ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» People play with cobra snakes at Samstipur

  આ ગામમાં સાપ ડંખથી કોઈ નથી મરતું, COBRA સાથે આમ રમે છે લોકો

  divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 10:12 AM IST

  સમસ્તીપુરના એક ગામમાં આજસુધી કોઈનું સાપના ડંખને કારણે મોત નથી થયું
  • સાપોના ટોળા સાથે ખેલ કરી રહેલા લોકો
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાપોના ટોળા સાથે ખેલ કરી રહેલા લોકો

   સમસ્તીપુરઃ બિહારના સમસ્તીપુરના એક ગામમાં આજસુધી કોઈનું સાપના ડંખને કારણે મોત નથી થયું. નાગપંચમીએ યોજાતા સાપના મેળામાં અહીંના લોકો સાપ સાથે રમતા જોવા મળે છે. આ સમયે સાપ લોકો ડંખ મારે છે પરંતુ તેની કોઈની પર અસર જોવા મળતી નથી. અહીંના લોકોના મતે ભગવતીના આશીર્વાદથી સાપના કરડવાનો તેમની પર કોઈ અસર નથી જોવા મળતો.

   ખતરનાક કોબરા સાથે કરે છે કરતબો

   - સમસ્તીપુરથી 23 કિ.મી.ના અંતરે છે સિંઘિયા ઘાટ, અહીંના લોકો ઝેરી સાંપોને પકડી ઘરમાં રાખે છે.

   - ઝેરી સાપ કોબ્રા સાથે આ ગામના લોકો રમે છે અને કરતબો દેખાડે છે.

   - નાગપંચમીના દિવસે હજારો શ્રદ્ધાળુઓ નાગદેવની પૂજા અર્ચના કરી હતી અને તે પછી નદીમાંથી ઘણા ઝેરી સાપ પકડ્યા હતા.

   - સાપોનો આ મેળો છેલ્લા 300 વર્ષોથી યોજાઈ રહ્યો છે અને દરવર્ષે લોકો આમ જ કરતબ દેખાડે છે.

   ઘરે-ઘરે નાગદેવની પૂજા

   - તમામ ઘરોમાં નાગ દેવતાની પૂજા થઈ અને દહીં સાથે લીમડાનો પત્તું ગ્રહણ કર્યું.

   - ઝેરી સાપના પ્રદર્શનને જોવા માટે લોકોની ભીડ ભેગી થાય છે. આ સમયે લોકો પોતાની મનોકામના પુરી થાય તે માટે પ્રાર્થના પણ કરતા હોય છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ સાપ સાથે કરતબ દેખાડતા લોકોની તસવીરો....

  • નાગપંચમીએ યોજાતા સાપના મેળામાં અહીંના લોકો સાપ સાથે રમતા જોવા મળે છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાગપંચમીએ યોજાતા સાપના મેળામાં અહીંના લોકો સાપ સાથે રમતા જોવા મળે છે

   સમસ્તીપુરઃ બિહારના સમસ્તીપુરના એક ગામમાં આજસુધી કોઈનું સાપના ડંખને કારણે મોત નથી થયું. નાગપંચમીએ યોજાતા સાપના મેળામાં અહીંના લોકો સાપ સાથે રમતા જોવા મળે છે. આ સમયે સાપ લોકો ડંખ મારે છે પરંતુ તેની કોઈની પર અસર જોવા મળતી નથી. અહીંના લોકોના મતે ભગવતીના આશીર્વાદથી સાપના કરડવાનો તેમની પર કોઈ અસર નથી જોવા મળતો.

   ખતરનાક કોબરા સાથે કરે છે કરતબો

   - સમસ્તીપુરથી 23 કિ.મી.ના અંતરે છે સિંઘિયા ઘાટ, અહીંના લોકો ઝેરી સાંપોને પકડી ઘરમાં રાખે છે.

   - ઝેરી સાપ કોબ્રા સાથે આ ગામના લોકો રમે છે અને કરતબો દેખાડે છે.

   - નાગપંચમીના દિવસે હજારો શ્રદ્ધાળુઓ નાગદેવની પૂજા અર્ચના કરી હતી અને તે પછી નદીમાંથી ઘણા ઝેરી સાપ પકડ્યા હતા.

   - સાપોનો આ મેળો છેલ્લા 300 વર્ષોથી યોજાઈ રહ્યો છે અને દરવર્ષે લોકો આમ જ કરતબ દેખાડે છે.

   ઘરે-ઘરે નાગદેવની પૂજા

   - તમામ ઘરોમાં નાગ દેવતાની પૂજા થઈ અને દહીં સાથે લીમડાનો પત્તું ગ્રહણ કર્યું.

   - ઝેરી સાપના પ્રદર્શનને જોવા માટે લોકોની ભીડ ભેગી થાય છે. આ સમયે લોકો પોતાની મનોકામના પુરી થાય તે માટે પ્રાર્થના પણ કરતા હોય છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ સાપ સાથે કરતબ દેખાડતા લોકોની તસવીરો....

  • સાપ લોકો ડંખ મારે છે પરંતુ તેની કોઈની પર અસર જોવા મળતી નથી
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાપ લોકો ડંખ મારે છે પરંતુ તેની કોઈની પર અસર જોવા મળતી નથી

   સમસ્તીપુરઃ બિહારના સમસ્તીપુરના એક ગામમાં આજસુધી કોઈનું સાપના ડંખને કારણે મોત નથી થયું. નાગપંચમીએ યોજાતા સાપના મેળામાં અહીંના લોકો સાપ સાથે રમતા જોવા મળે છે. આ સમયે સાપ લોકો ડંખ મારે છે પરંતુ તેની કોઈની પર અસર જોવા મળતી નથી. અહીંના લોકોના મતે ભગવતીના આશીર્વાદથી સાપના કરડવાનો તેમની પર કોઈ અસર નથી જોવા મળતો.

   ખતરનાક કોબરા સાથે કરે છે કરતબો

   - સમસ્તીપુરથી 23 કિ.મી.ના અંતરે છે સિંઘિયા ઘાટ, અહીંના લોકો ઝેરી સાંપોને પકડી ઘરમાં રાખે છે.

   - ઝેરી સાપ કોબ્રા સાથે આ ગામના લોકો રમે છે અને કરતબો દેખાડે છે.

   - નાગપંચમીના દિવસે હજારો શ્રદ્ધાળુઓ નાગદેવની પૂજા અર્ચના કરી હતી અને તે પછી નદીમાંથી ઘણા ઝેરી સાપ પકડ્યા હતા.

   - સાપોનો આ મેળો છેલ્લા 300 વર્ષોથી યોજાઈ રહ્યો છે અને દરવર્ષે લોકો આમ જ કરતબ દેખાડે છે.

   ઘરે-ઘરે નાગદેવની પૂજા

   - તમામ ઘરોમાં નાગ દેવતાની પૂજા થઈ અને દહીં સાથે લીમડાનો પત્તું ગ્રહણ કર્યું.

   - ઝેરી સાપના પ્રદર્શનને જોવા માટે લોકોની ભીડ ભેગી થાય છે. આ સમયે લોકો પોતાની મનોકામના પુરી થાય તે માટે પ્રાર્થના પણ કરતા હોય છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ સાપ સાથે કરતબ દેખાડતા લોકોની તસવીરો....

  • સમસ્તીપુરથી 23 કિ.મી.ના અંતરે છે સિંઘિયા ઘાટ, અહીંના લોકો ઝેરી સાંપોને પકડી ઘરમાં રાખે છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   સમસ્તીપુરથી 23 કિ.મી.ના અંતરે છે સિંઘિયા ઘાટ, અહીંના લોકો ઝેરી સાંપોને પકડી ઘરમાં રાખે છે

   સમસ્તીપુરઃ બિહારના સમસ્તીપુરના એક ગામમાં આજસુધી કોઈનું સાપના ડંખને કારણે મોત નથી થયું. નાગપંચમીએ યોજાતા સાપના મેળામાં અહીંના લોકો સાપ સાથે રમતા જોવા મળે છે. આ સમયે સાપ લોકો ડંખ મારે છે પરંતુ તેની કોઈની પર અસર જોવા મળતી નથી. અહીંના લોકોના મતે ભગવતીના આશીર્વાદથી સાપના કરડવાનો તેમની પર કોઈ અસર નથી જોવા મળતો.

   ખતરનાક કોબરા સાથે કરે છે કરતબો

   - સમસ્તીપુરથી 23 કિ.મી.ના અંતરે છે સિંઘિયા ઘાટ, અહીંના લોકો ઝેરી સાંપોને પકડી ઘરમાં રાખે છે.

   - ઝેરી સાપ કોબ્રા સાથે આ ગામના લોકો રમે છે અને કરતબો દેખાડે છે.

   - નાગપંચમીના દિવસે હજારો શ્રદ્ધાળુઓ નાગદેવની પૂજા અર્ચના કરી હતી અને તે પછી નદીમાંથી ઘણા ઝેરી સાપ પકડ્યા હતા.

   - સાપોનો આ મેળો છેલ્લા 300 વર્ષોથી યોજાઈ રહ્યો છે અને દરવર્ષે લોકો આમ જ કરતબ દેખાડે છે.

   ઘરે-ઘરે નાગદેવની પૂજા

   - તમામ ઘરોમાં નાગ દેવતાની પૂજા થઈ અને દહીં સાથે લીમડાનો પત્તું ગ્રહણ કર્યું.

   - ઝેરી સાપના પ્રદર્શનને જોવા માટે લોકોની ભીડ ભેગી થાય છે. આ સમયે લોકો પોતાની મનોકામના પુરી થાય તે માટે પ્રાર્થના પણ કરતા હોય છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ સાપ સાથે કરતબ દેખાડતા લોકોની તસવીરો....

  • ઝેરી સાપ કોબ્રા સાથે આ ગામના લોકો રમે છે અને કરતબો દેખાડે છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઝેરી સાપ કોબ્રા સાથે આ ગામના લોકો રમે છે અને કરતબો દેખાડે છે

   સમસ્તીપુરઃ બિહારના સમસ્તીપુરના એક ગામમાં આજસુધી કોઈનું સાપના ડંખને કારણે મોત નથી થયું. નાગપંચમીએ યોજાતા સાપના મેળામાં અહીંના લોકો સાપ સાથે રમતા જોવા મળે છે. આ સમયે સાપ લોકો ડંખ મારે છે પરંતુ તેની કોઈની પર અસર જોવા મળતી નથી. અહીંના લોકોના મતે ભગવતીના આશીર્વાદથી સાપના કરડવાનો તેમની પર કોઈ અસર નથી જોવા મળતો.

   ખતરનાક કોબરા સાથે કરે છે કરતબો

   - સમસ્તીપુરથી 23 કિ.મી.ના અંતરે છે સિંઘિયા ઘાટ, અહીંના લોકો ઝેરી સાંપોને પકડી ઘરમાં રાખે છે.

   - ઝેરી સાપ કોબ્રા સાથે આ ગામના લોકો રમે છે અને કરતબો દેખાડે છે.

   - નાગપંચમીના દિવસે હજારો શ્રદ્ધાળુઓ નાગદેવની પૂજા અર્ચના કરી હતી અને તે પછી નદીમાંથી ઘણા ઝેરી સાપ પકડ્યા હતા.

   - સાપોનો આ મેળો છેલ્લા 300 વર્ષોથી યોજાઈ રહ્યો છે અને દરવર્ષે લોકો આમ જ કરતબ દેખાડે છે.

   ઘરે-ઘરે નાગદેવની પૂજા

   - તમામ ઘરોમાં નાગ દેવતાની પૂજા થઈ અને દહીં સાથે લીમડાનો પત્તું ગ્રહણ કર્યું.

   - ઝેરી સાપના પ્રદર્શનને જોવા માટે લોકોની ભીડ ભેગી થાય છે. આ સમયે લોકો પોતાની મનોકામના પુરી થાય તે માટે પ્રાર્થના પણ કરતા હોય છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ સાપ સાથે કરતબ દેખાડતા લોકોની તસવીરો....

  • સાપોનો આ મેળો છેલ્લા 300 વર્ષોથી યોજાઈ રહ્યો છે અને દરવર્ષે લોકો આમ જ કરતબ દેખાડે છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાપોનો આ મેળો છેલ્લા 300 વર્ષોથી યોજાઈ રહ્યો છે અને દરવર્ષે લોકો આમ જ કરતબ દેખાડે છે

   સમસ્તીપુરઃ બિહારના સમસ્તીપુરના એક ગામમાં આજસુધી કોઈનું સાપના ડંખને કારણે મોત નથી થયું. નાગપંચમીએ યોજાતા સાપના મેળામાં અહીંના લોકો સાપ સાથે રમતા જોવા મળે છે. આ સમયે સાપ લોકો ડંખ મારે છે પરંતુ તેની કોઈની પર અસર જોવા મળતી નથી. અહીંના લોકોના મતે ભગવતીના આશીર્વાદથી સાપના કરડવાનો તેમની પર કોઈ અસર નથી જોવા મળતો.

   ખતરનાક કોબરા સાથે કરે છે કરતબો

   - સમસ્તીપુરથી 23 કિ.મી.ના અંતરે છે સિંઘિયા ઘાટ, અહીંના લોકો ઝેરી સાંપોને પકડી ઘરમાં રાખે છે.

   - ઝેરી સાપ કોબ્રા સાથે આ ગામના લોકો રમે છે અને કરતબો દેખાડે છે.

   - નાગપંચમીના દિવસે હજારો શ્રદ્ધાળુઓ નાગદેવની પૂજા અર્ચના કરી હતી અને તે પછી નદીમાંથી ઘણા ઝેરી સાપ પકડ્યા હતા.

   - સાપોનો આ મેળો છેલ્લા 300 વર્ષોથી યોજાઈ રહ્યો છે અને દરવર્ષે લોકો આમ જ કરતબ દેખાડે છે.

   ઘરે-ઘરે નાગદેવની પૂજા

   - તમામ ઘરોમાં નાગ દેવતાની પૂજા થઈ અને દહીં સાથે લીમડાનો પત્તું ગ્રહણ કર્યું.

   - ઝેરી સાપના પ્રદર્શનને જોવા માટે લોકોની ભીડ ભેગી થાય છે. આ સમયે લોકો પોતાની મનોકામના પુરી થાય તે માટે પ્રાર્થના પણ કરતા હોય છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ સાપ સાથે કરતબ દેખાડતા લોકોની તસવીરો....

  • લોકોને ઝેર સાપો કરડે છે પરંતુ કંઈ અસર થતી નથી
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોકોને ઝેર સાપો કરડે છે પરંતુ કંઈ અસર થતી નથી

  • ઝેરી સાપો સાથે બાળક
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઝેરી સાપો સાથે બાળક

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: People play with cobra snakes at Samstipur
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `