Home » National News » Desh » પતિએ કર્યું સુસાઈડ કે પત્નીએ કરી હત્યા, મિસ્ટ્રી| PCS Officer Accused Of Killing PCS Husband

મારી પત્નીમાં સ્ત્રીગુણ નથી, તે મને મારી નાખશે...પછી ઘરમાં મળી આ PCSની ડેડબોડિ

Divyabhaskar.com | Updated - Jun 08, 2018, 07:00 AM

સુસાઈડ હતું કે મર્ડર? બે વર્ષ પછી પણ મિસ્ટ્રી છે આ પીસીએસ ઓફિસરનું મોત

 • પતિએ કર્યું સુસાઈડ કે પત્નીએ કરી હત્યા, મિસ્ટ્રી| PCS Officer Accused Of Killing PCS Husband
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  લખનઉ: યુપીના શાહજહાંપુરમાં તહેનાત પીસીએસ અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેને જીવનું જોખમ છે. તેની પત્ની જ તેની દુશ્મન છે. ફરિયાદ નોંધાયાના ત્રીજા દિવસે જ માહિતી મળી હતી કે તે પીસીએસ ઓફિસરે સુસાઈડ કરી લીધું. છેલ્લા બે વર્ષથી રંજીત સોનકરનું મોત મિસ્ટ્રી બની ગયુ છે કે તે એક સુસાઈડ છે કે મર્ડર. આવો જાણીએ શું હચો આ કેસ...

  પત્નીનો મેડિકલ ટેસ્ટ કરાવવા ઈચ્છતા હતા રંજીત


  - શાહજહાંપુર જિલ્લાના વિકલાંગ કલ્યાણ અધિકારી રહેલા રંજીત સોનકરના ફેબ્રુઆરી 2016માં લગ્ન અર્ચના સોનકર સાથે થયા હતા. અર્ચના પણ જિલ્લા સમાજ કલ્યાણ વિભાગમાં અધિકારી હતી.
  - લગ્નના અંદાજે એક સપ્તાહ પછી જ બંનેમાં ઝઘડા થવાનું શરૂ થઈ ગયું હતું. ઝઘડા એઠલા વધી ગયા હતા કે અર્ચના તેના પતિથી અલગ થઈને સરકારી ક્વાર્ટરમાં રહેવા લાગી હતી.
  - અર્ચનાના પહેલાં પણ એક વાર ડિવોર્સ થઈ ગયા હતા. તેના બીજા પતિ રંજીત સોનકરે પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે, તેની પત્નીમાં મહિલાઓ જેવા કોઈ ગુણ નથી. હું તેનો મેડિકલ ટેસ્ટ કરાવવા માગુ છું કે તે મહિલા પણ છે કે નહીં. તે મને તેના ભાઈઓ સાથે મળીને મારી નાખવા માગે છે.
  - રંજીતે આ ફરિયાદ મોતના બે દિવસ પહેલાં 19 એપ્રિલ 2016ના રોજ કરાવી હતી.

  નોકરાણી લઈને ગઈ હતી હોસ્પિટલ


  - 21 એપ્રિલ 2016ના રોજ રંજીત તેના ઘરે મૃત અવસ્થામાં મળ્યો હતો. તેના ઘરે કામ કરતી નોકરાણીએ સૌથી પહેલાં તેને અચેત અવસ્થામાં જોયો હતો. તે જ તેને હોસ્પિટલ લઈ ગઈ છે.
  - પોસ્ટમોર્ટમમાં જણાવ્યા પ્રમાણે રંજીતનું મોત ઝેરના કારણે થયું છે.
  - પોલીસે તેની ફરિયાદના આધારે પત્ની અર્ચના અને તેના ભાઈઓ સામે IPCની કલમ 302 અને 228 અંતર્ગત ફરિયાદ દાખલ કરી દીધી હતી.
  - આરોપી અર્ચનાનો એક ભાઈઆ સેલ્સ ટેક્સ ઓફિસર છે અને બીજો કોન્સ્ટેબલ.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

 • પતિએ કર્યું સુસાઈડ કે પત્નીએ કરી હત્યા, મિસ્ટ્રી| PCS Officer Accused Of Killing PCS Husband
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • પતિએ કર્યું સુસાઈડ કે પત્નીએ કરી હત્યા, મિસ્ટ્રી| PCS Officer Accused Of Killing PCS Husband
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ