ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» People walk on hot embers on completion of vows in Jhabua in MP

  અહીં ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલે છે લોકો, છે સદીઓ જૂની માન્યતા

  divyabhaskar.com | Last Modified - Mar 04, 2018, 02:50 PM IST

  ધગધગતા અંગારાઓ પર ચાલીને શ્રદ્ધાળુઓ પોતાની માનતા ઉતારે છે
  • અંગારાઓ પર ચાલીને બાળકની માનતા ઉતારતો પિતા અને અંગારા પર ચાલતી છોકરી.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   અંગારાઓ પર ચાલીને બાળકની માનતા ઉતારતો પિતા અને અંગારા પર ચાલતી છોકરી.

   ઝાબુઆ: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની પાસે હોળી પર કંઇક વિચિત્ર પ્રકારની વિધિ કરવામાં આવે છે. આમાં એક વિધિમાં લગભગ 30 ફૂટ ઊંચા ગલ (લાકડાની ચોકી) પર કમરના આધારે લટકીને દેવતાના નામના નારા લગાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ ધગધગતા અંગારાઓ પર ચાલીને શ્રદ્ધાળુઓ પોતાની માનતા ઉતારે છે. આ કાર્યક્રમમાં આસપાસના જિલ્લાઓના લોકો પણ સામેલ થાય છે. ધુલેંડી પર બિલિડોઝ ગામમાં ગલ પર્વ દરમિયાન આ દ્રષ્ય જોવા મળ્યું. બે ડઝન કરતા વધુ ગામલોકો અહીંયા પોતાની માનતા પૂરી કરવા માટે પહોંચ્યા હતા. કોઇને ત્યાં ગલદેવતાની મન્નત પછી સંતાનપ્રાપ્તિ થઇ હતી તો કોઇ બીમારીમાંથી સાજું થયું હતું.

   ખાડામાં ભરેલા અંગારાઓ પર ખુલ્લા પગે ચાલ્યા

   - ધુલેંડી પર પેટલાવદ, કરડાવદ, બાવડી, કરવડ, અનંતખેડી, ટેમરિયા વગેરે સ્થળો પર ગલ-ચૂલ પર્વ પારંપરિક રીતે ઊજવવામાં આવ્યું.

   - મન્નત રાખનારા ગામલોકો ધગધગતા અંગારાઓપર ખુલ્લા પગે ચાલીને પોતાની માનતા પૂરી કરી. સાથે જ પોતાના આરાધ્ય ભગવાન આગળ માથું નમાવ્યું.
   - આસ્થાના આ અનોખા આયોજનને જોવા માટે સ્થાનિકો ઉપરાંત પાડોશના રતલામ અને ધાર જિલ્લામાંથી પણ ગામલોકો મોટી સંખ્યામાં પહોંચ્યા.

   આગળની સ્લાઇડમાં વાંચો શું છે ચૂલ પરંપરા

  • મહિલા પણ સાડી પહેરીને અંગારાઓ પર ચાલી.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહિલા પણ સાડી પહેરીને અંગારાઓ પર ચાલી.

  • આ ખાડામાં સળગાવવામાં આવે છે અંગારા.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ખાડામાં સળગાવવામાં આવે છે અંગારા.

  • લોકોના જણાવ્યા પ્રમાણે, તેઓ અહીંયા માનતા ઉતારવા અંગારાઓ પર ચાલે છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોકોના જણાવ્યા પ્રમાણે, તેઓ અહીંયા માનતા ઉતારવા અંગારાઓ પર ચાલે છે.

   ઝાબુઆ: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની પાસે હોળી પર કંઇક વિચિત્ર પ્રકારની વિધિ કરવામાં આવે છે. આમાં એક વિધિમાં લગભગ 30 ફૂટ ઊંચા ગલ (લાકડાની ચોકી) પર કમરના આધારે લટકીને દેવતાના નામના નારા લગાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ ધગધગતા અંગારાઓ પર ચાલીને શ્રદ્ધાળુઓ પોતાની માનતા ઉતારે છે. આ કાર્યક્રમમાં આસપાસના જિલ્લાઓના લોકો પણ સામેલ થાય છે. ધુલેંડી પર બિલિડોઝ ગામમાં ગલ પર્વ દરમિયાન આ દ્રષ્ય જોવા મળ્યું. બે ડઝન કરતા વધુ ગામલોકો અહીંયા પોતાની માનતા પૂરી કરવા માટે પહોંચ્યા હતા. કોઇને ત્યાં ગલદેવતાની મન્નત પછી સંતાનપ્રાપ્તિ થઇ હતી તો કોઇ બીમારીમાંથી સાજું થયું હતું.

   ખાડામાં ભરેલા અંગારાઓ પર ખુલ્લા પગે ચાલ્યા

   - ધુલેંડી પર પેટલાવદ, કરડાવદ, બાવડી, કરવડ, અનંતખેડી, ટેમરિયા વગેરે સ્થળો પર ગલ-ચૂલ પર્વ પારંપરિક રીતે ઊજવવામાં આવ્યું.

   - મન્નત રાખનારા ગામલોકો ધગધગતા અંગારાઓપર ખુલ્લા પગે ચાલીને પોતાની માનતા પૂરી કરી. સાથે જ પોતાના આરાધ્ય ભગવાન આગળ માથું નમાવ્યું.
   - આસ્થાના આ અનોખા આયોજનને જોવા માટે સ્થાનિકો ઉપરાંત પાડોશના રતલામ અને ધાર જિલ્લામાંથી પણ ગામલોકો મોટી સંખ્યામાં પહોંચ્યા.

   આગળની સ્લાઇડમાં વાંચો શું છે ચૂલ પરંપરા

  • 30 ફૂટ ઊંચા મકાન પર કમર પર દોરડું બાંધીને લટકે છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   30 ફૂટ ઊંચા મકાન પર કમર પર દોરડું બાંધીને લટકે છે.

   ઝાબુઆ: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની પાસે હોળી પર કંઇક વિચિત્ર પ્રકારની વિધિ કરવામાં આવે છે. આમાં એક વિધિમાં લગભગ 30 ફૂટ ઊંચા ગલ (લાકડાની ચોકી) પર કમરના આધારે લટકીને દેવતાના નામના નારા લગાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ ધગધગતા અંગારાઓ પર ચાલીને શ્રદ્ધાળુઓ પોતાની માનતા ઉતારે છે. આ કાર્યક્રમમાં આસપાસના જિલ્લાઓના લોકો પણ સામેલ થાય છે. ધુલેંડી પર બિલિડોઝ ગામમાં ગલ પર્વ દરમિયાન આ દ્રષ્ય જોવા મળ્યું. બે ડઝન કરતા વધુ ગામલોકો અહીંયા પોતાની માનતા પૂરી કરવા માટે પહોંચ્યા હતા. કોઇને ત્યાં ગલદેવતાની મન્નત પછી સંતાનપ્રાપ્તિ થઇ હતી તો કોઇ બીમારીમાંથી સાજું થયું હતું.

   ખાડામાં ભરેલા અંગારાઓ પર ખુલ્લા પગે ચાલ્યા

   - ધુલેંડી પર પેટલાવદ, કરડાવદ, બાવડી, કરવડ, અનંતખેડી, ટેમરિયા વગેરે સ્થળો પર ગલ-ચૂલ પર્વ પારંપરિક રીતે ઊજવવામાં આવ્યું.

   - મન્નત રાખનારા ગામલોકો ધગધગતા અંગારાઓપર ખુલ્લા પગે ચાલીને પોતાની માનતા પૂરી કરી. સાથે જ પોતાના આરાધ્ય ભગવાન આગળ માથું નમાવ્યું.
   - આસ્થાના આ અનોખા આયોજનને જોવા માટે સ્થાનિકો ઉપરાંત પાડોશના રતલામ અને ધાર જિલ્લામાંથી પણ ગામલોકો મોટી સંખ્યામાં પહોંચ્યા.

   આગળની સ્લાઇડમાં વાંચો શું છે ચૂલ પરંપરા

  • બાળકને ખભા પર બેસાડીને આગ પર ચાલતો પિતા.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકને ખભા પર બેસાડીને આગ પર ચાલતો પિતા.

   ઝાબુઆ: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની પાસે હોળી પર કંઇક વિચિત્ર પ્રકારની વિધિ કરવામાં આવે છે. આમાં એક વિધિમાં લગભગ 30 ફૂટ ઊંચા ગલ (લાકડાની ચોકી) પર કમરના આધારે લટકીને દેવતાના નામના નારા લગાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ ધગધગતા અંગારાઓ પર ચાલીને શ્રદ્ધાળુઓ પોતાની માનતા ઉતારે છે. આ કાર્યક્રમમાં આસપાસના જિલ્લાઓના લોકો પણ સામેલ થાય છે. ધુલેંડી પર બિલિડોઝ ગામમાં ગલ પર્વ દરમિયાન આ દ્રષ્ય જોવા મળ્યું. બે ડઝન કરતા વધુ ગામલોકો અહીંયા પોતાની માનતા પૂરી કરવા માટે પહોંચ્યા હતા. કોઇને ત્યાં ગલદેવતાની મન્નત પછી સંતાનપ્રાપ્તિ થઇ હતી તો કોઇ બીમારીમાંથી સાજું થયું હતું.

   ખાડામાં ભરેલા અંગારાઓ પર ખુલ્લા પગે ચાલ્યા

   - ધુલેંડી પર પેટલાવદ, કરડાવદ, બાવડી, કરવડ, અનંતખેડી, ટેમરિયા વગેરે સ્થળો પર ગલ-ચૂલ પર્વ પારંપરિક રીતે ઊજવવામાં આવ્યું.

   - મન્નત રાખનારા ગામલોકો ધગધગતા અંગારાઓપર ખુલ્લા પગે ચાલીને પોતાની માનતા પૂરી કરી. સાથે જ પોતાના આરાધ્ય ભગવાન આગળ માથું નમાવ્યું.
   - આસ્થાના આ અનોખા આયોજનને જોવા માટે સ્થાનિકો ઉપરાંત પાડોશના રતલામ અને ધાર જિલ્લામાંથી પણ ગામલોકો મોટી સંખ્યામાં પહોંચ્યા.

   આગળની સ્લાઇડમાં વાંચો શું છે ચૂલ પરંપરા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: People walk on hot embers on completion of vows in Jhabua in MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `