ અને સેનાની આતંકીઓ સાથે અથડામણ થઈ હતી.

   - આતંકીઓ તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થઇ ગયો હતો. ત્રણ નાગરિકો ઘાયલ થયા હતા. દીપક નૈનવાલને બે ગોળીઓ વાગી હતી.

  • આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • નાયક દીપક નૈનવાલ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ઘાયલ થઇ ગયા હતા. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાયક દીપક નૈનવાલ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ઘાયલ થઇ ગયા હતા. (ફાઇલ)

   નવી દિલ્હી: આંતકીઓ લડતા-લડતા શહીદ થયેલા સૈનિકને વિદાય આપનાર તેમની માસૂમ દીકરીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. તેમાં તે બંને હાથ જોડીને પોતાના પિતાને રડતા-રડતા શ્રદ્ધાંજલિ આપી રહી છે. આ ફોટા વિશે ટ્વિટર પર ઘણા લોકોએ આશ્વાસન આપતાં ટ્વીટ કર્યા છે. એક વ્યક્તિએ લખ્યું- તમે દીપક નૈનવાલની જ નહીં, આખા ભારતની દીકરી છો. અમને તેમના પર ગર્વ છે. નાયક દીપક નૈનવાલ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ઘાયલ થઇ ગયા હતા. પુણેના કમાન્ડ હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન રવિવારે તેમનું અવસાન થઇ ગયું હતું.

   માસૂમે રડતાં-રડતાં પપ્પાને આપી શ્રદ્ધાંજલિ

   - શહીદ દીપકની માસૂમ દીકરીએ પોતાના પપ્પાને શ્રદ્ધાંજલિ આપી. દીકરી સમૃદ્ધિએ શ્રદ્ધાંજલિ આપતા કંઇક એવી વાત કરી કે તમામ લોકોની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું, 'પપ્પા આકાશમાં સ્ટાર બની ગયા છે.'

   ટ્વિટર પર કોણે શું લખ્યું?

   @ravikant1

   - "આ દીકરીનું દર્દ દરેક વ્યક્તિ સમજી શકે છે. મારો તમારા માટે સંદેશ- બહાદુર બનો. અમે તમારી સાથે છીએ. તમે ફક્ત દીપક નૈનવાલની જ દીકરી નથી. તમે આખા ભારતના દીકરી છો. જવાન દીપક નૈનવાલ પર ગર્વ છે."

   @advocate_alakh

   - "આજે તમે ઇન્ટરનેટ પર દુઃખદ તસવીર આપી દેશો. કુલગામ (જમ્મુ-કાશ્મીર)માં શહીદ થયેલા જવાન દીપક નૈનવાલની દીકરી પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપતા ખૂબ રડી. કોઇ દહેરાદૂનનો રહેવાસી મિત્ર મને તેમનો નંબર અપાવી શકશે? હું મારી ભાવનાઓ વ્યક્ત કરવા માટે તેમને મળવા માંગું છું."

   @HatindersinghR

   - "તેઓ 17 કલાક સુધી આતંકીઓ સાથે મુકાબલો કરતા રહ્યા. વાહેગુરૂ તેમના આત્માને શાંતિ આપે."

   @BanikSahebb

   - "35 વર્ષના નાયક દીપક નૈનવાલે આપણા મહાન દેશ માટે શહાદત વહોરી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. અમે બધા તેમના પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ."

   નૈનવાલના હરિદ્વારમાં અંતિમ સંસ્કાર

   - નૈનવાલનો પાર્થિવ દેહ સોમવારે દહેરાદૂન લાવવામાં આવ્યો. જૌલીગ્રાન્ટ એરપોર્ટથી તેને સીધો મિલિટ્રી હોસ્પિટલના શબગૃહ લઇ જવામાં આવ્યો.

   - સૈન્ય સન્માન સાથે મંગળવારે હર્રાવાલા સ્થિત તેમના ઘરેથી તેમની અંતિમ યાત્રા શરૂ થઈ. હરિદ્વારમાં શહીદ દીપક નૈનવાલનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

   દીકરાનું શબ જોઇ બેભાન થઈ માતા

   - નૈનવાલનો પાર્થિવ દેહ હર્રાવાલા પહોંચ્યો તો ત્યાં હાજર દરેકની આંખોમાં આંસૂ હતા. પત્ની અને માતા તો રડી-રડીને બેહાલ હતા.
   - અંતિમ દર્શન માટે જ્યારે નૈનવાલનો દેહ ઘરમાં રાખવામાં આવ્યો તો દીકરાનો ચહેરો જોતાં જ માતા બેભાન થઈ ગઈ.

   10 એપ્રિલના રોજ આતંકીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયા હતા નૈનવાલ

   - કુલગામના ખુડવાની વિસ્તારમાં 10 એપ્રિલના રોજ પોલીસ અને સેનાની આતંકીઓ સાથે અથડામણ થઈ હતી.

   - આતંકીઓ તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થઇ ગયો હતો. ત્રણ નાગરિકો ઘાયલ થયા હતા. દીપક નૈનવાલને બે ગોળીઓ વાગી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Photo of little girl paying tribute to her martyr father Deepak Nainwal is Viral
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `