ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Acussed had linked his mobile number with the Aadhar card, then arrest

  શખ્સને આધારકાર્ડ મોબાઈલ સાથે લિંક કરવાનું પડ્યું મોંઘુ, ખુલ્યું 6 વર્ષ જૂનું હત્યાનું રહસ્ય

  divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 01:34 PM IST

  સતીશે તેની પત્નીની હત્યા કરીને તેના ટૂકડાં કરી દીધા હતા, પોલીસ વાનમાંથી ભાગી ગયો હતો
  • આરોપી સતીશ મહિપાલ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપી સતીશ મહિપાલ

   બુલંદશહર: ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં રહેતા એક વ્યક્તિને તેનો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક કરાવવાનું મોંઘુ પડ્યું છે. આધરા કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કર્યો હોવાથી પોલીસે તે વ્યક્તિને ટ્રેક કરીને તેની ધરપકડ કરી છે. આરોપી સતીશ મિહપાલ વાલ્મિકી પર તેની પત્નીની હત્યાનો આરોપ હતો અને તેમાં સજાના ભાગ રૂપે તે નાસિક રોડ સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. આરોપી 2012માં વાનમાંથી નદીમાં કુદીને ભાગવામાં સફળ રહ્યો હતો પરંતુ હવે પોલીસે તેને પકડી પાડ્યો છે.

   શું હતી ઘટના?

   - સતીશ મુંબઈના કાંદિવલીમાં તેના એક મિત્રની બાજુમાં રૂમ ભાડે રાખીને રહેતો હતો. એક દિવસ તેને તેની પત્ની અને મિત્ર વચ્ચે આડા સંબંધ હોવાની જાણ થઈ હતી.
   - 2009માં સતીશે તેના મિત્ર અને પત્નીને કઢંગી સ્થિતિમાં જોતા તેણે તેની પત્નીની હત્યા કરીને તેના બોડિના કટકાં કરી દીધા હતા.
   - આ આરોપમાં સતીશની 2010માં ધરપકડ કરવામાં આવી હતી અને આરોપ સાબીત થતા તેને નાસિકની સેન્ટ્રલે જેલમાં રાખવામાં આવ્યો હતો.
   - આરોપીએ જેલમાં જ પોતાની જાતને નુકસાન પહોંચાડીને હોસ્પિટલ જવાની માગણી કરી હતી.
   - અન્ય 15 આરોપીઓની સાથે જ્યારે સતીશને નાસિક સિવીલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે થોડી મિનિટો માટે ગાડી ધીમી પડતાં તે કોન્સ્ટેબલને ધક્કો મારીને નદીમાં કુદી ગયો હતો.

   શું કહ્યું પોલીસે?

   - પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી 60 ફૂટની ઉંચાઈથી નદીમાં કુદ્યો હતો અને તે બચી પણ ગયો હતો. આ ભૂલ માટે બે કોન્સ્ટેબલની સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.
   - સતીશ ભાગી ગયો તે પછી પણ પોલીસે તેના ગામ બુલંદશહર જઈને તપાસ કરી હતી, પરંતુ ત્યાથી તેના પરિવારજનો પણ ઘર બંધ કરીને ભાગી ગયા હતા.
   - ત્યારપછી નાસિક પોલીસે આ કેસમાં બુલંદશહરના ભોઈવાડા પોલીસને પણ સામેલ કરી હતી.
   - સ્થાનિક પોલીસને તેની તસવીર, ઘરનું એડ્રેસ અને આરોપ વિશેની માહિતી પણ આપવામાં આવી હતી.

   આ પણ વાંચો, પપ્પાને કહ્યું ગુડનાઈટ, 10 મિનિટમાં ગાર્ડે કહ્યું- તમારી દીકરી નીચે પડી ગઈ

   આધારકાર્ડને મોબાઈલ સાથે લિંક કરતા પકડાયો આરોપી

   - ઘણો સમય જતા આરોપીને લાગ્યું કે કેસ દબાઈ ગયો હશે અને તેથી તે પાછો બુલંદશહર આવ્યો હતો અને તેણે પોતાનું આધાર કાર્ડ બનાવડાવ્યું હતું.
   - તપાસ દરમિયાન ભોઈવાડા પોલીસને આરોપીએ આધારકાર્ડ બનાવ્યું હોવાનું અને તેને મોબાઈલ સાથે લિંક કર્યું હોવાની જાણ થઈ હતી.
   - નાસિક પોલીસે આધારકાર્ડના આધારે તેના મોબાઈલને પણ ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું. આ પ્રમાણે તેનું લોકેશન નક્કી થતાં બુધવારે જ છ વર્ષ જૂના ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • છ વર્ષે પકડાયો ભાગેલો આરોપી (પ્રતિકાત્મક તસવીર)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   છ વર્ષે પકડાયો ભાગેલો આરોપી (પ્રતિકાત્મક તસવીર)

  • આધાર કાર્ડમોબાઈલ સાથે લિંક કરવાથી પકડાયો આરોપી (પ્રતિકાત્મક તસવીર)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આધાર કાર્ડમોબાઈલ સાથે લિંક કરવાથી પકડાયો આરોપી (પ્રતિકાત્મક તસવીર)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Acussed had linked his mobile number with the Aadhar card, then arrest
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `